Public Notice
It is hereby informed to the public that, in the registration district of Ahmedabad, sub-district Ahmedabad-12 (Nikol), Taluka Daskroi of the village Mojé Kubdathal according to re-survey block number 854 (old block number 766) has a total of 10168 square meters of land, re-survey block number 855 (old block number 767) has a total of 6988 square meters of land out of which 105 square meters of land is with Sardar Sarovar Narmada Corporation Limited. The remaining 6883 square meters of land, and re-survey according to block number 900 (old block number 838) has a total of 7284 square meters of land making a combined total area of 24335 square meters of agricultural land which Dilipkumar Ramanlal Patel and Jaimin Dilipkumar Patel completely co-own and enjoy free from all encumbrances.
They have requested from us a land title clearance certificate. Therefore, if anyone has any claims, rights, interests, portions, or burdens on this land, they must notify us in writing within 7 days from the publication of this notice at the address below. If this is not complied with, it will be assumed that there are no claims, rights, interests, portions, or burdens on the said land, and they are waived. We will then issue a Title Clearance Certificate and thereafter no complaints will be entertained.
File Numbers 8980 and 8981
Date: 30/05/2024
Sharad N. Darji
(Advocate and Notary)
(M.Com., LL.B.)
Office: 425, Fourth Floor, Akshar Arcade opposite Memnagar Fire Station, Navrangpura, Ahmedabad-9
Phone: 26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના સબ
ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૧૨ (નિકોલ)ના
તાલુકા દસ્ક્રોઈના ગામ મોજે કુબડથલની
સીમના રી-સર્વે અનુસાર બ્લોક નંબર-
૮૫૪ (જુના બ્લોક નંબર-૭૬૬) ની
કુલ ૧૦૧૬૮ ચોરસમીટર જમીન, રી-
સર્વે અનુસારબ્લોક નંબર-૮૫૫ (જના
બ્લોક નંબર-૭૬૭) ની કુલ ૬૯૮૮
ચોરસમીટર જમીન પૈકી ૧૦૫
ચોરસમીટર જમીન સરદાર સરોવર
નર્મદા નિગમ લિમિટેડમાં બાદ જતા
બાકી રહેતી ૬૮૮૩ચોરસમીટરજમીન
તથા રી- સર્વે અનુસાર બ્લોક નંબર-
૯૦૦ (જુના બ્લોક નંબર-૮૩૮ પૈકી)
ની કુલ ૭૨૮૪ ચોરસમીટર જમીન
એમ મળીને કુલ્લે ૨૪૩૩૫
ચોરસમીટરના ક્ષેત્રફળની ખેતીની
જમીન (૧) દીલીપકુમાર રમણલાલ
તથા (૨) જૈમીન દિલીપકુમાર પટેલે
તેઓની સંપૂર્ણપણે સંયુક્ત માલિકી
કબજા ભોગવટાની તમામ બોજા રહિત
હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ
જમીનના ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો
સદરહુ જમીન ઉપરજો કોઇનો કોઇપણ
પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત,
હિસ્સો, દાવો કે બોજો હોયતો તેઓએ
આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭
(સાત) માં અમોને તે બદલના પુરાવા
સહિત લેખિતમાં જાણ નીચેના સરનામે
કરવી જો તેમ કરવામાં નહી આવે તો
સદરહુ જમીન ઉપર અત્ય કોઇપણ
વ્યક્તિનો કોઈપણ પ્રકારનો લાગ-ભાગ,
હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો નથી
અને હોયતો તે જતો (વેવ) કરેલ છે તેમ
માની અમો ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઇની
કોઇપણ જાતની તકરાર ચાલશે નહી.
ફાઇલ નંબર-૮૯૮૦ તથા ૮૯૮૧
તારીખ-૩૦/૦૫/૨૦૨૪
શરદ એન.દરજી
(એડવોકેટ એન્ડ નોટરી)
(એમ.કોમ., એલ.એલ.બી.)
ઓફીસ: ૪૨૫, ચોથો માળ, અક્ષર
આર્કેડ, મેમનગર ફાયર સ્ટેશન સામે,
નવરંગપુરા, અમદાવાદ-૯
ફોનઃ ૨૬૪૬૯૮૦૦
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap