Public Notice for TP Scheme Number 217 (Shilaj-Thaltej-Hebatpur-Sola-Bhadaj)

Shilaj, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Ghatlodia
VILLAGE Shilaj
CITY auda
FINAL PLOT# 284
SURVEY# Block Number 294
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that, in the area measuring 5059 sq. mt. of agricultural land under old conditions located within the limits of Mooje Shilaj, comprising of TP Scheme Number 217 (Shilaj-Thaltej-Hebatpur-Sola-Bhadaj), the final plot number 284 measuring 3035 sq. mt., out of which 30% undivided share of the land is owned and possessed by Vivekbhai Prahaladbhai Patel and 70% undivided share of the land by Chandreshbhai Somabhai Patel without any disputes or encumbrances. They have applied for a certificate from us stating the right title clear of their names over the said land. If anyone other than them, including any person, organization, bank, firm, etc., has any type of burden, right, interest, portion, claim, lien, dispute, or loan associated with the said land, they are requested to notify in writing with certified proof through registered A.D. post to the address below within 7 days. Failure to do so will result in issuance of a certificate confirming the right title clear in their names after the deadline. Note that no disputes or claims will be entertained thereafter. Date: 24/05/2024 Place: Ahmedabad NIRAV R. KAYASTH & CO. (ADVOCATES) NIRAV R.KAYASTH, (ADVOCATE) PARTH K. BHAGAT (ADVOCATE) RAHIN M. PATEL (ADVOCATE) 205-206, Sanskar Complex-1, Polytechnic Road, Ambawadi, Ahmedabad-380015. Mobile No-98250 50408
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, જી-અમદાવાદ, તાલુકા-ઘાટલોડીયા, મોજે શીલજ ની સીમના બ્લોક નંબર- ૨૯૪ ની ૫૦૫૯ સમચો.મી. ના ક્ષેત્રફળવાળી જુની શરતની ખેતીની જમીન (ાફ્ટટી.પી.સ્કીમ નંબર-૨૧૭ (શીલજ-થલતેજ-હેબતપુર-સોલા- ભાડજુ ) માં સમાવેશ થતા ફાળવેલ ફાઈનલપ્લોટ નંબર-૨૮૪ની ૩૦૩૫ સમચો.મી.) પૈકીની ૩૦ ટકાના વણવહેચાયેલ હિસ્સાની જમીન વિવેક્ભાઈ પ્રહલાદભાઈ પટેલની તથા ૭૦ ટકાના વણવહેચાયેલ હિસ્સાની જમીન ચંદ્રેશભાઈ સોમાભાઈ પટેલ ની સંયુક્ત માલીકી, કબજા ભોગવટાની, બોજા તકરાર રહીતની હોવાનું જણાવી સદર જમીન અંગેના તેઓના નામતા રાઈટ ટાઈટલ ક્લીયર હોવા અંગેના પ્રમાણપત્રની માંગણી અમારી પાસે કરેલી છે. જો સદર જ્મીન ઉપર તેઓ સીવાય અત્ય કોઈપણ વ્યક્તિ, સંસ્થા, બેંક, પેઢીનો કે ઈત્યાદી અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, બોજો, દાવો, અધિકાર, વાંધો, તકરાર, ધિરાણ, તારણ, લોન, વિગેરે હોય તો તેની લેખીત જાણ દિન- ૭માં પ્રમાણીત પુરાવા સાથે રજીસ્ટર્ડ એ.ડી. પોસ્ટથી નીચેના સરનામે કરવી, જો તેમ કરવામાં કસુર થશે તો મુદત વીત્યેથી અમો સદર જ્મીનના તેઓના નામના રાઈટ ટાઈટલ ક્લીયર હોવા અંગેનુ પ્રમાણપત્ર આપીશુ. ત્યારબાદ કોઈનો કોઈપણ પ્રકારનો વાંધો, તકરાર ચાલશે નહીં જેની નોંધ લેશો. તારીખ : ૨૪/૦૫/૨૦૨૪ સ્થળ : અમદાવાદ NIRAV R. KAYASTH & CO. (ADVOCATES) NIRAV R.KAYASTH, (ADVOCATE) PARTH K. BHAGAT (ADVOCATE) RAHIN M. PATEL (ADVOCATE) 205-206, Sanskar Complex-1, Polytechnic Road, Ambawadi, Ahmedabad-380015. Mobile No-98250 50408
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap