NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that, in the scheme known as 'Green City' established by Shree Vrajshayam Gokul Cooperative Housing Society Limited, situated on the non-agricultural land of plot number 424, along with other block numbers, within the limits of the village of Mojeshela, sub-district and taluka of Sanand, in the registration district of Ahmedabad, Chirag Vikas Chavchariya, residing at C/701, ISKCON Platinum, Bopal, Ahmedabad, has claimed full, independent, exclusive ownership and possession, as well as enjoyment, free from any encumbrances, of the land measuring 600 square yards or 501.67 square meters of plot number 93 on block number 424, along with the undivided share in the land of the society's road, path, and common plot, as well as the undivided share in the rights of common facilities of the society, and the shares, allotment, and membership rights of the society.
He has requested a title clearance certificate for the aforementioned land, claiming it to be clear and marketable. Therefore, if any person, bank, firm, or institution has any kind of encumbrance, right, interest, share, claim, or lien on the aforementioned land, then they should inform us in writing along with the evidence of the same within 7 (seven) days of the publication of this notice at the address mentioned below by registered post A.D. If they fail to do so, we will assume that there is no encumbrance, right, interest, share, claim, or lien of any kind on the aforementioned land by anyone else, and if there was, it has been waived. We will issue a title clearance certificate for the aforementioned land. Take note of this.
Date: 06-06-2024
Vinod C. Darji
Advocate
223, Satyam Mall, Kameshwar School, Near Sama Complex, Satellite, Ahmedabad - 380015
Phone No. +91 7979632558
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે,રજીસ્્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અમદાવાદનાં
સબ-ડીસ્ટ્રીક્ટ તથા તાલુકા સાણંદનાં
ગામમોજેશેલાની સીમનાંબ્લોક નંબર-
૪ર૪-ની રહેણાંક વિષયક બીનખેતીની
જમીન સહિત અન્ય બ્લોક નંબરોની
જમીન ઉપર શ્રી વ્રજશ્યામ ગોકુલ
કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી
લીમીટેડ દ્વારા મુકવામાં આવેલ ‘ગ્રીન
સીટી” નાં નામથી ઓળખાતી સ્કીમમાં
બ્લોક નંબર-૪૨૪ ની જમીન ઉપર
આવેલ પ્લોટ નંબર- ૯૩ ની ૬૦૦
ચોરસવાર યાને કે ૫૦૧.૬૭
ચોરસમીટરની જમીન તથા સોસાયટીના
રોડ, રસ્તા અને કોમન પ્લોટની
જમીનમાંની વગર વહેંચાયેલ વરાડે
પડતી જમીન તેમજ સોસાયટીની
સહીયારી સગવડતાઓમાનાં વગર
વહેંચાયેલ વરાડે પડતા હક્કો તથા
સોસાયટીનાં શેર સર્ટીફીકેટ, એલોટમેન્ટ
તેમજ સભ્યપદના હક્કો સહિતની
જમીન ચિરાગ વિકાસ છાવછરિયા
રહેવાસી-સી/૭૦૧, ઈસ્કોનપ્લેટીનમ,
બોપલ, અમદાવાદનાંએ તેમનીસંપૂર્ણ,
સ્વતંત્ર, આગવી માલિકી તથા કબજા
ભોગવટાની બોજારહિત હોવાનું
જણાવી સદરહુ જમીન અંગેનાં ટાઈટલ
ક્લીયર અને માર્કેટેબલ હોવા બદલના
પ્રમાણપત્રની અમારી પાસે માંગણી
કરેલી છે, તો સદરહુ જમીન ઉપર અન્ય
જે કોઈપણ વ્યક્તિ, બેંક, પેઢી કે
સંસ્થાનો કોઈપણ પ્રકારનો લાગભાગ,
હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય
તો તેઓએ આ જાહેર નોટીસ પ્રસિધ્ધ
થયેથી દિન-૭ (સાત) માં અમોને તે
બદલના પુરાવા સહીત લેખિત જાણ
નીચેના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ
એ.ડી.થી કરવી, જો તેમ કરવામાં નહિ
આવે તો સદરહુ જમીન ઉપર અન્ય
કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ,
હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી
અને હોય તો તે જતો કરેલો છે, તેમ
સમજી અમો સદરહુ જમીનનું ટાઇટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશું. જેની
નોંધ લેવી.
તારીખ : ૦૬-૦૬-૨૦૨૪
વિનોદ સી. દરજી
એડવોકેટ
૨૨૩, સત્યમ મોલ, કામેશ્વર સ્કુલ
પાસે, સમાન કોમ્પલેક્ષની સામે,
સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫
ફોન નં. +૯૧ ૭૯૭૯૬૩૨૫૫૮