NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that pursuant to instructions received from our client, Ms. Geetaben Rohitkumar Patel, residing at Ahmedabad, has ownership, possession and enjoyment of Plot No. 8 in "Shri Haridham Co-op. Hsg. Soc. Ltd., V-3 (Karmabhumi Society)" situated on Survey No. 820, 821, 836 of village Naroda, Taluka Asarwa, District Ahmedabad. This property has been allotted to her through share certificate No. 170, bearing share Nos. 846 to 850 (five shares of Rs. 50/- each). The old stamp duty has been paid based on the said share certificate. The original share certificate and the order of the Deputy Collector, Stamp Duty Valuation Department-1, have been lost or misplaced and are currently not available as per our client's information.
In view of the above circumstances and facts, this is to inform the general public that if any person has any claim, right, interest, share, connection or any loan or right from any bank or institution in respect of the said property based on the original share certificate, then he should submit a written notice with certified copies of all documents within seven (7) days of the publication of this notice to the address below by registered post. If no information is received within the stipulated time, our client will be issued a duplicate share certificate by the society and no further dispute will be entertained.
Date: 04/04/2025
Vivek R. Barot, Advocate
Narendra R. Thakor, Advocate
Mobile: 9173387047
Address: B-18, Shyamdarshan Society, Shivaji Chowk, Nava Naroda, Ahmedabad-382345
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી અમારા અસીલની સુચનાથી
જાહેર જનતાને જણાવવાનું કે જત
રજિસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદ,
તાલુકો : અસારવાના મોજે ગામ :
નરોડાની સીમના સર્વે નંબર : ૮૨૦,
૮૨૧, ૮૩૬વાળીજમીન ઉપર આવેલ
“શ્રી હરિધામ કો.ઓ.હા.સો.લી.,
વિ-૩ (કર્મભુમિ સોસાયટી)"માં આવેલ
કાન નંબર: ૮ વાળી મિલકત ગીતાબેન
રોહીતકુમાર પટેલ, રહેવાસી :
અમદાવાદનાની સ્વતંત્ર માલીકી કબજા
ભોગવટાની આવેલ છે. સદરહુ મિલકત
તૈઓને શેર સર્ટીફીકેટ નંબર : ૧૭૦,
શેર નંબર : ૮૪૬ થી ૮૫૦ જે દરેક
રૂ।.૫૦/-ના એક એવા પાંચ શેર
સહિતનાશેરસર્ટીફીકેટએલોટ કરવામા
આવેલ. સદર શેર સર્ટીફીકેટના આધારે
જુની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરેલ છે. તે
અસલ શેર સર્ટીફીકેટ તથા નાયબ
કલેકટર સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકત તંત્ર
વિભાગ-૧નો હુકમ અમારા અસીલથી
ક્ચાંક ખોવાઈ ગયેલ છે અથવા મીસ
પ્લેસ થયેલ છે અને હાલમાં મળી આવતા
નથી તેમ અમારા અસીલે જણાવેલ છે.
ઉપરોકત સંજોગો અને હકીકતે આથી
જાહેર જનતાને જણાવવાનું કે મજકુર
અસલશેરસર્ટીફીકેટના આધારે સદર
મિલકત પરત્વે કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગ,હક્ક, હિત,
હિસ્સો, સંબંધ કે કોઈપણ બેંક કે
સંસ્થાની લોન કે હક્કો આવેલ હોય
તોઆ-નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭
(સાત)માં તમામ પુરાવાની પ્રમાણીત
નક્લ સહિત લેખીત જાણ
રજી.એ.ડી.થી નીચેના સરનામે કરવી
અને જો મુદતમાં જાણ કરવામાં નહી
આવે તો સોસાયટી દ્વારા અમારા
અસીલને ડુપ્લીકેટ શેર સર્ટીફીકેટ ઈસ્યુ
કરવામાં આવશે અને ત્યારબાદ
કોઈની કોઈપણ પ્રકારની તકરાર
ચાલશે નહી તેની નોંધ લેવી.
તારીખ :-૦૪/૦૪/૨૦૨૫
વિવેક આર. બારોટ, એડવોકેટ
નરેન્દ્ર આર.ઠાકોર, એડવોકેટ
મોબાઈલ: ૯૧૭૩૩૮૭૦૪૭
સરનામું :- બી-૧૮, શ્યામદર્શન
સોસાયટી, શિવાજી ચોક પાસે, નવા
નરોડા, અમદાવાદ.૩૮૨૩૪૫