DISTRICT Gandhinagar
TALUKA J. Gandhi Nagar
VILLAGE Shertha
CITY ahmedabad
SURVEY# 2206
NOTICE CONTENT
NOTICE To Whomsoever It May Concern It is hereby notified that Shri Arunbhai Ramsankar Trivedi and Dilipbhai Ramsankar Trivedi, along with their family member, Dinesh Bhai Ramsankar Trivedi, have jointly applied for a Title Clear Certificate of 0-11-59.5 Hectare agricultural land situated within the limits of Block Survey No. 2206, Mojeshertha, J. Gandhi Nagar. They claim to have joint ownership, possession, and enjoyment of the aforementioned land, free of any encumbrances. Therefore, anyone having any claim, dispute, encumbrance, right, share, or interest in the aforementioned land is hereby required to submit a written notice along with documentary evidence within 7 days from the date of publication of this notice, to our office. Any claim not filed within this period will be considered null and void. The Title Clear Certificate will be issued accordingly. Dated: 28/03/2025 Advocate: Barot Hardik H, Tagaji M, Rabari (Shertha) (Advocates) Office: 408, 4th Floor, Shagun-11, Above Croma Showroom, Sector-11, Gandhinagar. Mobile: 9924778995
ગુજરાતી નોટિસ
ES મોજેશેરથા, તા. જી. ગાંધીનગર! ની સીમનાં બ્લોકસર્વેનં. ૨૨૦૬ ની! કુલ૦-૧૫-૪૬ હે.આરે.ચો.મી. પૈકી| ૦-૧૧-૫૯.૫ હે.આરે.ચો.મી. વાળી ખેતીની જમીન બ્રિવેદી અરૂણભાઈ રામશંકર, ત્રિવેદી દિલીપભાઈ રામશંકરનાનાઓએ તેઓની તથા મૈયત ત્રિવેદી દિનેશભાઈ રામશંકરનાઓના હિસ્સા સહીતની સંયુક્ત માલીકીની, કબજા, ભોગવટા ની, તમામ પ્રકારનાં બોજાઓથી મુક્ત હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટની માંગણી કરેલ છે. જેથી (ઉક્ત જમીનમાં કોઈનો પણ કોઈપણ જાતનો વાંધો, તકરાર, બોજો, હક્ક, હિસ્સો, લાગ ભાગ હોય તો તેમણે આજાહેર નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન- છમાં પ્રમાણીત પુરાવાની નકલો સાથે લેખીત જાણ રજી.પૉ.એડી થી કરવી જો તેમ નહી કરવામાં આવે તો કોઈનો કોઈપણ જાતનો લાગ ભાગ, હક્ક, હિસ્સો નથી અને હોય તો તે જતા કરેલા! છે. તેમ સમજી ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે જેની | તમામે નોંધલેવી. તારીખ-૨૮/૦૩/૨૦૨૫ બારોટ હાર્દિક એચ, તાગજી એમ, રબારી (શેરથા) (એડવોકેટ્સ) ઓફિસ : ૪૦૮, ચોથો માળ, શગુન- ૧૧, ક્રોમા શો-રૂમની ઉપર, સેકટર-૧૧, ગાંધીનગર. મો.નં.૯૯૨૪૭૭૮૯૯૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap