From our original Mr. Jayprakash Amin's instruction and request, it is hereby informed to the general public that within the boundaries of Shela in Sanand Taluka, Ahmedabad District, is the property known by the name ‘Akshat Co. Op. Housing Society Ltd.’ identified as ‘Srij Garden’. The plot includes bungalow no. 067 and unit number 063. The area of this property is 867 square yards (725 square meters). The original share certificate for this property has been issued to our client by Akshat Co. Op. Housing Society Ltd. This share certificate has unfortunately been lost due to oversight. Therefore, through this public notice, it is declared that there are no claims, rights, or shares, nor has this certificate been misused elsewhere, to assure certainty regarding this matter. If anyone has any objections regarding this matter they may present their written issues with proof to us at the advocate’s address within seven days from this notice after which no claims or disputes will be accepted post issuance of the duplicate share certificate. Date: 11-02-2025, Place: Ahmedabad, Mukesh M. Patel, Advocate, B/R, Ground Floor, Pushpandant Apartment, Opposite Suyojan Tower, Navrangpura, Ahmedabad. Contact No. 9824408121
ગુજરાતી નોટિસ
આથી અમારા અસીલ દિપ
જયપ્રકાશ અમીનની સૂચના અને
ફરમાઈશથી જાહેર જનતાને
જણાવવાનું કે ડીસ્ટ્રીકટ અમદાવાદ,
તાલુકા સાણંદ, મોજે શેલાની સીમના
સર્વેનં.૧૯૧, ૧૯૩, ૧૬૪, ૧૬૫,
૧૬૬,૧૬૮, ૧૭૧, ૧૭૨, ૧૦૪,
૧૭૫, ૧૭૮, ૧૭૯ પૈકી માં આવેલ
“અક્ષત કો.ઓ.હા.સો.લી.” કે જે
“શ્રજ ગાર્ડન” ના નામથી ઓળખાતી
સોસાયટીના બંગલા નં.૦૬૭ અને
યુનિટનંબર-૦૬૩ જેનું કષેત્રફળ ૮૬૭
ચો.વાર યાને ૭૨૫ ચો.મી. વાળી
મિલકત આવેલી છે. સદર મિલકતનું
અક્ષત કો.ઓ. હા.સો.લી. તરફથી
અમારા અસીલને શેર સર્ટીફીકેટ
ઓરીજીનલ ઈસ્યુ કરેલ છે તે શેર!
સર્ટીફીકેટ શરતચૂકથી ગુમ થઈ ગયેલ
છે જેથી સોસાયટીમાંથી તેઓને ડુપ્લીકેટ
શેર સર્ટીફીકેટ મેળવવાનું હોવાથી આ
જાહેર નોટીસથી જણાવીએ છીએ કે
અંગે કોઈનો પણ લાગભાગ, હક્ક,
હિસ્સો નથી કેસદર શેર સર્ટફીકેટનો
અન્ય કોઈ જગ્યાએ દુરુપયોગ કરેલ
નથી તે બાબતની ખાત્રી માટે આ જાહેર
નોટીસ આપેલ છે. આ નોટીસથી
કોઈને પણ કોઈપણ પ્રકારનો-વાંધો કે
તકરાર હોય તો અમો એડવોકેટના
સરનામે દિન-૭ માં લેખિત પુરવાસાથે
વાંધો રજૂ કરવો સોસાયટી તરફથી
અમોને ડુપ્લીકેટ શેર સર્ટફીકેટ મેળવ્યા
બાદ કોઈનો પણ વાંધો તકરાર માન્ય
રાખવામાં આવશે નીં.
તારીખ: ૧૧-૦૨-૨૦૨૫
સ્થળ: અમદાવાદ
મુકેશ એમ. પટેલ, એડવોકેટ
બી/ર, ગ્રાઉન્ડ ફલોર,
પુષ્પદંત એપાર્ટમેન્ટ,
સુયોજન ટાવરની સામે,
નવરંગપુરા, અમદાવાદ.
મો.નં.૯૮૨૪૪૦૮૧૨૧
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap