DISTRICT Ahmedabad
TALUKA Daskroi
VILLAGE Sathal
CITY auda
SURVEY# 863 (Old Block Number-839), 904 (Old Block Number-834)
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the general public that, under the registration district of Ahmedabad, sub-district Ahmedabad-12 (Nikol), in the taluka of Daskroi at Moj Kubdathal village, according to the re-survey block number 863 (old block number 839) covering an area of 11316 square meters and re-survey block number 904 (old block number 834) covering an area of 5577 square meters, totaling 16893 square meters of agricultural land is fully and jointly owned by (1) Arvindbhai Ramanbhai and (2) Alkaben Arvindbhai Patel. They have notified us free of all encumbrances and have requested a Title Clearance Certificate from us. If anyone has any kind of indebtedness, right, interest, share, claim or burden on the said land, they should inform us in writing with proof within 7 days from the publication of this notice at the address below. If it is not addressed within this time, it will be deemed that no other person has any kind of indebtedness, right, interest, share, claim, or burden on the said land and it has been waived, hence we shall issue the Title Clearance Certificate. Thereafter, no complaints of any kind will be entertained. File Number: 8978 Date: 31/05/2024 Sharad N. Darji (Advocate & Notary) (M.Com., LL.B.) Office: 425, Fourth Floor, Akshar Arcade, Opposite Memnagar Fire Station, Navrangpura, Ahmedabad-9 Phone: 26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના સબ ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૧૨ (નિકોલ)ના તાલુકા દસ્ક્રોઇના ગામ મોજે કુબડથલની સીમના રી-સર્વે અનુસાર બ્લોક નંબર- ૮૬૩ (જુના બ્લોક નંબર-૮૩૯) ની ફુલ ૧૧૩૧૬ ચોરસમીટર જમીન તથા રી-સર્વે અનુસાર બ્લોક નંબર-૯૦૪ (જુના બ્લોક નંબર- ૮૩૪) ની કુલ ૫૫૭૭ચોરસમીટરજમીન એમ મળીને ફુલે ૧૬૮૯૩ચોરસમીટરના ક્ષેત્રફળની ખેતીની જમીન (૧) અરવિંદભાઇ રમણભાઇ તથા (૨) અલકાબેન અરવિંદભાઇ પટેલે તેઓની સંપૂર્ણપણે સંયુક્ત માલિકી કબજા ભોગવટાની તમામ બોજા રહિત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપર જો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન- ૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહિત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો નથી અને હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ માની અમો ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું અતે ત્યારબાદ કોઈની કોઇપણ જાતની તકરાર ચાલશે નહી. ફાઇલ નંબર-૮૯૭૮ તારીખ-૩૧/૦૫/૨૦૨૪ શરદ એન.દરજી (એડવોકેટ એન્ડ નોટરી) (એમ.કોમ., એલ.એલ.બી.) ઓફીસઃ ૪૨૫, ચોથો માળ, અક્ષર આર્કેડ, મેમનગર ફાયર સ્ટેશન સામે, નવરંગપુરા, અમદાવાદ-૯ ફોનઃ ૨૬૪૬૯૮૦૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap