Public Notice
Registration District Ahmedabad Sub-District Ahmedabad-9 (Bopal), in the village of Shilaj, Ghatlodia taluka, on the land of final plot number-94 (old block number-94) (old survey number-43/1), the unit/flat number-C/203 on the top floor of block C of the scheme named "ARIANA" with a super built-up area of 3950 sq. ft. or 248.14 sq. m. along with a share of 206.95 sq. m. of common area including internal roads, common plots, and common area is in the sole ownership and possession of Mr. Gurubakshsingh Dhingra. Therefore, any person, bank, financial institution, or anyone else having any kind of interest, right, share, or encumbrance on the said property should inform in writing along with proof within 7 days to the address below, failing which a title clearance certificate will be issued.
Dated: 4-6-2024
Rupesh A. Bhagat
(Advocate and Notary)
Jignesh A. Bhagat
(Advocate and Notary)
For Bhagat Associates
Address: 302-A/B, Shill Complex, Behind Agaman Complex, Mithakali, Ahmedabad.
Tel. No. (079) 26406825
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ-
ડીસ્ટ્રીક્ટ અમદાવાદ-૯ (બોપલ) ના
ઘાટલોડિયા તાલુકાના મોજે ગામ
શીલજની સીમના ફાઈનલ પ્લોટ
નંબર-૯૪ (જુના બ્લોક નંબર-૯૪)
(જુના સરવે નંબર-૪૩/૧) ની જમીન
ઉપર આવેલ “ARIANA"નામની
સ્કીમના બ્લોક સી ના ટોપ ફલોર
ઉપર આવેલ યુનિટ/ફલેટ નંબર- સી/
૨૦૩ની ૩૯૫૦સ.ચો.ફુટ સુપર
બિલ્ટબપ એરીયા યાતે
૨ર૬૭૦સ.ચ!ે.ફ્ટયાન
૨૪૮.૧૪સ.ચો.મી. બિલ્ટઅપ
એરીયા તથા જમીનમાં વગર
વહેંચાયેલ આંતરિક રોડ, કોમન
પ્લોટ અતે કોમન એરીયાની
ર૦૬.૯૫સ.ચો.મી.ના હિસ્સા
સહિતની મીલકત ઉક્જવલર્સીંધ
ગુરૂબક્ષસીંઘ ધીંગરાની કુલ સ્વતંત્ર
માલિકી અને કબજા ભોગવટાની
આવેલી છે. તો સદરહુ મીલકત ઉપર
કોઈપણ વ્યક્તિ, બેંક કે નાણાકીય
સંસ્થાનો કે બીજા કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગ કે હક્ક હિસ્સો કે
બોજો હોય તો દિન-૭ માં પુરાવા સહિત
નીચેના સરનામે લેખિત જાણ કરવી
નહિં તો ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ
આપવામાં આવશે.
તા. ૪-૬-૨૦૨૪
રૂપેશ એ. ભગત
(એડવોકેટ એન્ડ નોટરી)
જીજ્ઞેશ એ. ભગત
(એડવોકેટ એન્ડ નોટરી)
ફોર ભગત એસોસીએટસ
સરનામું : ૩૦૨-એ/બી, શીલ
કોમ્પ્લેક્ષ, આગમન કોમ્પલેક્ષની
પાછળ, મીઠાખળી, અમદાવાદ.
ટે.નં.(૦૭૯)૨૬૪૦૬૮૨૫
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap