NOTICE CONTENT
Public Notice
Jat District Ahmedabad Sub-District and Taluka Dholka, at village Sathl, block/survey no. 332 (old block/survey no. 798) with an area of 0-16-81 hectares and block/survey no. 337 (old block/survey no. 799) with an area of 0-30-97 hectares of agricultural land.
(1) Kokilaben Vajesangbhai, (2) Karansingh Vajesangbhai, (3) Janakben Vajesangbhai, (4) Vasantaben Vajesangbhai, (5) Maharaja Vajesangbhai, residing at Dholka, Dist. Ahmedabad. They have requested our opinion on the title of the above mentioned land.
Therefore, if any person has any kind of claim, right, interest, burden, lien, or charge on the above mentioned land, then they should inform us at the address below with the proof within 7 days from the date of this publication. Failure to do so will be considered as no claim, right, interest, burden, lien or charge on the above-mentioned land exists, and if such claim exists, they have voluntarily waived it. After the deadline, the title opinion will be given. The public is hereby requested to take note of this.
Ahmedabad, Date: 01.06.2024
Ghanshyam P. Patel
(Advocate & Notary)
Office: 502, Abhijyot Square, Next to Divyabhasakar, S.G. Highway, Makarba, Ahmedabad.
Mob: 9824315406
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીકટ
તથા તાલુકે ધોળકાના મોજે સાથળની
સીમના બ્લોક/સર્વે નં.૩૩૨ (જુનો
બ્લોક/સર્વે નં.૭૯૮ પૈકી) ની
હે.આરે.ચો.મી.૦-૧૬-૮૧ ના તથા
બ્લોક/સર્વે ન.૩૩૭ (જુનો બ્લોક/સર્વે
નં.૭૯૯) ની હે.આરે.ચો.મી.૦-૩૦-
૯૭ના માપની ખેતીની જમીન (૧)
કોકીલાબેન વજેસંગભાઈ (૨)
કરણસિંહ વજેસંગભાઈ (૩) જનકબેન
વજેસંગભાઈ (૪) વસંતીબેન
વજેસંગભાઈ (૫) મહરાજા
વજેસંગભાઈ રહેવાસી- : ધોળકા,
જી.અમદાવાદ નાની માલીકી કબજા
ભોગવટાની તમામ પ્રકારના બોજા
રહીત હોવાનું જણાવી અમારી પાસે
ટાઈટલ અભિપ્રાયની માગણી કરેલ છે.
આથી ઉપરોક્ત જણાવેલ જમીનમાં
કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ,
હકક, હિત,હિસ્સો, બોજો, લીયન,
ચાર્જ પોષાતો હોય તો અમોને નીચે
જણાવેલ સરનામે પુરાવા સહીત રજી.
એ.ડી.થી દિન-૭માં જાણ કરવી જો તેમ
કરવામાં કસુર થયેથી સદરહુ જમીનમાં
કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ,
હકક, હિત, હિસ્સો, બોજો, લીયન,
ચાર્જ પોષાતો નથી અને પોષાતો હોય
તો તેઓએ સ્વેચ્છાએ જતો (વેવ) કરેલ
છે તેમ સમજી મુદ્ત વીતે ટાઈટલ
અભીપ્રાય આપવામાં આવશે. જેની
જાહેર જનતાએ નોંધ લેવી.
અમદાવાદ. તા.૦૧.૦૬.૨૦૨૪
ઘનશ્યામ પી.પટેલ
(એડ્વોકેટ એન્ડ નોટરી)
ઠે : ૫૦૨, અભિજ્યોત સ્કવેર,
દિવ્યભાસ્કરની બાજુમાં, એસ.જી.
હાઈવે, મકરબા, અમદાવાદ.
મો.: ૯૮૨૪૩૧૫૪૦૬