Public Notice
This is to inform the public that
Registration District Ahmedabad Sub-
District Ahmedabad - 9 (Bopal)
Taluka Ghatlodiya of the village of
Shilaj, in block No. 1416, measuring
2125 sq. m. for residential purpose
non-agricultural land, which is
included in the City Survey Office of Nagar-
Rachna Ahmedabad City Survey Ward
Shilaj (non-agricultural) sheet no. NA99
under City Survey No. NA1416
and whose area is determined to be
2125 sq. m., is for residential purpose
non-agricultural land (1) Pavanbhai
Govindbhai and (2) Priyanka
Pavanbhai's joint ownership and
possession and enjoyment and all other
kinds of free from encumbrances as
indicated in the title clear,
marketable and free from encumbrances
a certificate has been requested from us.
If there is any kind of interest,
right, interest, share, claim or encumbrance
on the above land by any other
person, then they shall notify us in writing
at the following address within 7 (seven)
days of the publication of this notice
with documentary evidence. If they do not do so,
then no one shall have any kind of
interest, right, interest, share or claim
or encumbrance on the above land and
if so, it is considered to be waived,
we will provide a title clearance certificate
and thereafter no dispute of any kind
will proceed.
Date: 15/03/2025
D.V. Desai & Company,
Advocates on behalf of Hitesh D. Desai
(Advocate)
Rajesh D. Desai (Advocate)
Panka Hitesh Desai (Advocate)
Priyanka Rajesh Desai (Advocate)
26/A, Narayan Nagar Society,
Chandranagar Six Roads, Paldi,
Ahmedabad - 380 007
Tel. No. 26621793/26642020
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ-
ડીસ્ટ્રીકટ અમદાવાદ - ૯ (બોપલ)
તાલુકા ઘાટલોડીયાનાં ગામ મોજે
શીલજની સીમનાં બ્લોક નં.૧૪૧૬ ની
૨૧૨૫સ. ચો. મી. ની રહેણાંક હેતુ
માટેની બીનખેતીની જમીન જેનો
સમાવેશ સીટી સર્વે ઓફિસ નગર-
રચના અમદાવાદનાં સીટી સર્વે વોર્ડ
શીલજ (બીનખેતી) શીટનં. એનએ૯૯
નાં સીટી સર્વે નં. એનએ૧૪૧૬ થી
કરવામાં આવેલ છે તથા જેનું ક્ષેત્રફળ
૨૧૨૫ સ. ચો. મી. નક્કી કરવામાં
આવેલ છે તે રહેણાંક હેતુ માટેની
બીનખેતીની જમીન (૧) પવનભાઇ
ગોવિંદભાઇ તથા (૨) પ્રિયંકા
પવનભાઇની કુલ સંયુક્ત માલિકી તથા
કબજા ભોગવટાની તથા અન્ય તમામ
પ્રકારનાં બોજા રહીત હોવાનું જણાવી
અમારી પાસે ટાઇટલ ક્લિયર,
માર્કેટેબલ તથા બોજા રહીત હોવા
બદલનાં પ્રમાણપત્રની માંગણી કરેલ છે
તો ઉપરોક્ત જમીન ઉપર અન્ય કોઇ
શખ્સનો કોઇપણ પ્રકારનો લાગભાગ,
હક્ક, હિત, હિસ્સો દાવો કે બોજો હોય
તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી
દિન-૭ (સાત) માં અમોને તે બદલતાં
દસ્તાવેજી પુરાવા સહિત લેખીતમાં જાણ
નીચેનાં સરનામે રજી. એ. ડી. પોસ્ટથી
કરવી. જો તેમ કરવામાં નહિ આવે તો
ઉપરોક્ત જમીન ઉપર અત્ય કોઇનો
કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક,
હિત, હિસ્સો કે દાવો કે બોજો નથી અને
હોય તો તે જતો કરેલ છે તેમજ સમજી
અમો ટાઇટલ્સ ક્લીયરન્સનું સર્ટીફીકેટ
આપીશુ અને ત્યારબાદ કોઇની કોઇપણ
પ્રકારની તકરાર ચાલશે નહી.
તા. ૧૫/૦૩/૨૦૨૫
ડી. વી. દેસાઇ એન્ડ કંપની,
એડવોકેટસ વતી હિતેષ ડી. દેસાઇ
(એડવોકેટ)
રાજેશ ડી. દેસાઇ (એડવોકેટ)
પંક્તિ હિતેષ દેસાઇ (એડવોકેટ)
પ્રિયંકા રાજેશ દેસાઇ (એડવોકેટ)
૨૬/એ, નારાયણનગર સોસાયટી,
ચંદ્રનગર છ રસ્તા પાસે, પાલડી,
અમદાવાદ - ૩૮૦ ૦૦૭
ટે.નં. ૨૬૬૨૧૭૯૩/૨૬૬૪૨૦૨૦
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap