DISTRICT Gandhinagar
TALUKA Dehgam
VILLAGE Shiyavada
CITY ahmedabad
FINAL PLOT# 153/1
SURVEY# 278 (Re survey)
NOTICE CONTENT
Public Notice District Gandhinagar, Taluka: Dehgam, village: Shiyavada, located in the outskirts of the village. Block/Survey Number: 278 (Re-survey), old Block/Survey Number: 153/1, area: 0-26-06, old agricultural land. Dashrathji Kalaaji Thakur, resident of Shiyavada, Dehgam, Gandhinagar has applied for a Title Clear and Marketable Certificate for the above mentioned land. Any person/bank/financial institution that has any claim, right, interest, relation, deed, easement, revenue charges, loan, maintenance or agricultural rights on this land, should submit a written notice with all the supporting documents within 7 (seven) days from the date of publication of this notice to the below mentioned office address. If no notice is received within the stipulated time, it will be assumed that no claim, right, interest is present and if any claim, right or interest is present then all parties have willingly given up or waived their rights. After the expiry of the deadline, we will issue a certificate from our records stating that the title of the land is clear, clean and marketable to our client. Please note that no further claims will be entertained after that. Date: 03/04/2025, Ahmedabad. SuShi Associates, Ran A. Rajput, Advocate & Notary Mobile: 9925 387638 Ravi K. Toyota, Advocate Office: B/303, Shanti Niketan Business Center, Opposite Gangotri Bunglows, Nikol, Ahmedabad.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડિસ્ટ્રીકટ ગાંધીનગર, તાલુકો : દહેગામના મોજે ગામ : શિયાવાડાની સીમના બ્લોક/સર્વે નંબર : ૨૭૮ (રી સરવે પહેલાના બ્લોક/સર્વે નંબરઃ ૧૫૩/૧) ની હે.આરે.ચો.મી. ૦-૨૬- ૦૬ વાળી જુની શરતની ખેતીની જમીન દશરથજી કાળાજી ઠાકોર, રહેવાસી : શિયાવાડા, દહેગામ, ગાંધીનગરનાએ પોતાની સ્વતંત્ર માલિકી, કબજા ભોગવટાની, બોજા રહીત અને માર્કેટેબલ હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઈટલ ક્લીયર અને માર્કટેબલ હોવા અંગેના અભીપ્રાય/સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સર્વે શખ્સો/બેંક/ફાઈનાન્સીયલ ઈન્સ્ટીટ્યુટ કે જેઓનો મજકુર જમીન ઉપર કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો, હિત, સંબંધ, બાનાખત, ઈઝમેન્ટ, રેવન્યુ ચાર્જીસ, કોઈપણ લોન કે ભરણ પોષણના કે ખેતીના હક્કો આવેલ હોય તો આ નોટિસ પ્રસિદ્ધ થયેથી દિન-૭ (સાત) માં તમામ પુરાવાની પ્રમાણીત નકલ સહિત લેખિત જાણ રજી. એ.ડી. થી નીચેના ઓફીસના સરનામે કરવી. જો મુદતમાં જાણ કરવામાં નહીં આવે તો કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો આવેલ નથી અને આવેલ હોય તો તે તમામ રાજીખુશીથી જતા યાને કે વેવ કરેલ છે. તેમ સમજી મુદત વીત્યેથી અમારા અસીલોને સદરહુ જમીનના ટાઈટલ કલીયર, ચોખ્ખા અને માર્કેટેબલ હોવા અંગેનું રેકર્ડ પરથી અભિપ્રાય/ સર્ટીફિકેટ આપીશું અને ત્યાર બાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી તેની નોંધ લેવી. તારીખ :- ૦૩/૦૪/૨૦૨૫, અમદાવાદ. સૂષિ એસોસીએટ્સ, રેન એ. રાજપુત, એડવોકેટ એન્ડ નોટરી મોબાઈલઃ ૯૯૨૫ ૩૮૭૬૩૮ રવિ કે.ટોયટા, એડવોકેટ ઓફિસ: બી/૩૦૩, શાંતિનીકેતન બિઝનેસ સેન્ટર, ગંગોત્રી બંગ્લોઝની સામે, નિકોલ, અમદાવાદ.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap