Public Notice for Srushti Farm House

Shela, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Shela
CITY auda
FINAL PLOT# 213
SURVEY# 535, 536, 574, 575, 576, 577, 578, 580, 581, 582, 583, 584, 585, 586, 587, 588, 593, 594, 595, 596, 597, 600, 601, 605
NOTICE CONTENT
Public Notice Registration District Ahmedabad Sub District and Taluka Sanand, Village Moje Shela, Block Number - 535, 536, 574, 575, 576, 577, 578, 580, 581, 582, 583, 584, 585, 586, 587, 588, 593, 594, 595, 596, 597, 600, 601, 605, etc. land is owned by Srushti Co. O. H. S. Ltd. which is known as "Srushti Farm House." Of the plots in it, sub-plot number - 213 of 585.28 square meters non-agricultural land for residential purposes, Yogesh Maganbhai Shimpi has stated that it is owned and possessed by him independently, free of all encumbrances, and that the share certificate issued to him has been lost. Our client has decided to sell the said land and has requested us for a title clearance certificate for the said land. If any person or institution has any kind of right, claim, interest, lease, mortgage or encumbrance on the said land, then they should inform us in writing within 7 (seven) days at the below address. If they fail to do so, it will be assumed that there is no encumbrance or right, claim or right on the said land, and if any, it is all waived, and accordingly we will issue a title clearance certificate for the said land. Thereafter, no objection of any kind will be entertained. Take note. Ahmedabad. Date 09-06-2024 Mukesh G. Pandya, Advocate 4023, Vishwanath North View, L.D. Engineering College, Opposite St. Xavier's College, Navrangpura, Ahmedabad. Offi.: 98258 09777 Mob.: 98259 09777
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જતરજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અમદાવાદસબ ડિસ્ટ્રીક્ટ અને તાલુકા સાણંદના ગામ મોજે શેલાની સીમના બ્લોક નંબર - ૫૩૫, ૫૩૬, ૫૭૪, ૫૭૫, ૫૭૬પૈકી, ૫૭૭, ૫૭૮, ૫૮૦, ૫૮૧, ૫૮૨, ૫૮૩,૫૮૪, ૫૮૫,૫૮૬,૫૮૭, ૫૮૮, ૫૯૩, ૫૯૪, ૫૯૫, ૫૯૬, ૫૯૭, ૬૦૦, ૬૦૧, ₹૬૦૧, ૬૦૫ પૈકી વિગેરેની જમીન ઉપર સૃણી કો. ઓ. હા. સો. લિ. આવેલી છે. જે “‘સૃષી ફાર્મ હાઉસ'' ના નામથી ઓળખાય છે. તેમાં આવેલ પ્લોટો પૈકી સબ પ્લોટ નંબર - ૨૧૩ ની ૫૮૫.૨૮ ચોરસમીટરની રહેણાંકના હેતુની બીનખેતીની જમીન યોગેશ મગનભાઈ શીમ્પી એ તેઓની સ્વતંત્ર માલીકી કબજા ભોગવટાની તમામ પ્રકારના બોજા મુક્ત આવેલ હોવાનુ તથા ઇશ્યુ કરેલ શેર સર્ટીફિકેટ ખોવાઇ ગયેલ હોવાનું જણાવીને સદર જમીન અમારા અસીલતે વેચાણ આપવાનું નક્કી કરેલ છે અને આ અંગે અમારા અસીલએ અમારી પાસે સદરહુ જમીનના ટાઈટલ ક્લીયરન્સ સર્ટિફીકેટની માંગણી કરેલ છે. સદરહુ જમીન ઉપર કોઈપણ વક્તિકે સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક, દાવો, લાગભાગ, લીઝ, ગીરો કે બોજો હોય તો તે અંગેના લેખિત પુરાવા સાથે અમોને દિન-૭ (સાત)માં નીચેના સરનામે જાણ કરવી અને જો તેમ કરવામાં કસુર થશે તો સદરહુ જમીન ઉપરકોઈનો કોઈપણ પ્રકારનો બોજો કે હક્ક,દાવા કે અધિકાર નથી અને જો હોય તો તે તમામ જતા કરેલ છે તેમ સમજીને સદરહુ જમીન અંગેનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઈશ્યુ કરીશું. ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં, જેની નોંધ લેવી. અમદાવાદ. તા. ૦૯-૦૬-૨૦૨૪ મુકેશ જી.પંડ્યા, એડવોકેટ ૪૦૨૩, વિશ્વનાથ નોર્થ વ્યુ, એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજની સામે, સેંટ ઝેવિયર્સ કોલેજની પાસે, નવરંગપુરા, અમદાવાદ. Offi.: 98258 09777 Mob. : 98259 09777
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap