NOTICE CONTENT
Public Notice
It is hereby notified to the general public that, District Surendranagar, Sub-District Dasada Taluka, village Savda, survey number 446 (old survey number 367), 1-86-96 hectares of unirrigated agricultural land, which is in the name of Rajguru, is the property of Ilabben Manubhai Goradhanbhai's daughter and Jayendrabhai's wife, resident of Ahmedabad, is in their independent ownership and possession and is free from all types of encumbrances, as stated by our client, it has been decided to sell it to him. And our client has requested a title clearance certificate from us. Therefore, if any person has any kind of claim, right, interest or encumbrance on this land, then they should inform us in writing along with the written evidence of the same within 7 (seven) days from the date of publication of this notice at the following address. If they fail to do so, it will be considered that no person has any kind of claim, right, interest or encumbrance on the said land. And if there is, then it is considered to be waived. We will issue a title clearance certificate. And our client will complete the process of sale of this land. After that, no objections will be entertained. The general public should take note of this.
Patdi. Date: / /2024
Gunvant Amulkhbhai Shah, Advocate
(Kumarapal Amulkhbhai Shah Associate)
Opposite Mamlatdar Office, Mo. Patdi,
Taluka Dasada, District Surendranagar. Place F/1, Mangalmurti Complex, Kharaghoda Road
Mobile: 94270 88158
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવામાં આવે
છે કે, ડીસ્ટ્રીકટ સુરેન્દ્રનગર, સબ-
ડીસ્ટ્રીકટ દસાડા તાલુકાના મોજે. સાવડા
નારેવત્યુખાતાનં.૮૩૬ તુ ખેતરનામે
રાજગરુ, સર્વેનંબર.૪૪૬ (જુનો
સર્વેનંબર.૩૬૭), હેકટર ૧-૮૬-૯૬
વાળી જુની શરતની બિનપિયત ખેતીની
જમીન જે ઈલાબેન મનુભાઈ
ગોરધનભાઈની દિકરી અને
જયેન્દ્રભાઈના પત્ની, રહે.અમદાવાદ
નાએઆમિલ્કત તેમનીસ્વતંત્રમાલિકી
અને કબજા ભોગવટાની અને સર્વે
પ્રકારના બોજા મુકત છે તેવુ જણાવી
અમારા અસીલને વેચાણ આપવાનુ
નકકી કરેલ છે. અને અમારા અસીલે
આ મિલ્કતના ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટની અમારી પાસે માંગણી કરેલ
છે. તો આ જમીન ઉપર જો કોઈનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક હિત
કેહિસ્સો દાવો કેબોજો હોય તો તેઓએ
આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭
(સાત) માં અમોને તે બદલના લેખીત
પુરાવા સહીત લેખીતમાં જાણ નીચેના
સરનામે કરવી. જો તેમ કરવામાં નહીં
આવે તો સદરહું જમીન ઉપર અત્ય
કોઈપણ વ્યકિતનો કોઈપણ પ્રકારનો
લાગભાગ હકક હિત કે હિસ્સો દાવો
બોજો નથી. અતે હોય તો તે જતો
(વેવ) કરેલ છે તેમ માની અમો
ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ
આપીશુ. અને અમારા અસીલ આ
જમીનની વેચાણની કાર્યવાહી પુરી
કરશે. ત્યારબાદ કોઈની કોઈપણ
જાતની તકરાર ચાલશે નહીં. તેની
જાહેર જનતાએ સ્પષ્ટ નોંધ લેવી.
પાટડી. તારીખ: / /૨૦૨૪
ગુણવંત અમુલખભાઈ શાહ, એડવોકેટ
(કુમારપાળ અમુલખભાઈ શાહ એસોસીએટ)
મામલતદાર ઓફીસ સામે, મુ.પાટડી,
તા.દસાડા, જી.સુરેન્દ્રનગર. ઠે. F/1,
મંગલમૂર્તિ કોમ્પલેક્ષ, ખારાઘોડા રોડ
મો. ૯૪૨૭૦ ૮૮૧૫૮