NOTICE CONTENT
Public Notice
This is to inform the public that
Registration District Ahmedabad Sub-
District Ahmedabad-9 (Bopal)
Taluka Ghatlodiya, village Moje
Shilaj, survey number 2331
Block number 875, 4654 sq. mt.
Land, which is included in TP Scheme No.
405 (Shilaj-Ambli), final
Plot No. 144 and whose area is
2792 sq. mt. has been
finalized, is non-agricultural land
for multipurpose purposes, Patel
Dineshbhai Lalubhai's sole ownership
and possession and enjoyment, and
free of all other encumbrances.
It has been stated that the title
clear, marketable and free from
any encumbrances, so we have
been requested to issue a certificate
regarding the same, so if any
person has any kind of
interest, right, interest, share, claim
on the above land
or encumbrances, they should
within 7 (seven) days of this notice
published, inform us in writing
with documentary evidence at the
following address by registered post.
If they fail to do so, it will be
considered that there is no
interest, right, interest, share or claim
on the above land
or encumbrance, and if so, it has been
removed and we will issue a title
clearance certificate and
thereafter no objection will be raised by
anyone.
Dated 04/04/2025
D.V. Desai & Co., Advocates
On behalf of Hitesh D. Desai (Advocate)
Rajesh D. Desai (Advocate)
Line Hitesh Desai (Advocate)
Priyanka Rajesh Desai (Advocate)
26/A, Narayannagar Society,
Chandranagar Six Roads, Paldi,
Ahmedabad-380 007.
Tel. No. 26621793/26642020
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ-
ડીસ્ટ્રીક્ટ અમદાવાદ-૯ (બોપલ)
તાલુકા ઘાટલોડીયાનાં ગામ મોજે
શીલજની સીમનાં ખાતા નં. ૨૩૩૧નાં
બ્લોકનં. ૮૭૫ની ૪૬૫૪ સ.ચો.મી.
જમીન જેનો સમાવેશ ટી.પી.સ્કીમ નં.
૪૦૫ (શીલજ-આંબલી)નાં ફાઈનલ
પ્લોટ નં. ૧૪૪થી કરવામાં આવેલ છે
તથા જેનું ક્ષેત્રફળ ૨૭૯૨ સ.ચો.મી.
નક્કી કરવામાં આવેલ છે તે મલ્ટીપર્પઝ
હેતુ માટેની બીનખેતીની જમીન પટેલ
દિનેશભાઈ લાલુભાઈની કુલ સ્વતંત્ર
માલિકી તથા કબજા ભોગવટાની તથા
અન્ય તમામ પ્રકારનાં બોજા રહીત
હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ
ક્લિયર, માર્કેટેબલ તથા બોજા રહીત
હોવા બદલનાં પ્રમાણપત્રની માંગણી
કરેલ છે તો ઉપરોક્ત જમીન ઉપર અન્ય
કોઈ શખ્સનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો
કે બોજો હોય તો તેઓએ આ નોટીસ
પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત)માં
અમોને તે બદલનાં દસ્તાવેજી પુરાવા
સહિત લેખીતમાં જાણ નીચેનાં સરનામે
રજી.એ.ડી. પોસ્ટથી કરવી. જો તેમ
કરવામાં નહીં આવે તો ઉપરોક્ત જમીન
ઉપર અત્ય કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિત, હિસ્સો કે દાવો
કેબોજો નથી અને હોય તો તે જતો કરેલ
છે તેમજ સમજી અમો ટાઈટલ્સ
ક્લીયરન્સનું સર્ટીફીકેટ આપીશું અને
ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની
તકરાર ચાલશે નહીં.
તા. ૦૪/૦૪/૨૦૨૫
ડી.વી.દેસાઈ એન્ડ કંપની, એડવોકેટસ
વતી હિતેષ ડી. દેસાઈ (એડવોકેટ)
રાજેશ ડી. દેસાઈ (એડવોકેટ)
પંક્તિ હીતેષ દેસાઈ (એડવોકેટ)
પ્રિયંકા રાજેશ દેસાઈ (એડવોકેટ)
૨૬/એ, નારાયણનગર સોસાયટી,
ચંદ્રનગર છ રસ્તા પાસે, પાલડી,
અમદાવાદ-૩૮૦ ૦૦૭.
ટે.નં. ૨૬૬૨૧૭૯૩/૨૬૬૪૨૦૨૦