Public Notice
In the coordinated block within the boundaries of Shela village in Sanand, Ahmedabad, regarding the non-agricultural land for residential purposes and specifically in the east Monarch City-1, house number B-R2/75; the total land is 330.63 sq.yard and there exists a construction of 178.69 sq.meter. The owner, Sudhirkumar Bansilal Kayasth states that the title of this property is clear, marketable and free from all kinds of encumbrances. A request has been made to us for a Title Clearance Certificate. If any bank, institution, or individual has any mortgage, claim or right on this property, they should notify us at the below address with written evidence within 7 days from the publication of this notice. If failed to do so, it will be assumed that there are no such claims or rights left post the above-mentioned deadline and we will provide the Title Clearance Certificate accordingly. Thereafter, no complaints will be entertained.
Date: 27/05/2024
Satish H. Pujara (Advocate)
Office: FF/5, Hare-Krishna Complex, Opposite State Bank, Bopal, Ahmedabad.
Mobile Number: 9033033890.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જી- અમદાવાદના તા- સાણંદના મોજે
- શેલા ગામની સીમના એકત્રીત બ્લોક
નં- ૨૫૯ પૈકી ૧ વિગેરેની રહેણાંકના
હેતુવાળી બીનખેતીની જમીનમાં પૂર્વ
તરફ આવેલ “‘મોનાર્ક સીટી- ૧''ના
મકાન નં- બી-ર૨/૭૫ ની કુલ
૩૩૦.૬૩ ચો.વાર જમીન તથા તેમાં
આવેલ ૧૭૮.૬૯ ચો.મીટર બાંધકામ
મિલકતના માલિક સુધિરકુમાર
બંસીલાલ કાયસ્થ એ સદર મિલકતના
ટાઇટલ કલીયર, માર્કેટેબલ તથા તમામ
પ્રકારના બોજા મુકત હોવાનું જણાવી
અમારી પાસે ટાઇટલ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સદરહુ
મિલકત ઉપર કોઇપણ બેંક, સંસ્થા કે
વ્યકિતનો લાગભાગ, હકક-દાવો,
ગીરો, બોજો, હોય તો આ જાહેર
નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત)
માં અમોને લેખીત પુરાવાઓ સાથે
નીચેના સરનામે જાણ કરવી. જો તેમ
કરવામાં કસુર થશે તો મુદત વિત્યે
સદરહુ મિલકત ઉપર કોઇનો કોઇપણ
પ્રકારનો બોજો, હકક-દાવો કે અધિકાર
નથી અને જો હોય તો તે જતો કરેલ છે
તૈવું સમજી સદરહુ મિલકત અંગે
ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ અમો
આપીશું અને ત્યારબાદ કોઇની
કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી
જેની નોંધ લેવી.
અમદાવાદ.
તા- ૨૭/૦૫/૨૦૨૪
સતીષ એચ.પુજારા (એડવોકેટ)
ઓફીસ- એફ.એફ/૫, હરે-કિષ્ના
કોમ્પલેક્ષ, સ્ટેટ બેંકની સામે, બોપલ,
અમદાવાદ.
મો.નં. ૯૦૩૩૦૩૩૮૯૦.
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap