DISTRICT Bhavnagar
VILLAGE Shiyanagar
CITY bhavnagar
SURVEY# 1533/B
NOTICE CONTENT
Public Notice Before Property Purchase We, Advocate Shri R. P. Shah and Vipul R. Shah, Advocates, Bhavnagar, on behalf of our client, hereby issue this public notice to all concerned. The property in question is a plot No. 1533/B located in Krishna Nagar within Bhavnagar city, with a leasehold right from the municipality, covering an area of 344.90 sq.m. or 412.50 sq. yards. This plot is registered in the City Survey Office, Ward No. 6, under Sanad No. 3053, Sheet No. 277, and is an open and vacant plot. This property is solely owned, possessed, and enjoyed by Hamsukh Bhai Ramjibhai Virdiya, a Hindu Undivided Family. They have publicly declared their sole ownership, possession, and enjoyment of this property. They have further stated that no other individual, entity, or bank has any share, claim, lien, charge, current right, or any other interest like a sale mortgage, lien, charge, inheritance, trust, easement, right, or other interest in this property. If any such claims exist, they must be notified in writing along with supporting evidence to the address below within seven days. Otherwise, it will be presumed that no individual or entity has any share, right, interest, claim, or other rights in the said property. If any such rights exist, they have been waived in favor of the owner of the property. Understanding this, our client will obtain the sale documents in their name. All concerned should take note of this. Dated 14/02/2025 Through us, [Signature] (Vipul R. Shah) 204, Angi Arcade, S.K. Bag Upstairs, Atabhai Road, Bhavnagar. (R.P. Shah) Phone No. 9825289000, Advocates
ગુજરાતી નોટિસ
મિલકત ખરીદતા પહેલા જાહેર નોટીસ આથી અમો વકીલ શ્રી આર. પી. શાહ તથા વિપુલ આર. શાહ એડવોકેટસ, ભાવનગરના તે અમારા અસીલની સુચના અનુસાર આથી લાગતા વળગતા સર્વેને આ જાહેર નોટીસ આપી જણાવીએ છીએ કે, શહેર ભાવનગર મધ્યે કૃષ્ણનગરમાં આવેલ મ્યુનીસીપાલ્ટી લીઝ હોલ્ડ રાઈટસ વાળો પ્લોટ નં. ૧૫૩૩/બી જેનું ક્ષેત્રફળ ૩૪૪.૯૦ ચો.મી. યાને ૪૧૨.૫૦ ચો.વાર જે સીટી સર્વે કચેરીના વોર્ડ નં.૬, સનદ નંબર ૩૦૫૩ પૈકી, શીટ નં. ૨૭૭ થી નોંધાયેલ છે તે ખુલ્લા અને ખાલી પ્લોટ વાળી મિલકત હમસુખભાઈ રામજીભાઈ વિરડીયા હિન્દુ અવિભકત કૂટુંબની સ્વતંત્ર માલીકી, કબજા, ભોગવટા સહિત ધારણ કરે છે. આ મિલકત તેઓની સ્વતંત્ર માલીકી, કબજા, ભોગવટાની છે તેમ તેઓએ જાહેર કરેલ છે અને તેમાં અન્ય કોઈપણ પ્રકારનો લાગ-ભાગ, દર-દાવો, લીયન, ચાર્જ, હાલ ચાલનો હકક કે કોઈપણ વ્યકિત, સંસ્થા, બેંકનો વેચાણ ગીરો, લીયન, ચાર્જ વારસાઈ, ટ્રસ્ટ, ઈઝમેન્ટ, હકક કે અન્ય કોઈ હિત સબંધ પોષાતા હોય તો તેની લેખીત જાણ આધાર પુરાવા સાથે નીચેના સરનામે દિન-૭માં જાણ કરવી અન્યથા ઉપરોકત મિલકત પરત્વે કોઈના કોઈપણ પ્રકારના લાગભાગ, હકક, હિસ્સો, હીત, દરદાવો કે અન્ય કોઈ હકકો પોષાતા નથી અને જો હોય તો તેવા તમામ હકકો જે તે ઈસમોએ સદરહું મિલકતના માલીકની તરફેણમાં જતા (WAાVEદ) કરેલ છે તે સમજીને અમોના અસીલ તેમના નામે વેચાણ દસ્તાવેજ કરાવી લેશે જેની લાગતા વળગતાઓએ નોંધ લેવી. તા.૧૪/૦૨/૨૦૨૫ અમારા મારફત કા (વિપુલ આર. શાહ) ૨૦૪, આંગી આર્કેડ, એસ.કે. બેગ ઉપર, આતાભાઇ રોડ, ભાવનગર. (આર.પી.શાહ) ફોન નં. ૯૮૨૫૨૮૯૦૦૦ એડવોકેટસ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap