Public Notice
Moje - Shahpura,
District Gandhinagar Sub-District
(Zone-1)
According to the re-survey of the Moje - Shahpura village boundary of Gandhinagar taluka, survey number 598 (old survey number 367) is an agricultural land of 0-58-31 hectares, owned jointly by (1) Manubhai Keshavlal Patel and (2) Babubhai Keshavlal Patel.
This land is free of all types of encumbrances including legal disputes. The owner number 2 has requested a title clearance opinion. If anyone has any encumbrance, charge, cultivation rights, right of sharing, easement rights, or any kind of possession right, or any right or share, then you are requested to inform us in writing with proof within 7 days at the address below.
Failure to do so will be deemed as no rights in the said land and any rights that may exist will be deemed to have been forfeited. After the deadline, a title clearance certificate will be issued regarding the said land and no further objections will be entertained.
Dated: 14-02-2025.
Manish Kanubhai Patel, Advocate
Chirag Dashrathbhai Patel, Advocate
Amit Dashrathbhai Patel, Advocate
Het Shankarbhai Patel, Advocate
BALCHANDBHAI ASSOCIATES
Office: A/202, Second Floor, S.G. Business Hub, Near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad.
Mobile: 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે - શાહપુર
ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ-ડીસ્ટ્રીકટ
(ઝોન-૧) ગાંધીનગર તાલુકાના મોજે
- શાહપુર ગામની સીમનાં રી-સર્વે
મુજબના સર્વે નં.૫૯૮ (જુના સર્વે
નં.૩૬૭) ની હે.આરે.ચો.મી.૦-૫૮-
૩૧ ની ખેતીની જમીન (૧) મનુભાઈ
કેશવલાલ પટેલ તથા (૨) બાબુભાઈ
કેશવલાલ પટેલની સંયુક્ત માલિકી,
કબજા, ભોગવટાની તમામ પ્રકારના
બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી
મુક્ત હોવાતું જણાવીને તમામ પૈકી
નં. ૨ એ અમારી પાસે ટાઈટલ્સ
કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની
માંગણી કરેલ છે, સદરહુ જમીન ઉપર
કોઇનો બોજો, ચાર્જ, ખેડહક્ક,
ગણોતહક્ક, ઇઝમેન્ટ રાઇટસ કે
અત્ય કોઇપણ પ્રકારનો કબજા હક્ક
કે લાગભાગ યાને હક્ક હિસ્સો
પોષાતો હોય તો અમોને નીચેના
સરનામે દિન-૭ માં લેખીત પુરાવા
સહિત રજી.એ.ડી.થી જાણ કરવી
અને તેમ કરવામાં નહીં આવે તો
સદર જમીનમાં કોઈનો કોઈપણ
જાતનો હક્ક રહેલો નથી અને હોય
તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત
વીત્યે સદર જમીનનું ટાઈટલ
કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનું
સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે અને
તે પછીથી કોઇનો કોઇપણ જાતનો
વાંધો તકરાર ચાલશે નહી.
તા. ૧૪-૦૨-૨૦૨૫.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
BALCHANDBHAI ASSOCIATES
ઠે. એ/૨૦૨, સેકન્ડ ફલોર, એસ.
જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ
પાસે, એસ.જી. હાઈવે, ગોતા,
અમદાવાદ.
મો.૯૮૭૯૩૪૪૩૩૩
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap