NOTICE CONTENT
Public Notice
Registration District Sub-District
Sanand Taluka, Ahmedabad
Village Shela, Survey Number:
275, 324/B, 326/B, 327/
B, 336, 356/2 TP Scheme
Number - 1 (Shela), Final Plot Number -
36, 56/2, 58/2, 59/2, 68,
86/2 on the above land, “Kavisha
Atria” scheme, located on the fifth
floor, Flat Number - B/502 of
Carpet Area (826.99 sq. ft. or 71.51 sq. m.)
(1470 sq. ft. or 136.57 sq. m. of
Super Built-up Area) and Balcony
2.05 sq. m. and Wash Area
2.57 sq. m. for a total of
76.83 sq. m. of
built-up property, Kavisha
Atria LLP’s full ownership, is being
sold to the following persons:
(1) Aakar Himanshu Bhai Shah
(2) Himanshu Rasiklal Shah
(3) Bhavana Himanshu Kumar Shah
If any person, bank, financial institution, or
other party has any kind of claim, right,
share, or encumbrance on the said property,
please provide written notice with proof
within 7 days at the address below, otherwise,
a title clearance certificate will be issued.
Date: 6-8-2024
Rupesh A. Bhagat
(Advocate & Notary)
Jignesh A. Bhagat
(Advocate & Notary)
For Bhagat Associates
Address: 302-A/B, Sheel Complex,
Behind Agaman Complex,
Mithakhali, Ahmedabad.
Tel. No.(079)26406825
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ સબ-ડીસ્ટ્રીક્ટ
અમદાવાદના સાણંદ તાલુકાના મોજે
ગામ શેલાની સીમના સરવે નંબર-
૨૭૫, ૩૨૪/બી, ૩૨૬/બી, ૩૨૭/
બી, ૩૩૬, ૩૫૬/૨ ટી.પી.સ્કીમ
નંબર-૧ (શેલા), ફાઈનલ પ્લોટ નંબર-
૩૬, ૫૬/૨, ૫૮/૨, ૫૯/૨, €૮,
૮૬/૨ નીજમીન ઉપર આવેલ ““કવિશા
એટ્રીઆ'' એ નામની સ્કીમના પાંચમા
માળે આવેલ ફલેટ નંબર-બી/૫૦૨ ની
સ.ચો.ફુટ ૮૨૬.૯૯યાને સ.ચો.મી.
૭૧.૫૧ નાકાર્પેટ એરીયા (સ.ચો.ફુટ
૧૪૭૦યાનેસ.ચો.મી. ૧૩૬.૫૭ના
સુપર બિલ્ટઅપ એરીયા) તથા બાલ્કની
સ.ચો.મી. ૨.૦૫ તથા વોશ એરીયા
સ.ચો.મી. ૨.૫૭ એમ કુલે
સ.ચો.મી. ૭૬.૮૩ ના
બાંધકામવાલી મીલકત કવિશા
એટ્રીઆ એલએલપીની કુલ સ્વતંત્ર
માલિકીની હોવાનું જણાવી અમારા
અસીલ (૧) આકાર હિમાંશુભાઈ
શાહ (ર) હિમાંશુ રસિકલાલ શાહ
(૩) ભાવના હિમાંશુકુમાર શાહને
વેચાણ આપવાનું નક્કી કરેલ છે. તો
સદરહુ મીલકત ઉપર કોઈપણ
વ્યક્તિ, બેંક કે નાણાકીય સંસ્થાનો કે
બીજા કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ કે હક્ક હિસ્સો કે બોજો
હોય તો દિન-૭ માં પુરાવા સહિત
નીચેના સરનામે લેખિત જાણ કરવી
નહિં તો ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ
આપવામાં આવશે.
તા. ૬-૮-૨૦૨૪
રૂપેશ એ. ભગત
(એડવોકેટ એન્ડ નોટરી)
જીજ્ઞેશ એ. ભગત
(એડવોકેટ એન્ડ નોટરી)
ફોર ભગત એસોસીએટસ
સરનામું: ૩૦૨-એ/બી, શીલ કોમ્પ્લેક્ષ,
આગમન કોમ્ષેક્ષની પાછળ,
મીઠાખળી, અમદાવાદ.
ટે.નં.(૦૭૯)૨૬૪૦૬૮૨૫