NOTICE CONTENT
Public Notice
Ahmedabad District, Sub-District
Dholka Taluka, Village Saroda
Block Survey No. 523 (Khata No. 270) of the
Area 2-24-60 hectares, out of which half
of the area, measuring 1-12-30 hectares,
Chanduji Babaji Thakor, residing at
Thaltej, Ahmedabad, claims ownership
and possession of the agricultural land.
They have approached us for a title opinion.
Therefore, if anyone has any claim,
right, interest, share, encumbrance, lien,
charge, etc. on the above mentioned land,
please inform us at the address mentioned
below with supporting documents within 7
days. Failure to do so will be considered
as no one has any claim, right, interest,
share, encumbrance, lien, charge, etc.
on the said land and if they do have any,
then they have voluntarily relinquished
(waived) it. After the expiry of the deadline,
the title opinion will be issued. The general
public is requested to take note of this.
Ahmedabad. Date: 04.06.2024
Ghanshyam P. Patel
(Advocate and Notary)
Address: 502, Abhijyot Square,
Next to Divya Bhaskar, S.G.
Highway, Makarba, Ahmedabad.
Mobile: 9824315406
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીકટ
તથા તાલુકે ધોળકાના મોજે સરોડાની
સીમના બ્લોકસર્વે નં.૫ર૩ (ખાતા
નં.૨૭૦) ની હે.આરે.ચો.મી.૨-
૨૪-૬૦ પૈકી વ.વ.અડધા હિસ્સાની
હે.આરે.ચો.મી.૧-૧૨-૩૦ ના
માપની ખેતીની જમીન ચંદુજી બબાજી
ઠાકોર રહેવાસી થલતેજ,
અમદાવાદ નાની માલીકી કબજા
ભોગવટાની આવેલ હોવાનું જણાવી
અમારી પાસે ટાઈટલ આભિપ્રાયની
માગણી કરેલ છે. આથી ઉપરોક્ત
જણાવેલ જમીનમાં કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગ, હકક,
હિત,હિસ્સો, બોજો, લીયન, ચાર્જ
પોષાતો હોય તો અમોને નીચે
જણાવેલ સરનામે પુરાવા સહીત
રજી. એ.ડી.થી દિન-૭ માં જાણ
કરવી જો તેમ કરવામાં કસુર થયેથી
સદરહુ જમીનમાં કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગ, હકક, હિત,
હિસ્સો, બોજો, લીયન, ચાર્જ
પોષાતો નથી અને પોષાતો હોય તો
તેઓએ સ્વેચ્છાએ જતો (વેવ) કરેલ
છે તેમ સમજી મુદ્ત વીતે ટાઈટલ
અભીપ્રાય આપવામાં આવશે. જેની
જાહેર જનતાએ નોંધ લેવી.
અમદાવાદ. તા.૦૪.૦૬.૨૦૨૪
ઘનશ્યામ પી.પટેલ
(એડ્વોકેટ એન્ડ નોટરી)
ઠે : ૫૦૨, અભિજ્યોત સ્કવેર,
દિવ્યભાસ્કરની બાજુમાં, એસ.જી.
હાઈવે, મકરબા, અમદાવાદ.
મો. : ૯૮૨૪૩૧૫૪૦૬