NOTICE CONTENT
Public Notice
Registration District Gandhinagar, Sub-District Gandhinagar Zone-1, and Taluka Gandhinagar, in the village of Shertha, the old block number 909, which is re-surveyed as new block number 234, area 2078 square meters, old condition agricultural land (1) Patel Parsottam Ambalal (2) Manjulaben Parsottam Bhai Patel (3) Bhagwatiben Parsottam Bhai Patel (4) Gitaben Parsottam Bhai Patel (5) Rajeshwariben Parsottam Bhai Patel (6) Prakash Parsottam Bhai Patel, all residents: Gandhinagar, have requested a Title Clearance Certificate from us. If anyone has any rights, interest, or share in the said land, they are required to inform us within seven (7) days with documented evidence. (Objections without evidence will not be considered). If they fail to do so, it will be assumed that they have no rights, interests, or relations, and that they have waived their rights, and a Title Clearance Certificate will be issued. After that, no one will be allowed to raise any objections.
VIJAY Y. CHAUGULE & CO.
VIJAY Y. CHAUGULE, ADVOCATE
425 to 428, Devanandan Mall, Opposite Sanyas Ashram, Ellisbridge, Ahmedabad 380006
Phone No.: 87080648943
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ગાંધીનગર, સબ-
ડીસ્ટ્રીકટ ગાંધીનગર ઝોન-૧ અને
તાલુકે ગાંધીનગરના મોજે-ગામ
શેરથાની સીમમાં આવેલ જુનો બ્લોક
નંબર- ૯૦૯ જેના રી-સર્વે મુજબ નવા
બ્લોક નંબર- ૨૩૪ ક્ષેત્રફળ ૨૦૭૮
સમચોરસમીટરની જુની શરતની
ખેતીની જમીન (૧) પટેલ પરસોત્તમ
અંબાલાલ (૨) મંજુલાબેન
પરસોત્તમભાઇ પટેલ (૩)
ભગવતીબેન પરસોત્તમભાઇ પટેલ
(૪) ગીતાબેન પરસોત્તમભાઇ પટેલ
(૫) રાજેશ્વરીબેન પરસોત્તમભાઇ
પટેલ (૬) પ્રકાશ પરસોત્તમભાઇ
પટેલ, તમામ ઠેકાણું : ગાંધીનગરનાંએ
તેઓની માલિકી કબજા ભોગવટાની
તેમજ તમામ પ્રકારના બોજાઓથી મુક્ત
આવેલ હોવાનુ જણાવી અમારી પાસે
ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે તો સદર જમીનમાં
કોઇનો હક્ક, હિત, હિસ્સો આવેલ
હોય તો દિન-૭ (સાત) ની અંદર
પ્રમાણીત પુરાવા સહીત
રજી.એ.ડી.થી જાણ કરવી (પુરાવા
વગરના વાંધાઓ ઘ્યાને લેવામાં
આવશે નહીં) અને જો તેમ કરવામાં
કસુર કરવામાં આવશે તો કોઇનો
હક્ક, હિત, સબંધ નથી અને હોય
તો તે વેવ કરેલ છે તેમ માનીને
ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ
આપવામાં આવશે ત્યારબાદ કોઇની
કોઇ તકરાર ચાલશે નહી.
VIJAY Y. CHAUGULE & CO.
વિજય વાય. ચૌગુલે, એડવોકેટ
૪રપ થી ૪૨૮, દેવનંદન મોલ,
સન્યાસ આશ્રમની સામે, એલીસબ્રીજ,
અમદાવાદ ૩૮૦૦૦૬
ફોન નં.: ૮૭૦૮૦૬૪૮૯૪૩