NOTICE CONTENT
Public Notice
Ahmedabad District, Registration
Sub-district Sanand, Tal. Sanand
At - Village - Shela, in the boundaries of the combined
Revenue Block/Survey Number - 161 (old
Block/Survey No. 161, 163, 164,
165, 166, 168, 171, 172,
174, 175, 178, 179 out of)
Non-agricultural land for residential purpose
“Akshat Co.Op. Housing Society Ltd.'' and
“May Vyom Developers'' in the scheme named “Vrajgarden”,
Sub-Plot/residential eligible unit
No. 337 of 716 sq.yards or
599 sq.m. (Net Plot Area)
Area of property (as per current revenue records
Block/Survey No. 161 account
No. 741, area 0-05-99, worth Rs. 24.50
Paisa land available and scheme/society
Roads, roads and common plots
Land including undivided share
Including and scheme/society
Membership rights, rights
The property, including, is
Smt. Shobhana Kamalnayan
Kinariwala has stated that it is their self-acquired,
Independent ownership, possession enjoyment
And our client has decided to give them
Sell, therefore, we need a title clearance certificate
Requested. If any person has any
Any kind of share, right,
Interest, share is vested, then
In writing, with proof, within 7 days
Notify us at the address below
Let us know, otherwise the property
No one has any kind of share, right,
Interest, share is vested and
If it is vested, then all are waived off (wave)
Done, so consider the said property
For title clearance certificate
Further action will be taken.
Anil B. Vyas
Advocate
Office/Residence - A/01, Ground Floor,
Ashcharya Apartment, Opposite Star Bazaar,
Someshwar Complex-2 Behind,
Avi Bungalow, Satellite, Ahmedabad-
380015.
Mob. No. - 9825575540
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત ડિસ્ટ્રીક્ટ અમદાવાદ રજીસ્ટ્રેશન
સબ-ડીસ્ટ્રીક્ટ સાણંદ તા.સાણંદ ના
મોજે-ગામ- શેલા ની સીમના એકત્રીત
રેવન્યુ બ્લોક/સર્વે નંબર-૧૬૧ (જુના
બ્લોક/સર્વે નં.૧૬૧, ૧૬૩, ૧૬૪,
૧૬૫, ૧૬૬, ૧૬૮, ૧૭૧, ૧૭૨,
૧૭૪, ૧૭૫, ૧૭૮, ૧૭૯ પૈકી) ની
રહેણાંક હેતુની બીનખેતીની જમીનમાં
“અક્ષત કો.ઓ.હા.સો.લી.''તથા
“મે, વ્યોમડેવલોપર્સ''દ્વારા મુકવામાં
આવેલ “'વ્રજગાર્ડન”' નામની સ્કીમના
સબ-પ્લોટ/રહેણાંક લાયક યુનિટ
નં.૩૩૭ ની ૭૧૬ સ.ચો.વાર યાને
૫૯૯સ.ચો.મી. (નેટ પ્લોટ એરીયા)
ક્ષેત્રફળની મિલ્કત (હાલના રેવન્યુ રેકર્ડ
મુજબ બ્લોક/સર્વે નં.૧૬૧ ના ખાતા
નં.૭૪૧ નીહે.આરે.ચો.મી. ૦-૦૫-
૯૯, આકાર રૂ. ૨૪.૫૦ પૈસા વાળી
જમીન મિલતી તથા સ્કીમ/સોસાયટી
ના રોડ, રસ્તા તથા કોમન પ્લોટ્ની
જમીનમાં વણવહેંચાયેલ હિસ્સા
સહિતની તથા સ્કીમ/સોસાયટી નાં
સભાસદ તરીકેના મળવાપાત્ર સહિયારા
હક્કો, અધિકારો સહિતની મિલ્કત
શ્રીમતી શોભના કમલનયન
કીનારીવાલા એ તેઓની સ્વપાર્જત,
સ્વતંત્ર માલીકી, કબજા ભોગવટા ની
હોવાનુ જણાવી અમારા અસીલ ને
વૈચાણ આપવાનું નક્કી કરી અમારી
પાસે સદરહુ મિલ્કત ના ટાઇટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટ ની માંગણી કરેલ
છે આથી સદરહુ મિલ્કત ઉપર કોઇનો
કોઇપણ પ્રકારનો લાગ- ભાગ, હક્ક,
હિત, હિસ્સો પોષાતો હોય તો તે અંગે
દિન-૭(સાત) માં લેખીત પુરાવા સહીત
રજી. પોસ્ટ દ્વારા નીચે જણાવેલ સરનામે
જાણ કરવી, અન્યથા સદરહુ મિલ્કત પર
કોઇનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ,
હક્ક, હિત, હિસ્સો પોષાતો નથી અને
જો પોષાતો હોયતો તેતમામજતો (વેવ)
કરેલ છે, તેમ માની લઇ સદરહુ મિલ્કત
તા ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ
અંગેની આગળની કાર્યવાહી કરવામાં
આવશે.
અનિલ બી. વ્યાસ
એડવોકેટ
ઓફિસ/રહે.-એ/૦૧, ગ્રાઉન્ડ ફ્લોર,
એશ્ચર્ય એપાર્ટમેન્ટ, સ્ટાર બઝાર સામે,
સોમેશ્વર કોમ્પલેક્ષ-ર પાછળ, અવિ
બંગલોઝપાસે, સેટેલાઇટ, અમદાવાદ-
૩૮૦૦૧૫.
મો.નં.-૯૮૨૫૫૭૫૫૪૦