NOTICE CONTENT
Public Notice
We, Advocate Shri. Irfan B. Bangali (Lalbhai) hereby, on the instructions and at the request of our client, give this public notice and inform that, the old farm land of Survey Block No. 1185 (Old Survey / Block Number-320) 0-22-67 he.are. cho.mi. of Account No. 1752, located in Moje- Sherisa, Tal. Kalol, Dist. Gandhinagar, is in the independent ownership, possession, and enjoyment of Kushal Ratilal Patel residing in Ahmedabad. Except the said land owner, there is no share, interest, or any kind of right of any kind, tenancy rights, or any right of usage of the said land or any kind of burden, charge on the said land by any person, financial institution, or bank, and there are no claims or disputes pending or ongoing. The rights and title of the said land are clear and marketable and the land owner has demanded a certificate of the same from us. Therefore, if any person has any kind of share, interest, or any claim against the issuance of a title clearance certificate on the said land, then he/she should inform us in writing with the proof thereof from this date to the 7th day of the next month. If this is not done, then it is understood that there is no share or interest of any kind of any other person in the said land and if there is, then it is waived. We will issue a title clearance certificate considering the same. No objections or disputes will be entertained thereafter. This is for public notice.
Place: Kalol
Date: 29-03-2025
Irfan B. Bangali (Lalbhai)
B.A., LL.B. Advocate
Office: 206, Second Floor, Shukn Avenue, Opposite Sindbad Hotel, Kalol, Tal. Kalol, Dist. Gandhinagar
Mobile No: 99243 75396
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
અમો એડવોકેટશ્રી ઈરફાન બી.
બંગાલી (લાલભઈ) તે આથી અમારા
અસીલની સુચના અને ફરમાઈશથી આ
જાહેર નોટીસ આપી જણાવીએ છીએ
કે, મોજે- શેરીસા, તા. કલોલ, જી.
ગાંધીનગરનાં ખાતા નં. ૧૭૫૨ નાં
સર્વે બ્લોક નં. ૧૧૮૫ (જુના સર્વે /
બ્લોક નંબર-૩૨૦) ૦-૨૨-૬૭
હે.આરે. ચો.મી. ક્ષેત્રફળની જુની
શરતની ખેતીની જમીન કુશલ રતીલાલ
પટેલ રહે. અમદાવાદના સ્વતંત્ર
માલીકી કબજા ભોગવટામાં આવેલી
છે. સદરહુ જમીનમા સદરહુ જમીન
માલીક સીવાય અન્ય કોઈનો કોઈપણ
જાતનો લાગભાગ, હક્ક, હીસ્સો કે
કોઈનો કોઈ ગણોત હક્ક, ભાડવાત
હક્ક કે ગાડાવટ હક્ક નથી કે સદરહું
જમીન ઉપર કોઈ વ્યક્તિ, નાણાંકીય
સંસ્થા કે બેન્કનો બોજો કે ચાર્જ નથી કે
કોઈ દાવા-દુવી ચાલતા નથી કે હાલ
પેન્ડીંગ નથી. અને મજકુર જમીનનાં
રાઈટસ ટાઈટલ કલીયર અને માર્કેટેબલ
હોવાના પ્રમાણપત્રની જમીન માલીકે
અમારી પાસે માંગણી કરેલ છે. તેથી
મજકુર જમીનમાં કોઈપણ વ્યક્તિનો,
કોઈપણ જાતનો લાગભાગ, હક્ક,
હીસ્સો હોય કે ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટ આપવા સામે અન્ય કોઈ
વ્યક્તિનો કોઈપણ જાતનો વાંધો હોય
તો તેની લેખીત જાણ પ્રમાણીત પુરાવા
સાથે અમોને આજથી દીન-૭માં રજી.
એ. ડી. થી કરવી. તેમ કરવામાં કસુર
થયેથી મજકુર જમીનમાં અન્ય કોઈનો
કોઈપણ જાતનો હક્ક, હીસ્સો નથી
અને હોય તો તે જતો યાને કે (વેવ)
કરેલ છે. તેમ સમજી અમો ટાઈટલ
કલીયરન્સ સર્ટીફીકેટ ઈશ્યુ કરીશું.
ત્યારબાદ કોઈનો વાંધો તકરાર ચાલશે
નહી. તેની જાહેર નોંધ લેવી.
સ્થળ : કલોલ
તારીખ : ૨૯-૦૩-૨૦૨૫
ઈરફાન બી. બંગાલી (લાલભઈ)
બી.એ., એલ.એલ. બી. એડવોકેટ
ઓફીસ : ૨૦૬, સેકન્ડ ફલોર, શુકન
એવન્યુ, સીંદબાદ હોટેલની સામે,
કલોલ, તા. કલોલ, જી. ગાંધીનગર
મો.નં. ૯૯૨૪૩ ૭૫૩૯૬