DISTRICT Gandhinagar
TALUKA J.G. Gandhinagar
VILLAGE Shertha
CITY ahmedabad
SURVEY# 2756
NOTICE CONTENT
In the matter of re-survey no. 2756 (Old Block Survey no. 492) of the boundary of Mojeshertha, Taluka J.G. Gandhinagar, out of total 0-89-18 he.are. .mi. of land, Mr. Naranbhai Punja bhai has applied for a title clear certificate for the agricultural land of 0-25-37 he.are. cho.mi. which is owned, possessed and enjoyed by him and free from all encumbrances. Therefore, if anyone has any objection, dispute, encumbrance, right, share or interest in the said land, they are requested to submit a written notice along with certified copies of the supporting documents to this office within 7 days from the date of publication of this notice. If no such notice is received within the stipulated time, it will be deemed that no one has any claim, right or share and if they have, they have waived their claims. The title clear certificate will be issued accordingly. Please take note of this. Dated 01/04/2025 Barot Hardik H. Nagji M. Rabari (Shertha) (Advocates) Office: 408, Fourth Floor, Shagun-11, Above Roma Showroom, Sector-11, Gandhinagar. Mobile No. 99247 78995
ગુજરાતી નોટિસ
મોજેશેરથા, તા.જી.ગાંધીનગરની સીમનાં રી-સર્વે નં,૨૭૫૬ (જુનો બ્લોકસર્વે ન. ૪૯૨) ની કુલ૦- ૮૯- ૧૮ હે.આરે. .મી. પૈકી ૦-૨૫- ૩૭ હૈ.આરે.ચો.મી. વાળી ખેતીની જમીન પા.નારણભાઈ પુંજાભાઈનાઓએ તેઓની સ્વતંત્ર માલીકીની, કબજા, ભોગવટાની, તમામ પ્રકારનાં બોજાઓથી મુક્ત હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટની માંગણી કરેલ છે. જેથી ઉક્ત જમીનમાં કોઈનો પણ કોઈપણ જાત્તનો વાંધો, તકરાર, બોજો, હક્ક, હિસ્સો, લાગ ભાગ હોય તો તેમણે આ જાહેર નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૭માં પ્રમાણીત પુરાવાની નકલો સાથે લેખીત્ત જાણ રજી.પો.એડી થી કરવી જો તેમ નહી કરવામાં આવે તો કોઈનો કોઈપણ જાતનો લાગ ભાગ, હક્ક, હિસ્સો નથી અને હોય તો તે જતા કરેલા છે. તેમ સમજી ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે જેની તમામે નોંધ લેવી. તારીખ ૦૧/૦૪/૨૦૨૫ બારોટ હાર્દિક એચ. નાગજી એમ. રબારી (શેરથા) (એડવોકેટ્સ) ઓફિસ : ૪૦૮, ચોથો માળ, શગુન-૧૧, ્રોમા શો-રૂમની ઉપર, સેક્ટર-૧૧, ગાંધીનગર. મો.નં. ૯૯૨૪૭ ૭૮૯૯૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap