NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the general public that Pankita Vishalkumar Shah, a member of Tridev Members Association ('Association'), and the owner of the plots in Ornate Park-II, developed and constructed by the Association, is proposing to sell the described plot free of any encumbrances, claims, and demands. Proposals are made to sell, exchange, mortgage, charge, gift, trust, inheritance, possession, lease, pre-emption, or otherwise any part of the plot through any means. All individuals who have claims against this plot are requested to notify at the provided address within 7 days from this date with relevant/documents supporting their claims. Failure to do so will result in the waiver and/or release of such claims. The plot details are registered in the Sub-District Ahmedabad-9 (Bopal), of Taluka Ghatlodia, in Plot Number 14 of Sector 2 within 'Ornate Park' recognized as a Layout Area.
Date: May 27, 2024.
Archana Trivedi
Advocates and Solicitors
(18) Hariharashray-I, Off Thaltej Shilaj Road, Thaltej, Ahmedabad 380059.
Phone: (079) 40008110
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને સુચના
આપવામાં આવે છે કે પંકિતા
વિશાલકુમાર શાહ, ત્રિદેવ મેમ્બર્સ
એસોસિએશન (‘‘“એસોસિએશન”')
ના સભ્ય અને ઓર્નેટ પાર્ક -॥ માં
જમીનના પ્લોટના માલિક,
એસોસિએશન દ્વારા વિકસિત અતે
બાંધવામાં આવેલી યોજનામાં આવેલ
પ્લોટ અહીં લખેલા પરિશિષ્ઠમાં
વર્ણવેલ છે, તે મારા ક્લાય્ટને તમામ
બોજો, દાવાઓ અને માંગણીઓથી
મુક્ત કરીને વેચવાનો પ્રસ્તાવ મૂકે છે.
વેચાણ, વિનિમય, ગીરો, ચાર્જ, ભેટ,
ટ્ર3સ્ટ, વારસો, કબજો, લીઝ,
પૂર્વાધિકાર અથવા અન્યથા કોઈપણ
રીતે પ્લોટ અથવા તેના કોઈપણ ભાગ
સામે કોઈપણ દાવા ધરાવતી તમામ
વ્યક્તિઓને તેમના દાવાના સંદર્ભમાં
સહાયક/સબંધિત દસ્તાવેજો સાથે
લેખિતમાં આ તારીખથી ૭ (સાત)
દિવસની અંદર નીચે જણાવેલ
સરનામે જાણ કરવા વિનંતી કરવામાં
આવે છે. જેમાં નિષ્ફળ થવાથી,
આવી વ્યક્તિ અથવા વ્યક્તિઓના
દાવા અથવા દાવાઓ, જો કોઈ હોય,
તો તેને માફ કરવામાં આવ્યા છે અને/
અથવા છોડી દેવામાં આવ્યા હોવાનું
માનવામાં આવશે. પ્લોટનું પરિશિષ્ઠ
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રિક્ટ અમદાવાદ,
સબ-ડિસ્્રિકટ અમદાવાદ-૯
(બોપલ) ના તાલુકા ઘાટલોડિયાના
મોજે શીલજના ટીપી સ્કીમ નંબર
૨૧૬ નાં બ્લોક નંબર ૭૨૮ ની
૨૮૬૩૨ ચો.મી., બ્લોક નંબર
૭૫૬ ની ૧૧૨૩૦ ચો.મી., બ્લોક
નંબર ૭૫૮ ની ૧૦૫૨૨ ચો.મી.,
બ્લોક નંબર ૭૫૯ ની ૧૧૯૩૮
ચો.મી., બ્લોક નંબર ૭૬૩ની ૨૭૩૨
ચો.મી. અને બ્લોક નંબર ૭૮૨ ની
ર૪૨૮ ચો.મી. જમીનમાં આવેલ
ફાઇનલ પ્લોટ નંબર (૯૨ + ૧૧૦૬
૧૧૧ + ૧૦૧ + ૧૦૨)૧ ની
૨૨૫૭૬ ચો.મી. જમીન અને ફાઇનલ
પ્લોટનંબર (૯૨૧૧૦૬૧૧૧૧
૧૦૧ + ૧૦૨)૨ ની ૧૨૭૬૫
ચો.મી. (કુલ ૩૫૩૪૧ ચો.મી.) અને
બ્લોક નંબર ૭૫૪પૈકી ની ૫૮૦૦૩
ચો.મી.માં આવેલ ફાઇનલ પ્લોટ નંબર
૧૦૦/૧ ની ૪૭૫૯૮ ચો.મી.,
ફાઇનલ પ્લોટ નંબર ૧૦૦/૨ ની
૪૦૬૪ ચો.મી.અતે ફાઇનલ પ્લોટ
નંબર ૧૦૦/૩ ની ૬૪૮૨ ચો.મી.
(કુલ ૫૮૧૪૪ ચો.મી.માંથી ૪૦૬૦૨
ચો.મી.), અને બ્લોક નંબર ૭૬૦ ની
૧૧૨૩૦ ચો.મી.માં આવેલ ફાઇનલ
પ્લોટ નંબર ૧૦૬ ની ૭૮૬૧ ચો.મી.
જમીનમાં આવેલ સેકટર ૨ માં આવેલ
પ્લોટ નંબર ૧૪ ની ૧૧૦૨.૮૫
ચો.મી. (૧૩૧૯ ચો. વાર) (સુપર
બિલ્ટ અપ વિસ્તાર) જમીનમાં
બંધવામાં આવેલ 'ઓર્નૈટ પાર્ક તરીકે
ઓળખાતી સ્કીમના સહિયારા
વિસ્તારમાં આવેલ વણવહેચાયેલ
૧૦૦.૨૩ચો.મી. જમીન (૧૨૦ચો.
વાર)
તારીખ : ૨૭મી મે ૨૦૨૪.
અર્ચના ત્રિવેદી
એડવોકેટસ એન્ડ સોલિસિટર્સ
(18) hariharashray-l, off
thaltej shilaj road, thaltej,
ahmedabad 380059.
ph: (079) 40008110