DISTRICT Bhavnagar
VILLAGE Shiyanagar
CITY bhavnagar
FINAL PLOT# 1274/A/1
SURVEY# 2696, 2697, 2698
NOTICE CONTENT
Public Notice regarding Title Clear Certificate In the city of Bhavnagar, on the T.V. Centre Road, near Union Bank, in Krishna Nagar, Ghogha Circle, the Bhavnagar Municipal Corporation has a 99-year leasehold plot No. 1274/A/1. This plot is located in Ward No. 6, Sheet No. 246, City Survey Office, and encompasses 125.54 sq.m. out of Survey Nos. 2696, 2697, and 2698. There is a residential building constructed on this plot with a built-up area of 146.27 sq.m. The property, including the residential building on plot No. 1274/A/1, was purchased by Kitikumar Vasantrai Langalia from Dilip Kumar Atmaram Langalia, as per the Sale Deed registered under Registration No. 475 on 01/04/2002. Kitikumar Vasantrai Langalia is in possession of this property, including the residential building on Plot No. 1274/A/1, as the sole owner. He has decided to sell this property to our client and has requested a title clear certificate. Therefore, if any individual, organization, partnership firm, nationalized or cooperative bank, finance company, government or semi-government office has any claims, sharing, ownership, rights, interest, share, possession, encumbrances, charge, or ownership rights related to this property, including the residential building on Plot No. 1274/A/1, or if they hold any sale agreement, power of attorney, or tenancy agreement, they are required to present their written objections with supporting documents to our office, within 8 (eight) days from the date of this notice, by registered A.D. After the deadline, no objections will be accepted or considered from any individual. We will issue a title clear certificate in the name of the specified individual and register the sale deed. All concerned persons should take note of this.
ગુજરાતી નોટિસ
ટાઈટલ કલીચર સર્ટીફીકેટ અંગે જાહેર નોટીસ શહેર ભાવનગરમાં કૃષ્ણનગર, ઘોઘાસર્કલ, ટી. વી. કેન્દ્ર રોડ ઉપર યુનીયન બેન્કની બાજુમાં ભાવનગર મહાનગરપાલીકાનો ૯૯ વર્ષનો લીઝ હોલ્ડ પ્લોટ નં. ૧૨૭૪/એ/૧ જે સીટી સર્વે કચેરીના વોર્ડ નં.૬, શીટ નં.૨૪૬, સર્વે નં.૨૬૯૬, ૨૬૯૭ તથા ૨૬૯૮ પૈકીથી ૧૨૫.૫૪ ચો.મી. થી નોંધાયેલ આવેલ છે. જેમાં રહેણાંકનું ૧૪૬.૨૭ ચો.મી. બાંધકામ આવેલ છે. તે પ્લોટ નં.૧૨૭૪/એ/૧ ની જમીનમાં આવેલ રહેણાંકની બાંધકામ સહીતની મિલ્કત કિતીકુમાર વસંતરાય લંગાળીયાએ વેચાણ દસ્તાવેજ રજી. અનુ. નં.૪૭૫, તા.૦૧/૦૪/૨૦૦૨ ના રોજથી દિલીપકુમાર આત્મારામ લંગાળીયા પાસેથી ખરીદ કરેલ. તે પ્લોટ નં. ૧૨૭૪/એ/૧ ની રહેણાંકની બાંધકામ સહીતની મિલ્કત કિતીકુમાર વસંતરાય લંગાળીયા સ્વતંત્ર માલીકી હકકે કબ્જો ભોગવટો ધારણ કરેલ છે અને તેઓએ તે મિલ્કત અમારા અસીલને ચોખ્ખા માલીકી હકકે વેચાણથી આપવાનું નકકી કરેલ હોય અને તે અંગે અમારી પાસે ટાઈટલ કલીયર સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સબબ, ઉપરોકત પ્લોટ નં.૧૨૭૪/એ/૧ ની રહેણાંકની બાંધકામ સહીતની મિલ્કત પરત્વે કોઈપણ વ્યકિત, સંસ્થા, ભાગીદારી પેઢી કે રાષ્ટ્રીયકૃત અથવા સહકારી બેંક કે ફાયનાન્સ કંપની કે સરકારી કે અર્ધ-સરકારી કચેરીનું કોઈપણ પ્રકારનું લેણું, લાગ-ભાગ, માલીકી, હકક, હીત, હીસ્સો, કબ્જો, બોજો, ચાર્જ કે માલીકી હકકો પોષાતા હોય અગર વેચાણ કરાર, કુલમુખત્યારનામું, ભાડુત હકક કબ્જા કરાર ધરાવતા હોય તો તેઓએ તે અંગેના તેવા તમામ આધાર પુરાવા સાથે લેખીત વાંધા આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિવસ-૮ (આઠ) માં અમારી ઓફીસે રજીસ્ટર્ડ એ.ડી. થી રજુ કરવા મુદત વીત્યા બાદ કોઈપણ વ્યકિતના વાંધા સ્વીકાર્યા કે લક્ષમાં લીધા સિવાય નિર્દિષ્ટ કરેલ વ્યકિતના નામ જોગ ટાઈટલ કલીયર સર્ટીફીકેટ ઈસ્યુ કરી વેચાણ દસ્તાવેજ ક રજીસ્ટર્ડ કરી-કરાવી આપીશું. તેની તમામ સબંધકર્તાએ સ્પષ્ટનોંધ લેવી. ભાવનગર. HY તા. ૦૫/૦૪/૨૦૨૫ ચેતન એમ. ખંભાતી ઓફીસઃ ભાદેવાની શેરી, ભાવનગર. પૅરેશ કે. શાહ & રાજ ગોકલાણી મો. નં.૯૮૨૫૬૪૬૬૫૦ એડવોકેટસ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap