NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the general public that the old agricultural land of 2314 square meters (Khata No. 2308) of Block/Survey No. 446/B/1 in the village of Shela, Sanand Taluka, Ahmedabad Sub-District, which is included in Draft Town Planning Scheme No. 1 (Shela), has been allotted 1388.40 square meters of land falling on final plot no. 114/R as per the calculation. This land is owned by Bipinkumar Karshanbhai Mandpara and Jayantibhai Bechradas Patel. They have entrusted us with the task of title verification, stating that the said land is their direct co-ownership, independent share ownership, and free from any kind of encumbrances. Therefore, any person, firm, bank, financial institution, or other entities who have any rights, claims, or liens on the said land by way of sale, inheritance, gift, license, possession, mortgage, lien, charge, trust, maintenance, easement, ganottiyo, khedi hak, exchange, developer, builder, organizer, contractor, project consultant, or financer, or by any written agreement, lease deed, lease agreement, power of attorney, possession agreement, settlement agreement, order or court proceedings, or as a family member/co-residing person or heir, or regarding the old documents-title deeds of the said land, or regarding any changes made in the revenue records from time to time, or in any other way, should submit written notice with proof to the address below within seven days from the date of publication of this notice. Otherwise, any such rights, claims, or liens will be considered waived and the title clearance certificate of the said land will be issued. No objection will be entertained thereafter.
Messrs H. Desai & Company, Advocates & Solicitors, 202, Second Floor, Titanium One, Near Rajpath Club, S.G. Highway, Ahmedabad-380059.
File No.-213/2023/HHD/KHD
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને ખબર આપવામાં
આવે છે કે, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ
અમદાવાદસબ-ડીસ્ટ્રીક્ટ સાણંદ તાલુકા
સાણંદના મોજે શેલાની સીમના બ્લોક/
સરવે નંબર ૪૪૬/બ/૧ ની ૨૩૧૪
ચોરસમીટર (ખાતા નંબર ૨૩૦૮) ની
જુની શરતની ખેતીની જમીન કે જેનો
સમાવેશ ડ્રાફ્ટ ટાઉનપ્લાનીંગ સ્કીમ
નંબર ૧ (શેલા) માં થવાથી ફાઈનલ
પ્લોટ નંબર ૧૧૪/ર/પૈકી વરાડે પડતી
૧૩૮૮.૪૦ ચોરસમીટરની જમીન
ફાળવવામાં આવેલ છે તેમ ગણેલ છે
તેવી જમીન બિપીનકુમાર કરશનભાઈ
મેંદપરા તથા જયંતીભાઈ બેચરદાસ
પટેલ ધરાવે છે. તેઓએ સદરહુ જમીન
તેઓની કુલ સ્વતંત્ર સહમાલીકી પ્રત્યક્ષ
સહકબજા ભોગવટાની તેમજ સર્વે
પ્રકારના બોજાઓથી મુક્ત હોવાનું
જણાવી ટાઈટલ ચકાસણીની કામગીરી
અમોને સોંપેલીછે. સર્વેશખ્સો, વ્યક્તિ,
પેઢી, બેંક, નાણાંકીય સંસ્થા કે અન્ય
કોઇપણ કે જેઓ વેચાણ, વારસો, ભેટ,
લાયસન્સ, કબજો, ગીરો, લીયન,
ચાર્જ, ટ્રસ્ટ, ભરણપોષણ, ઇઝમેન્ટ,
ગણોતીયો, ખેડ હક્ક, અદલાબદલો,
ડેવલપર, બીલ્ડર, ઓર્ગેનાઇઝર,
કોન્ટ્રાક્ટર, પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ, કે
ફાઇનાન્સર તરીકે, કે બાનાખતના
કરાર, ભાડાચીઠ્ઠી ભાડા કરાર, પાવર
ઓફ એટર્ની, કબજા કરાર, સમજુતી
કરાર, હુકમનામું કે કોર્ટ કાર્યવાહી
હેઠળ, અત્ય કોઈ લખાણ હેઠળ કે
કુટુંબના સભ્ય/સહવારસ કે વારસદાર
તરીકે કે મજકુર જમીનના જુના
દસ્તાવેજો-ટાઇટલ ડીડ્સ બાબતે કે
રેવન્યુ રેકર્ડમાં થયેલ વખતોવખતના
ફેરફારો બાબતે કે બીજી કોઇપણ રીતે
સદરહુ જમીન પર સીધો કે આડકતરો
હક્ક, દાવો, કે અલાખો ધરાવતા હોય
તેમણે તેની લેખિત જાણ પુરાવા સાથે આ
તોટીસ પ્રસિઘ્ધ થયેથી દિવસ સાતની
અંદર નીચેના સરનામે કરવી. નહિતર
આવા હક્ક, દાવાકેઅલાખાપર કોઇપણ
જાતનું લક્ષ આપ્યા સિવાય અને જતા
(waive) કરેલા છે તેવુ ગણી સદરહુ
જમીનનું ટાઇટલ કલીયરન્સ સર્ટીફિકેટ
આપવામાં આવશે. ત્યારબાદ કોઇની
કોઈપણ જાતની તકરાર ચાલશે નહીં.
મેસર્સ એચ. દેસાઇ એન્ડ કંપની
એડવોકેટસ એન્ડ સોલીસીટર્સ,
૨૦૨, સેકન્ડ ફલોર, ટાઈટેનીયમ વન,
રાજપથ ક્લબની પાસે, એસ.જી.હાઇવે,
અમદાવાદ-૩૮૦૦૫૯
ફાઇલ નંબર-૨૧૩/૨૦૨3/HHD/KHD