DISTRICT Bharuch
TALUKA Valia
VILLAGE Shir
CITY surat
FINAL PLOT# 43
SURVEY# 118
NOTICE CONTENT
Public Notice Regarding Sale This is to inform all concerned that in the District Bharuch, Sub-District Valia Taluka, village Shir, old block no.: 118, new block no. 43 after re-survey, whose total area according to 7/12 is 5-08-19 ha.ar.cho.mi., out of which 2-54-10 ha.ar.cho.mi. in the south direction, shape Ru. 16.55 paisa, account no.: 308 registered old condition agricultural land, its owner Bayubhai Bhimabhai Harkhani, has given us his sale in cash, stating that it is free from all types of claims under his direct ownership, possession, enjoyment, and administration, and has a full title clear. If any person, organization, firm, bank or any other has any type of claim, share, interest, possession, agreement, demand-claim, lien, charge, receivable, right of enjoyment or objection against sale in the said land, then it should be informed in writing with proof within 6 days from the date of publication of this notice. If this is not done, then it will be understood that no one has any claim, share, interest, demand-claim, etc. in the said land and if there is any, then it is deemed to be waived or given up voluntarily. After the expiry of the deadline, our client will have the sale document executed in his favor regarding the said land. No claim or dispute of any kind will be accepted thereafter. Please take special note of this. FE BSE Mayur P. Miyani (Advocate) 438, Abhishek Arcade, Next to Vastu Pujan Heights, Chikuvadi to Mahalaxmi Road, Chorgi Chowk, Punagam, Surat Mob. 5640 222 Nirav K. Nakrani (Advocate) Advocate of the Purchaser
ગુજરાતી નોટિસ
વેચાણ અંગેની જાહેર નોટીસ આથી લાગતા વળગતા તમામને આ જાહેર નોટીસ આપી જણાવવામાં આવે છે કે ડિસ્ટ્રીકટ ભરૂચ, સબ- ડિસ્ટ્રીકટ વાલીયા તાલુકાના મોજે ગામ શીરનો જુનો બ્લૉક નં.: ૧૧૮, રી-સર્વે બાદ નવો બ્લોક નં.: ૪૩ કે જેનુ ૭/૧૨ મુજબ કુલ ક્ષેમફળ ૫-૦૮-૧૯ હં.આરં.ચો.મી. પૈકી દક્ષિણ દિશા તરફની ૨-૫૪-૧૦ હૈ.આરે.ચો.મી., આકાર રુ. ૧૬.૫૫ પૈસા વાળી ખાતા નં.: ૩૦૮ થી નોધાયેલ જૂની શરતની ખેતીની! જમીન તેના માલિક બયુભાઈ ભીમાભાઈ હરખાણીએ પોતાની પ્રત્યક્ષ માલિકી, કબજા, ભોગવટા, વહિવટ હેઠળની તમામ પ્રકારના દાવાઓથી મુકત તેમજ સંપુર્ણ ટાઈટલ કલીયર હોવાનુ જણાવી હમારા અસીતને વેયાણ આપવા નકડી કરેલ છે. જેયી સદરહું જમીનમાં કોઈપણ વ્યકિત, સંસ્થા, પેટી, બેક કે અન્ય કોઈનો કોઇપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક, હિસ્સો, હિત, કબજો, સોદાચિછ, દર-દાવા, લિયન, ચાર્જ, લેણા, ગણોત-હક્ક યા વેચાણ વિરુધ્ધ વાંધા હોય તો આ નોટીસ પ્રસિધ્ધ યયેચી દિન 6 માં હમોને લેખીત પુરાવા સાથે જાણ કરવી. તેમ કરવામાં કસુર કરવામાં આવશે તો કોઇનો સદરહું જમીનમાં કોઇપણ જાતનો લાગ ભાગ, હક્ક, હિસ્સો, દર દાવો, હિત નથી અને જો હોય તો તે સ્વેય્કાએ જતા યાને વૈવ કરેલ છે તેમ સમજી હમારા અસીલ મુદત વિત્યે સદરહું જમીન અંગે પોતાની તરફેણમાં વેચાણ દસ્તાવેજ કરાવી લેશે જે અંગે પાછળથી કોઈના કોઈપણ પકારના દાવા-તકરાર માન્ય રહશે નહિ જેની ખાસ નોધ લેવી. FE BSE મયુર પી. મિયાણી (એડવોકેટ) ૪૩૮, અભિષેક આર્કેડ, વાસ્તુ પુજન હાઈટ્સની બાજુમાં, ચીકુવાડીથી મહાલક્ષમી રોડ, ચોગી ચોક, પુણાગામ, સુરત મો. ૫૬૪૦ રરર નિરવ કે. નાકરાંણી (એડવોકેટ) તે ખરીદનારના એડવોકેટ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap