NOTICE CONTENT
Public Notice
This notice is for a plot within the limits of Moj Sarval, located in the sub-district of Dhandhuka, Ahmedabad district. The new survey/block number for the plot is 101 (previously under survey/block number 298), covering an area of approximately 16.35 hectares. The property, previously used for agricultural purposes under old conditions, has been claimed by Chaganbhai Shivabhai as his independent property, completely free from any encumbrances. He has requested an opinion on the titles from us, Sejwani & Co.
Given this, if anyone has any claim, encumbrance, lien, charge, possession, or any right, they must inform us in writing with documentary evidence at the address provided below within seven (7) days from the publication of this notice. Failure to do so will be understood as a waiver of any rights or claims, and afterward, no complaints regarding this land will be considered.
Location: Ahmedabad
Date: 24/05/2024
Sejwani & Co.
(Solicitor, Advocates & Notary)
Deepak B. Sejwani, Advocate & Notary,
Dhiraj D, Sejwani, Solicitor & Advocate
Raju D. Sejwani, Advocate
303, National Plaza, opp. Lal Bunglow, C.G.Road,
Ahmedabad, Tel-26443200.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ ડીસ્ટ્રીકટ
અતે તાલુકા ધંધુકાના મોજે સરવાળની
સીમમાં આવેલ નવોસર્વે/બ્લોક નંબર-
૧૦૧ (જુનો સર્વે/બ્લોક નંબર - ૨૯૮
પૈકી) હે.આરે.ચો .મીટર - ૩-૦૪-
૦૯, આકારરૂ. ૧૬.૩૫, ખાતા નંબર
-૨૪૮નીજુની શરતની ખેતીની જમીન
છગનભાઈ શીવાભાઈ, ઠેકાણુ
અમદાવાદનાએ પોતાની સ્વતંત્ર
માલીકી કબજા ભોગવટાની તથા તમામ
પ્રકારના બોજાઓથી સંપુર્ણપણે મુકત
હોવાનું જણાવી અમારી પાસેથી સદર
મીલકત અંગે ટાઈટલ્સ અભિપ્રાયની
માંગણી કરેલ છે. સબબ કે સદર જમીન
ઉપર કોઈનો કોઈપણ જાતનો બોજો,
લાગ-ભાગ, હક્ક, હિસ્સો તથા
કોઈપણનાણાંકીય સંસ્થા, બેંક,
કોર્પોરેશન, કંપની, પેઢી કે સંસ્થા કે
કોઈપણ શખ્સનો કોઈપણ પ્રકારનો
ગીરો, લીયન, ચાર્જ, કબજો ભોગવટો
બાનાખત/ભરણપોષણ-રહેણાંકનો
હક્ક આવેલ હોય તો આ નોટીસ પ્રસિધ્ધ
થયેથી દિન-૭ (સાત)માં દસ્તાવેજી
પુરાવા સહીત લેખીતમાંનીચે દર્શાવેલ
સરનામે અચુક જાણ કરવી, જો તેમ
કરવામા નહી આવે તો સદર જમીન કે
તેના કોઈપણ ભાગ પરત્વે અન્ય કોઈનો
કોઈપણ લાગભાગ, હક્ક, હિસ્સો,
બોજો આવેલ નથી અને આવેલ હોયતો
તે તમામ જતા યાને વેવ કરેલ છે તેમ
સમજી અમો મુદત વિત્યે ટાઈટલ
સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું. ત્યારબાદ
કોઈની કોઈપણ પ્રકારની દાદ-ફરીયાદ-
તકરાર ચાલશે નહી તે બાબતની જાહેર
જનતાને તથા લાગતા વળગતા તમામે
નોંધ લેવી.
સ્થળ: અમદાવાદ.
તારીખ : ૨૪/૫/૨૦૨૪
Sejwani & Co.
(Solicitor, Advocates & Notary)
Deepak B. Sejwani,
Advocate & Notary,
Dhiraj D, Sejwani,
Solicitor & Advocate
Raju D. Sejwani, Advocate
303, National Plaza, opp. Lal
Bunglow, C.G.Road,
Ahmedabad, Tel-26443200.