Public Notice for 28/A

Shankarpura, Vadodara

DISTRICT Vadodara
TALUKA Vadodara
VILLAGE Shankarpura
CITY vadodara
FINAL PLOT# 263/2/1
SURVEY# 8/1
NOTICE CONTENT
Registration District Vadodara, Sub District Vadodara, Village Shankarpura, old non-agricultural land, Block/Survey No. 8/1, area 20268.00 sq.m. according to Jen 4-12, TP Scheme No. 28/A, final plot No. 263/2/1, area 12160.80 sq.m. according to final plot, owners are (1) Shri Vasudev Kanchanlal Patel, (2) Alkabehn Vasudev Patel, (3) Bhumikaben Vasudev Patel, (4) Pranav Vasudev Patel. They have decided to sell the said property to our client as it is clear and marketable title. Therefore, our client has requested a clearance certificate regarding the said property. If any person, firm, institution, financial institution or bank has any right, share, interest, share, charge, burden or encumbrance on the said property, they should send their objections in writing along with documentary evidence to us within 15 days of the publication of this notice. If no such objections are received, we will proceed further with the clearance certificate.
ગુજરાતી નોટિસ
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ વડોદરા, સબ ડિસ્ટ્રીકટ વડોદરાના મોજે ગામ શંકરપુરામાં જુની શરતની બીનખેતીની જમીન જેનો બ્લોક /સર્વેનં. ૮/૧, જેન્‌ ૪-૧૨ મુજબ ક્ષેત્રફળ ૨૦૨૬૮.૦૦ ચો.મી. વાળી જમીન જેનો ટી.પી.સ્કીમ નં.૨૮/એ, જેનો ફાઇનલ પ્લોટ નં. ૨૬૩/૨/૧ જેનુ ફાઇનલ પ્લોટ મુજબ ક્ષેત્રફળ ૧૨૧૬૦.૮૦ ચો.મી. વાળી જમીનના માલીકો (૧) શ્રી વાસુદેવ કંચનલાલ પટેલ (૨) અલ્કાબેન વાસુદેવ પટેલ (૩) ભુમિકાબેન વાસુદેવ પટેલ (૪) પ્રણવ વાસુદેવ પટેલનાઓ છે અને તેઓએ તેમની સદરહુ મિલકત ચોખ્ખા અને માર્કેટેબલ ટાઇટલવાળી હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ કરવા નકકી કરેલ છે. જેથી સદરહું મિલકત અંગે અમારા અસીલે અમારી પાસે કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. જે' સદરહુ ઉપરોકત મિલકત અંગે જે કોઇપણ વ્યકિત, પેઢી, સંસ્થા, નાણાકીય સંસ્થા, બેન્કનો કોઇપણ પ્રકારનો લાગ, ભાગ, હકક, હીત, હીસ્સો, ચાર્જ, બોજો કે અલાખો હોય તો તેઓએ તેમના હકક દાવા બાબતે અમોને લેખિતમાં દસ્તાવેજી પૂરાવા સહિત તેમના વાંધા આ નોટીસ પ્રસિઢ થયે ક્રિન-ણ્માં મોકલી આપવા. મદતમાં તેવા કોઇપણ વાંધા નકિ આવે તો અમારા
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap