NOTICE CONTENT
Public Notice Regarding Title Clearance.
In the village of Sevasi, under the jurisdiction of Vadodara District, Sub-District Vadodara Parikrama, on old survey number 3392/2, Block Number 294, in the "Rose Dale Meadows" scheme built under T.P. Scheme No. 2, Final Plot No. 116, the plot number 41, measuring 132.20 sq.m. Also, 44.59 sq.m. for the common area falling within the plot, and 19.5 sq.m. for the common plot area. The total area is 197.52 sq.m. with the full built-up area measuring 1840 sq. ft. for the ground, first, and second floors.
The sale deed of this property, number 2221/2022, dated 3-3-2022, has been lost and a complaint has been lodged at Vadodara Taluk police station. The property is jointly owned and possessed by Bhupendrabhai Chaganbhai Patel, M/s. Kitibin Bhupendrabhai Patel, and their heirs, Til Bhupendrabhai Patel, Surbhi, daughter of Bhupendrabhai, and Parth Amin's wife. They are seeking legal advice and representation from our client. Therefore, our client has sought advice from us regarding the title of this property.
If any person, entity, or financial corporation has any objection, right, interest, relationship, claim, lien, charge, or other rights or possession over the said property or any part thereof, they must submit their objections in writing, supported by documents, within ten days from the date of this publication to the address mentioned below. If no objections are received within the stipulated time, it will be deemed that there are no objections, and if any objections were present, they have been waived. We will then provide our opinion to our client regarding the title of this property. Any future disputes will be considered null and void. Dated: 01-12-2024, Vadodara.
EE Mayank Ramesh Bhai Patel 9825047739
DERE Bhavesh Pravin Bhai Pandya. Advocate.
ગુજરાતી નોટિસ
ટાઇટલ કડ્લીરન્સ અંગેની જાહર નોટીસ.
જીરેશન ડીસ્ટ્રીક્ટ વડોદરા, સબ ડીસ્ટ્રીક્ટ વડોદરા પક્રિમના મોજે ગામઃ સેવસીના જુના દેસ.નં. ૩3૯૨/૨, બ્લોક નં. ૨૯૪,
જેનો ટી.પી.સ્કીમ તં. ૨, ફાઇનલ પ્હોટ નં, ૧૧૬ માં બનેલ “ રોઝડેલ મીડોઝ ” ચે નામની સ્કીમમાં વેલ પ્લોટ નં. ૪૧, જેનું
માપ ૧૩૨.૨૦ ચો.મી.અને વરાડે પડતી કોમન દોડનું માપ ૪૪.૫૯ ચો.મી.વરાડે પડતા કોમન પ્લોટનું માપ ૧૯,૫ ચો.મી. મદ
ફુલ માપ ૧૯૭.૫૨ ચો.મીજેમાં ગ્રાહ્ડ ફ્લોર, ફર ફ્લોર અને સેકન્ડ ફ્લોર મળી ફુલ બિલ્ટ અપ એરીયાનું માપ ૧૮૪૦ ચો.ફૂટ છે.
સદર મિલકતનો રજી.વેચાણ દસ્તાવેજ નં. ૨૨૨૧/૨૦૨૨ જે તા.૩-૩-૨૦૨૨ ના રોજ કરેલ છે તે વે.દ, ખોવાઈ ગયેલ છે, જેની
અરજ વડોદરા તાલુકા પો.સદેશનમાં આપેલ છે. તે મિલકત ભુપેન્દ્રભાઇ છગનભાઇ પટેલ તથા મે. કિતિબિન ભુપેન્દ્રભાઇ પટેલના
વારસદારો તીલ ભૂપેન્દ્રમાઇ પટેલ, સુરભી તે લપેન્દ્રાઇની પુત્રી તે પાર્થ અમીનની પત્ની નાઓની સંયુક્ત માહિકી અને કબજા
ભોગવટાનું હોવાનું જણાવી અમારા અસીલને વૈયાણ આપવા માંગે છે. જેથી અમારા અસીલે અમારી પાસેથી સદર મિલકતના
ટાઈટલ બાબતે મલિપ્રાચ માંગેલ છે. વાસ્તે ઉપરોક્ત મિલકત કે તેના કોઈપણ ભાગ પર જે કોઈપણ વયજ્વિ, સંસથા કે નાણાંકીય
નિગમનો લગ, ભાગ, હકક, હીત, સબંધ, અધિકાર,લીચન, ચાર્જકે ઈતર હકકો કે કબજા અંગેની તકરાર હોય તો આ નોટીસ પ્રસિધ્ધ
કયેથી દિત-૧૦ માં તેઓના સંતોષકારક વાંધા દસ્તાવેજી નીથે જણાવેલ સરનામે રયુ કરવા. જો મુદત વિત્વે કોઈના કોઇ
વાંધા નહીં આવે તો કોઈની કોઈ તકરાર નથી અને હોય તો ત જતી કરી છે, તેવું માની અમો અમારા અસીલને સદર જમીનના ટાઈટલ
બાબતે અહિપ્રાય આપીશું, ત્યારબાદ કોઇની પણ તકરાર ચાલશે નહી તેની સ્પષ્ટ નોંધ લેશો, તા.૦૧-૧૨-૨૦૨૪. વડોદરા.
EE મયંક રમેશભાઇ પટેલ9825047739
DERE ભાવેશ પ્રવિણભાઇ પંડ્ચ। એડવોકેટ્સ