Public Notice for Symphony Co. Op. Hsg. Soc. Ltd.

Shela, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Shela
CITY ahmedabad
FINAL PLOT# 79
SURVEY# 481/A, 495, 496, 502/A, 502/K, 512/A, 512/K, 513/B and 514
NOTICE CONTENT
Public Notice Moje-Shela Jat District Ahmedabad Registration Sub-District and Taluka-Sanand Moje Village-Shela in the block number-481/A, 495, 496 including 502/A, 502/K, 512/A, 512/K, 513/B and 514 etc. non-agricultural land located in "Symphony Co. Op. Hsg. Soc. Ltd." Sub-plot No.-79 is approximately 667 sq. yards or 557.69 sq. meters Residential purpose non-agricultural open land, Hardik Govindbhai Patel and Tushar Kanaiyalal Patel have declared their joint/sole ownership and possession, without any encumbrances. They have decided to sell the property to our client and have requested a title clearance certificate from us. So If anyone has any claim, interest, share, right, lien, charge, loan, etc. on the abovementioned property, they should inform us in writing within 7 (seven) days of this notice, along with original proof. If they fail to do so, then it will be considered that no person or institution has any claim, right, interest, share, lien, burden on the said property, and if any, it has been waived. We will issue a title clearance certificate and no further dispute will be entertained thereafter. Thereafter, all the proceedings regarding the sale will be completed. The general public is hereby requested to take note of it. Hareshkumar B. Patel (Advocate) 0.3, First Floor, Omkar Complex, Sterling City Gate side, Bopal, Ahmedabad-58 Mob. 81287069988
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે-શેલા જત ડીસ્ટ્રીકટ અમદાવાદના રજીસ્ટ્રેશન સબ-ડિસ્ટ્રીકટ અને તાલુકા-સાણંદ ના મોજે ગામ-શેલા ની સીમના બ્લોક નંબર-૪૮૧/અ, ૪૯૫ પૈકી, ૪૯૬ પૈકી, ૫૦૨/અ, ૫૦૨/ક, ૫૧૨/અ, ૫૧૨/ક, ૫૧૩/બ તથા પ૧૪વિગેરેની બીનખેતીની જમીન પર આવેલ "સીમ્ફની કો.ઓ.હા.સો.લી.” માં આવેલ સબ-પ્લોટ નં-૭૯ ની આશરે ૬૬૭ ચો.વાર એટલે કે ૫૫૭.૬૯ ચો.મી. ની રહેણાંકના હેતુની બિનખેતીની ખુલ્લી જમીન હાર્દિક ગોવિદભાઈ પટેલ તથા તુષારભાઈ કનૈયાલાલ પટેલ એ તેઓની કુલ સ્વતંત્ર/સંયુકત માલીકી, ક્રબજા ભોગવટાની તથા તમામબોજાઓ રહીત હોવાનું જણાવીને તેમજ અમારા અસીલને વેચાણ આપવાનું નકકી કરી અમારી પાસેથી ટાઈટલ કલીયરત્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો સદરહુ મીલકત ઉપર કોઇનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, બાનાખત, લોન વિગેરે હોય તો તેઓએ આ નોટીસ પ્રસિદ્ધથયેથી દિન-૭ (સાત) માં અમોને તૈ બદલના અસલ પુરાવા સહિત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહીં આવે તો સદરહુ મીલકત ઉપર અન્ય કોઇપણ વ્યક્તિ કે સંસ્થાનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો નથી અને હોયતો તે જતો (વેવ) કરેલ છે તેમ માની અમો ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે નહીં. ત્યારબાદ વેચાણ અંગેની તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. જેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવી. હરેશકુમાર બી.પટેલ (એડવોકેટ) ઓ.૩, પ્રથમ માળ, ઓમકાર કોમ્પલેક્ષ, સ્ટર્લીગ્સીટી ગેટની બાજુમાં, બોપલ, અમદાવાદ-૫૮ મો.૮૧૨૮૭૦૬૯૯૮૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap