DISTRICT Ahmedabad
TALUKA Dholka
VILLAGE Saroda
CITY auda
SURVEY# 529
NOTICE CONTENT
Public Notice District Ahmedabad, Sub-district and within the limits of Taluka Dholka at Saroda, Block/Survey No. 529, Account No. 1460 of 1-28-49 [portion] measuring 0.48.00 hectares of agricultural land (1) Parmar Bhanubhai Naranbhai (2) Parmar Babubhai Naranbhai (3) Parmar Rashmikant Naranbhai, Resident - Kamod, Ta. Daskroi, G. Ahmedabad. We have been notified to make a title opinion concerning all types of freehold unencumbered ownership. Therefore, if anyone has any claims, rights, interests, shares, burdens, liens, or charges, they must inform us at the address given below, along with evidence, within 7 days from the date A.D., failing which it will be understood that there are no claims, rights, interests, shares, burdens, liens, or charges prevailing and any such claims are considered waived post the deadline. Public take note. Ahmedabad, dated 27.05.2024 Ghanshyam P. Patel (Advocate and Notary) Address: 502, Abhijyot Square, next to Divyabhaskar, S.G. Highway, Makarba, Ahmedabad. Mobile: 9824315406
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીકટ તથા તાલુકે ધોળકાના મોજે સરોડાની સીમના બ્લોક/ સર્વે નં.૫૨૯, ખાતા નં.૧૪૬૦ ની હે.આરે.ચો.મી.૧- ૨૮-૪૯ પૈકી હે.આરે.ચો.મી.૦-૪૮- ૦૦ ના માપની ખેતીની જમીન (૧) પરમાર ભાનુભાઈ નારણભાઈ (૨) પરમાર બાબુભાઈ નારણભાઈ (૩) પરમાર રશ્મીકાંત નારણભાઈ રહેવાસી- : કમોડ, તા.દસક્રોઈ, જી.અમદાવાદ નાની માલીકી કબજા ભોગવટાની તમામ પ્રકારના બોજા રહીત હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ અભિપ્રાયની માગણી કરેલ છે. આથી ઉપરોક્ત જણાવેલ જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત,હિસ્સો, બોજો, લીયન, ચાર્જ પોષાતો હોય તો અમોને નીચે જણાવેલ સરનામે પુરાવા સહીત રજી. એ.ડી.થી દિન-૭ માં જાણ કરવી જો તેમ કરવામાં કસુર થયેથી સદરહુ જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, બોજો, લીયન, ચાર્જ પોષાતો નથી અને પોષાતો હોય તો તેઓએ સ્વેચ્છાએ જતો (વેવ) કરેલ છે તેમ સમજી મુદત વીતે ટાઈટલ અભીપ્રાય આપવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી. અમદાવાદ. તા.૨૭.૦૫.૨૦૨૪ ઘનશ્યામ પી.પટેલ (એડ્વોકેટ એન્ડ નોટરી) ઠે : ૫૦૨, અભિજ્યોત સ્કવેર, દિવ્યભાસ્કરની બાજુમાં, એસ.જી. હાઈવે, મકરબા, અમદાવાદ. મો.: ૯૮૨૪૩૧૫૪૦૬
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap