NOTICE CONTENT
This is to inform the public that:
Rukhiben Sonaji Thakor, Ramalji Masangji Thakor, Dashrathji Masangji Thakor, Puriben (daughter of Motiji and wife of Ramanji Thakor), Ranjanben Vinaji Thakor, Sachin Vinaji Thakor, Vikram Vinaji Thakor, Vishnu Vinaji Thakor, all residents of Sherisa village, Kalol taluka, Gandhinagar district, have applied for a Title Clear Certificate for their land, situated in the old survey number 1027, new survey number 558, area 8-40-43 out of 2-20-53, located in Sherisa village, Kalol taluka, Gandhinagar district. This land is their full and independent ownership, free from any encumbrances.
If anyone has any claim, right, share, interest, objection, dispute etc. regarding this land, they are requested to inform us in writing along with proof within 7 days from today at the below address by registered post. Otherwise, it will be assumed that there is no claim, right, share, interest, objection, dispute etc. on the said property and the Title Clear Certificate will be issued. After that, no objection will be entertained.
Dated: 31/03/2025
Parth H. Vyas, Advocate
H.Vyas & CO Advocates
LAWFIRM (SINCE-1999)
Samir N. Dave, Advocate
401, “Soham Pristine”
Sindhu Bhavan-Bagban Road, Thaltej,
Ahmedabad, (M) 9825032597
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે,
ડીસ્ટ્રીકટસબદીસ્ટ્રીકટ ગાંધીનગરનાં
તાલુકા કલોલનાં મોજે ગામ શેરીસાની|
સીમના જુના સર્વે નંબર-૧૦૨૭ના નવા
સર્વે નંબર-૫૫૮ ની હે.આરે.ચો.મી,
૨-૨૦-૫૩ પૈકી ૮-૪૦-૪૩ ના|
ક્ષેત્રફળવાળી ખેતીની જમીન (૧)
રુખીબેન સોનાજી ઠાકોર, (૨) રમળ્રજી
માસંગજી ઠાકોર, (૩) દશરથજી
માસંગજી ઠાકોર, (૪) પુરીબેન તે
મોતીજીની દિકરી અને તૈ રમણજી
ઠાકોરની પત્ની, (૫) રંજનબેન વિનાજી
ઠાકોર, (૬) સચિન વિના ડાકોર, (૭)
વિક્રમ વિનાજી ઠાકોર, (૮) વિષ્ણુ
વિનાજી ઠાકોર, સર્વે ઠેકાણું : ગામ
શેરીસા, તા.કલોલ, જી. ગાંધીનગર
દનાઓએ તેઓની કુલ સ્વતંત્ર માલીકીની!
તથા સર્વપ્રકારના બોજાઓથી મુકત
આવેલી હોવાનું જણાવી અમો પસે
ટાઈટલ કલીયર સર્ટીફીકેટની માંગણી
કરેલ છે.
સબબ સદર જમીન પરત્વે બીજા
કોઈનાં કોઈપણ જાતનાં લાગભાગ,
હકક, હિસ્સા, હિત, સબંધ, વાંધા,
ત્તકરાર, વિગેરે કાંઈ આવેલો હોય કે!
પોષાતા હોય તો તે અંગે લેખીતમાં પુરાવા
સહીત આજથી દીન-૭ માં અમોને
રજી.એ.ડી.થી નીચેનાં સરનામે જાણ
કરવી અન્યથા સદર મીલક્ત પરત્વે
કોઈનો કોઈપણ જાતનો લાગભાગ,
હકક, હિસ્સા, હિત, સબંધ, વાંધા,
તકરાર, વિગેરે કાંઈ પોષાતો નથી કે!
આવૈલ નથી અને હોય તો તે જતા યાને.
વેવ કરેલ છે, તેમ સમજી ટાઈટલ્સ
ક્લીયર સર્ટાફીકેટ ઈશ્યૂ કરવામાં આવશે
અને ત્યારબાદ કોઈની તકરાર ચાલશે
નહીં. તા.૩૧/૩/૨૦૨૫
પાર્થ એચ. વ્યાસ, એડવોકેટ
H.Vyas & CO Advocates
LAWFIRM"
(SINCE-1999)
સમીર એન. દવે, એડવોકેટ
૪૦૧, “સોહમ પ્રીસ્ટીન”
સિંધુભવન-બાગબાન રોડ થલતેજ,
અમદાવાદ, (મો). ૯૮૨૫૦૩૨૫૯૭