DISTRICT Gandhinagar
TALUKA Shertha
VILLAGE Shertha
CITY auda
SURVEY# 1938 (Old Survey No. 2708)
NOTICE CONTENT
Public Notice This is to inform that the agricultural land with a total area of 0-15-46 hectares located at Moj - Shertha, within the boundaries of Shertha village, under the re-survey block number 1938 (formerly block number 2708), owned by (1) Ghanshyambhai Ramabhai, (2) Jyotsnaben Ramabhai, and (3) Santokben Ramabhai (widow of Ramabhai), is free from all types of encumbrances, charges, legal disputes, or rights. They have requested an opinion regarding title clearance. If anyone has any rights, charges, or encumbrances of any kind on the said land, they should notify us in writing with proof within 7 days. Failing to do so will be taken as no such rights exist and are waived post the deadline, following which a certificate concerning the title clearance opinion will be issued. If any disputes arise post-this duration, they will not be entertained. Dated: 23-05-2024. Manish Kanubhai Patel, Advocate, Chirag Dashrathbhai Patel, Advocate, Amit Dashrathbhai Patel, Advocate, Het Shankarbhai Patel, Advocate, Balchandbhai K. Patel Associates, D-202, Second Floor, S.G. Business Hub, near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad. Mobile: 9879344333.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે -શેરથા ડીસ્ટ્રીકટ સબ-ડીસ્ટ્રીકટ ગાંધીનગર તાલુકાનામોજે-શેરથા ગામની સીમના રી-સર્વે મુજબના બ્લોક નં.૧૯૩૮ (જુના બ્લોક નં.૨૭૦૮) ની હે.આરે.ચો.મી.૦-૧૫-૪૬ ની ખેતીની જમીન (૧) ઘનશ્યામભાઈ રાંમાભાઈ, (ર૨) જ્યોત્સનાબેન રાંમાભાઈ તથા (૩) સંતોકબેન તે રાંમાભાઈની વિધવાની માલિકી, કબજા, ભોગવટાની તમામ પ્રકારના બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ, ખેડહક્ક, ગણોતહક્ક કે અન્ય કોઇપણ પ્રકારનો કબજા હક્ક કે લાગભાગયાને હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દિન-૭ માં લેખીત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો સદર જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં અભિપ્રયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર ચાલશે નહી. તા.૨૩-૦૫-૨૦૨૪. મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડ્વોકેટ, બાલચંદભાઈ કે. પટેલ એસોસીએટ્સ ડે. એ /૨૦૨, સેકન્ડ ફલોર, એસ. જી. બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ. મો. ૯૮૭૯૩૪૪૩૩૩.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap