Public Notice for Green City

Shela, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Shela
CITY auda
FINAL PLOT# 93
SURVEY# 424
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that Shri Vrajshayam Gokul Co-operative Housing Society Limited has proposed a scheme named "Green City" on the non-agricultural land of block number-424, including other block numbers, located in the limits of Mojeshela village, Sub-District and Taluka Sanand, District Ahmedabad. The society is requesting a title clearance certificate for the land of plot number-93, measuring 600 square yards or 501.67 square meters, situated in block number-424, as well as the undivided portion of land in the society's roads, pathways, and common plot, including the undivided rights in the society's common amenities and the society's share certificate, allotment, and membership rights. This land is owned and possessed by Chirag Vikas Chavchhariya, residing at C/701, Iskon Platinum, Bopal, Ahmedabad, with full, independent, and exclusive ownership and possession, free from any encumbrances. Therefore, if any individual, bank, firm, or organization has any kind of claim, right, interest, share, claim, or encumbrance on the aforementioned land, they are requested to submit written evidence of the same to us within 7 (seven) days of the publication of this notice at the address below via registered post A.D. Failure to do so will be considered as an acceptance that the aforementioned land has no claim, right, interest, share, claim, or encumbrance by any other person, and if any such claim exists, it has been waived. We will then issue a title clearance certificate for the aforementioned land. Please take note. Date: 06-06-2024 Vinod C. Darji Advocate 223, Satyam Mall, Kameshwar School Near, Saman Complex, Satellite, Ahmedabad-380015 Phone No. +91 7979632558
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે,રજીસ્‍્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અમદાવાદનાં સબ-ડીસ્ટ્રીક્ટ તથા તાલુકા સાણંદનાં ગામમોજેશેલાની સીમનાંબ્લોક નંબર- ૪ર૪-ની રહેણાંક વિષયક બીનખેતીની જમીન સહિત અન્ય બ્લોક નંબરોની જમીન ઉપર શ્રી વ્રજશ્યામ ગોકુલ કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લીમીટેડ દ્વારા મુકવામાં આવેલ ‘ગ્રીન સીટી” નાં નામથી ઓળખાતી સ્કીમમાં બ્લોક નંબર-૪૨૪ ની જમીન ઉપર આવેલ પ્લોટ નંબર- ૯૩ ની ૬૦૦ ચોરસવાર યાને કે ૫૦૧.૬૭ ચોરસમીટરની જમીન તથા સોસાયટીના રોડ, રસ્તા અને કોમન પ્લોટની જમીનમાંની વગર વહેંચાયેલ વરાડે પડતી જમીન તેમજ સોસાયટીની સહીયારી સગવડતાઓમાનાં વગર વહેંચાયેલ વરાડે પડતા હક્કો તથા સોસાયટીનાં શેર સર્ટીફીકેટ, એલોટમેન્ટ તેમજ સભ્યપદના હક્કો સહિતની જમીન ચિરાગ વિકાસ છાવછરિયા રહેવાસી-સી/૭૦૧, ઈસ્કોનપ્લેટીનમ, બોપલ, અમદાવાદનાંએ તેમનીસંપૂર્ણ, સ્વતંત્ર, આગવી માલિકી તથા કબજા ભોગવટાની બોજારહિત હોવાનું જણાવી સદરહુ જમીન અંગેનાં ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલી છે, તો સદરહુ જમીન ઉપર અન્ય જે કોઈપણ વ્યક્તિ, બેંક, પેઢી કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહીત લેખિત જાણ નીચેના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી.થી કરવી, જો તેમ કરવામાં નહિ આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને હોય તો તે જતો કરેલો છે, તેમ સમજી અમો સદરહુ જમીનનું ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશું. જેની નોંધ લેવી. તારીખ : ૦૬-૦૬-૨૦૨૪ વિનોદ સી. દરજી એડવોકેટ ૨૨૩, સત્યમ મોલ, કામેશ્વર સ્કુલ પાસે, સમાન કોમ્પલેક્ષની સામે, સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫ ફોન નં. +૯૧ ૭૯૭૯૬૩૨૫૫૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap