DISTRICT Amreli
TALUKA Dhansura
VILLAGE Shilana
CITY ahmedabad
SURVEY# 1421/P1 (Old Block Survey Number-344)
NOTICE CONTENT
It is hereby informed to the public that in the jurisdiction of the village of Shinol in Dhansura taluka of Aravalli district, the inclusion of land measuring 8483 square meters under block/survey number 1421/P1 (old block survey number 344) has been included in the city survey area. This property, including the construction thereon, is under the sole and independent ownership and possession of Vandana Mukeshkumar Mehta and Hitarth Kiranbhai Patel. It is also claimed that all the original title deeds regarding the said property were issued in favor of Ambaben Vashibhai Rabari by Pankajkumar Labhshankar Gor, among others, through a real registered sale document (document no. 477 dated 03/06/2016), which has been reported as lost/misplaced. The remaining properties are decided to be given to The Cosmos Co-operative Bank Limited for loan approval as security according to the advocate's title report. If within 7 days from today, no written evidence with registered post is submitted to the address below by any person, bank, corporation, institution, or entity having right, interest, participation, burden, charge, claim, or lis pendens against the original title deeds mentioned above, then it is considered that they have wavered their rights and a title clearance certificate will be issued subsequently. After completing the mortgage proceedings on behalf of The Cosmos Co-operative Bank Limited, no objections, disputes or claims will proceed further. Please be informed. Vishal C. Bhatt, Samir B. Malek, Advocates, A/504, Premium House, near Gandhigram Railway Station, behind Handloom House, Ashram Road, Ahmedabad-380009. Mobile number: 9727
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે ડીસ્ટ્રીક્ટ : અરવલ્લીના તાલુકા : ધનસુરાના મોજે : શિણોલ ગામની સીમના બ્લોક/સર્વે નંબર-૧૪૨૧/પી૧ (જુના બ્લોકુસર્વે નંબર-૩૪૪)ની ૮૪૮૩ ચોરસમીટર જમીનનો સમાવેશ સીટી સર્વે એરીયામાં થતાં મળેલ સીટી સર્વે નંબર-એનએ૧૪૨૧/પી૧ (શીટ નંબર-એનએલલ, વોડ શિણોલ બીનખેતી, સીટી સર્વે ઓફીસ મોડાસા) ની જમીન તથા તેની ઉપર આવેલ બાંધકામ સહિતની મીલકત, (૧) વંદના મુકેશકુમાર મહેતા (૨) હિતાર્થ કિરણભાઈ પટેલની કુલ! સ્વતંત્ર માલિકી, પ્રત્યક્ષ કબજા, |ભોગવટામાં આવેલી હોવાનું જણાવી! તથા મજકુર મીલકત અંગેના તમામ અસલ ટાઈટલ ડીડઝ પૈકી અંબાબેન વશીભાઈ રબારીની તરફણમાં પંકજકુમાર લાભશંકર ગોર વિગેરેએ કરી આપેલ અસલ રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ (૨જી. નંબર-૪૭૭ તારીખ! :૦3/૦૬/૨૦૧૬) ગેરવલ્લે થયેલ/ ખોવાઈ ગયેલ હોવાનું જણાવી, મજકુર મીલકત અંગેના બાકીના અમો નોટીસ આપનાર એડવો કેટના| ટાઈટલ રીપોર્ટ પ્રમાણે બધાજ દસ્તાવેજ/ટાઈટલ ડીડઝ ધી કોસમોસ કો-ઓપરેટીવ બેંક લીમીટેડને, લોન લેવા માટે, સીકયોરીટી પેટે આપવાનું નક્કી કરેલ છે. સદરહુ મીલકત અને/અગર (ઉપર જણાવેલ અસલ ટાઈટલ ડીડઝ ઉપર/પરત્વે જો અન્ય કોઈપણ યક્તિ, બેક, નિગમ, પેઢી કે સંસ્થાનો કે અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, બોજો, ચાર્જ, દાવો કે લીસપેન્ડન્સ હોય તો તેમણે આ જાહેર નોટીસ પ્રસિધ થયેથી દિન- (૭ (સાત) માંઅમોને તેની લેખિત જાણ દસ્તાવેજી આધાર-પુરાવા સહિત રજીસ્ટર્ડ પોસ્ટથી નીચેના સરનામે કરવી. જો તેમ નહિં કરવામાં આવે તો ઉપરોકત મીલક્ત અને/અગર તેના ટાઈટલ ડીડઝ ઉપર/પરત્વે અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો હક્ક નથી અને જો હોય તો તેમણે તેમના તેવા હક્ક જતા (wav) કરેલ છે તેમ ગણીને મુદૂત વીતે ઉપરોકત જમીન/ મીલકત અંગેનું ટાઈટલ ક્િલિઅરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે અને ત્યારબાદ ધી કોસમોસ કો-ઓપરેટીવ! બેંક લીમીટેડની તરફે્મમાં મોર્ગેજની કાર્યવાહી પુર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ કોઈનો કોઈપણ પ્રકારનો! વાંધો, તકરાર કે દાવા ચાલશે નહી તે જાણવું. વિશાલ સી, ભટ્ટ સમીર બી. મલેક, એડવોકેટસ એ/૫૦૪, પ્રીમીયમ હાઉસ, ગાંધીગ્રામરેલ્વે સ્ટેશન પાસે, હેન્ડલુમ| હાઉસ પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯ મો. નંબર-૯૭૨૭' વૂછ૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap