NOTICE CONTENT
Public Notice
For the registration in District Ahmedabad, Sub-District and Taluka Viramgam, the old agricultural land of 5345 sq. meters, situated in the Survey/Block No. 268 (Pre-Re-survey Survey No. 217) in the outskirts of Shivpur village, owned by Patel Arvindbhai Nagarbhai, Patel Ritaben Arvindbhai, Patel Arpitkumar Arvindbhai, and Patel Suhaniaben Arvindbhai, jointly/individually, is free from any encumbrances. It has been decided to sell the land to our client. We have been requested to provide a Title Clearance Certificate for the said land. Therefore, if any person has any claim, interest, or share in the said land, please inform us in writing along with the evidence at the address below within 7 days from the date of this notice. If you fail to do so, your claim, interest, or share will be deemed as waived in favor of the landowner, and the Title Clearance Certificate will be issued. After that, no dispute of any kind will be entertained.
Date: 11-06-2024
Atul Kumar K. Patel, Advocate, 212, 214, Dream Rise Complex, Near Hetarth Party Plot, Science City Road, Sola, Ahmedabad. Mob: 9998931583, 9924231243, 9824833291
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત ડીસ્ટ્રીક્ટ અમદાવાદના રજીસ્ટ્રેશન
સબ-ડીસ્ટ્રીક્ટ અને તાલુકા
વિરમગામના મોજે શીવપુરા ગામની
સીમના સર્વે/બ્લોક નંબર- ૨૬૮ (રી-
સર્વે પહેલાનો સર્વે નંબર- ૨૧૭) ની
૫૩૪૫ ચોરસમીટર જુની શરતની
ખેતીની જમીન પટેલ અરવિંદભાઇ
નાગરભાઇ, પટેલ રીટાબેન
અરવિંદભાઇ, પટેલ અર્પીતકુમાર
અરવિંદભાઇ તથા પટેલ સુહાનીબેન
અરવિંદભાઈ ની સ્વતંત્ર/સંયુક્ત
માલિકી કબજા ભોગવટાની બોજા રહિત
આવેલી હોવાનું જણાવી અમારા
અસીલને વેચાણ આપવાનું નક્કી કરી
અમારી પાસે સદર જમીનના ટાઇટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ
છે, જેથી સદર જમીનમાં કોઇનો
કોઈપણ જાતનો લાગ-ભાગ, હક્ક,
હીત-હિસ્સો પોષાતો હોય તો અમોને
નીચેના સરનામે દિન-૭ માં લેખિત
પુરાવા સહિત રજી. એ.ડી. થી જાણ
કરવી અને તેમ કરવામાં નહી આવે તો
જે તે વક્તિનો પોષાતો લાગભાગ,
હક્ક, હિત, હિસ્સો જમીનના માલિકની
તરફેણમાં જતો યાને વેવ કરેલ છે તેમ
સમજી સદર જમીનનું ટાઇટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં
આવશે, અને ત્યારબાદ કોઇની કોઇપણ
પ્રકારની તકરાર ચાલશે નહી.
તારીખઃ- ૧૧-૦૬-૨૦૨૪
અતુલકુમાર.કે.પટેલ એડવોકેટ,
૨૧૨, ૨૧૪, ડ્રીમ રાઇઝ કોમ્પલેક્ષ,
હેતાર્થ પાર્ટી પ્લોટની પાસે, સાયન્સ
સીટી રોડ,સોલા, અમદાવાદ.
મો- ૯૯૯૮૯૩૧૫૮૩,
૯૯૨૪૨૩૧૨૪૩, ૯૮૨૪૮૩૩૨૯૧