NOTICE CONTENT
Public Notice
This is to inform the public that,
Registration District Ahmedabad, Sub
District and Taluka Sanand, Village
Shela, Block Number - 338, total
5969 square meters of agricultural
land (1) Ibrahim Bhai
Osman Bhai (2) Nousad Alam
Ibrahim Bhai (3) Javed Hussain
Ibrahim Bhai and (4) Irfan Hussain
Ibrahim Bhai have stated that they are
jointly and fully owned and
possessed, free from all encumbrances
and have requested from us
Title Clearance Certificate for
the said land. If anyone has any
kind of interest, right, interest,
share, claim or encumbrance over
the said land, then they should
inform us in writing within 7 (seven)
days from the date of publication of
this notice along with the evidence
at the following address.
If they fail to do so, it will be
considered that the said land does not
have any kind of interest, right,
interest, share, claim, encumbrance
of any other person and if so, it
has been waived off and we shall issue
the Title Clearance Certificate
and thereafter no dispute of any
kind shall be entertained.
File No. - 8996
Date - 01/06/2024
Sharad N. Darji
(Advocate and Notary)
(M.Com., LL.B.)
Office: 425, 4th Floor, Akshar
Arcade, Memnagar Fire Station Opposite,
Navrangpura, Ahmedabad - 9
Phone: 26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના સબ
ડિસ્ટ્રીક્ટ અને તાલુકા સાણંદના ગામ
મોજે શેલાની સીમના બ્લોક નંબર-
૩૩૮ ની કુલ ૫૯૬૯ ચોરસમીટરના
ક્ષેત્રફળની જુની શરતની ખેતીની
જમીન (૧) ઇબ્રાહીમભાઇ
ઊસ્માનભાઇ (૨) નૌસાદઆલમ
ઇબ્રાહીમભાઇ (૩) જાવેદહુસેન
ઇબ્રાહીમભાઇ તથા (૪) ઇરફાનહુસેન
ઇબ્રાહીમભાઇએ તેઓની સંપૂર્ણપણે
સંયુક્ત માલિકી કબજા ભોગવટાની
તમામ બોજા રહિત હોવાનું જણાવી
અમારી પાસેથી સદરહુ જમીનના
ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે. તો સદરહુ જમીન
ઉપર જો કોઇનો કોઇપણ પ્રકારનો
લાગ-ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો
કે બોજો હોય તો તેઓએ આ નોટીસ
પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં
અમોને તે બદલના પુરાવા સહિત
લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી
જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ
જમીન ઉપર અન્ય કોઇપણ વ્યક્તિનો
કોઇપણ પ્રકારનો લાગ- ભાગ, હક્ક,
હિત, હિસ્સો, દાવો, બોજો નથી અને
હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ
માની અમો ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ
કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે
નહી.
ફાઇલ નંબર-૮૯૯૬
તારીખ-૦૧/૦૬/૨૦૨૪
શરદ એન.દરજી
(એડવોકેટ એન્ડ નોટરી)
(એમ.કોમ., એલ.એલ.બી.)
ઓફીસઃ ૪૨૫, ચોથો માળ, અક્ષર
આર્કેડ, મેમનગર ફાયર સ્ટેશન સામે,
નવરંગપુરા, અમદાવાદ-૯
ફોનઃ ૨૬૪૬૯૮૦૦