NOTICE CONTENT
Public Notice
District Ahmedabad, Registration
Sub-District Ahmedabad-5
(Narol), Vatva Taluka, Moje
Village Shahwadi, Survey No. 191 (old combined survey numbers 191, 192, 196, 226, 227, 228 and 229/1), 55,883 sq.m. non-agricultural land for industrial purposes and the existing corrugated and RCC industrial sheds on it, known as “H.S.LANDMARK-11”, of which Part-1 Block (Sector) A, Plot No. 2+3, approximately 2394 sq.m. or 2002 sq.m. of land, including 1074 sq.m. of corrugated industrial shed on it, is owned and is about to be sold by our clients on behalf of and for the benefit of R.V. Denims and Exports Ltd. through its authorized Director Nipun Vinod Arora, subject to the lien of Bank of Baroda. It is clarified that the said property is the independent property of the said company and is subject to the lien of Bank of Baroda.
This is to inform you that our client has decided to sell the said property and has requested us for a title clearance certificate. Therefore, if there is any claim, interest, share, mortgage, lien or any other claim on the said property other than the lien of the said bank, it should be notified to us at the address mentioned below in writing with supporting documents within 7 (seven) days. Failure to do so shall be deemed as no claim, interest, share on the said property. After the expiry of the period, the title clearance certificate will be issued and our client will purchase the said property.
All concerned are requested to take note.
Date :- 04/06/2024
S. F. Lakhani Associates,
(Advocates)
B-407-408, 4th Floor, Sakar-7,
Nehru Bridge Corner, Ashram
Road, Ahmedabad. Phone No.
079-26587001
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડીસ્ટ્રીકટ અમદાવાદના રજીસ્ટ્રેશન
સબ-ડીસ્ટ્રીક્ટ અમદાવાદ-૫
(નારોલ)નાં વટવા તાલુકાનાં મોજે
ગામ શાહવાડીની સીમના સર્વે
નં.૧૯૧ (જુના એકત્રિત સર્વે નંબરો
૧૯૧, ૧૯૨, ૧૯૬, ૨૨૬, ૨૨૭,
૨૨૮ તથા ર૨૯/૧) ની ૫૫,૮૮૩
સમ ચો.મી. ઔદ્યોગિક હેતુ માટેની
બીનખેતીની જમીન તથા તેમાં આવેલ
પતરા જડિત તેમજ આર.સી.સી.ના
ઔદ્યોગિક શેડના બાંધકામવાળી
મીલકત જે “H.S.LANDMARK-11"
નામે ઓળખાય છે તે પૈકી પાર્ટ - ૧
બ્લોક (સેકટર) એ ના પ્લોટનં. ૨+૩
ની આશરે ૨૩૯૪ વાર યાને ૨૦૦૨
ચોરસ મીટર જમીન તથા તેમાં આવેલ
૧૦૭૪ ચોરસ મીટર પતરા જડિત
ઔદ્યોગિક શેડના બાંધકામ સહિતની
જમીન ઉપરદળ સુદ્ધાંતની આકાશથી
તૈ પાતાળ સુધીના હક્કો સહિતની
મીલકત આર.વી. ડેનીમ્સ એન્ડ
એકસપોર્ટ લી.ના વતી અને તરફથી
તેના અધિકૃત ડિરેકટર નિપુણ વિનોદ
અરોરાએ મજકુર કંપનીની સ્વતંત્ર
માલિકીની અને બેંક ઓફ બરોડાના
બોજાને આધિન હોવાનું જણાવી
અમારા અસીલને વેચાણ આપવાનું
નક્કી કરેલ છે અને અમારા અસીલે
અમારી પાસેથી ટાઈટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સબબ
ઉપરોક્ત મિલકતના ટાઈટલ્સ બાબતે
ઉપરોકત બેંકના બોજા સિવાય અન્ય
કોઈનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત,
હિસ્સો, ગીરો, બોજો હોય તો દિન-૭
(સાત) માં પ્રમાણીત અને લેખિત
પુરાવા સહિત અમોને નીચેના સરનામે
જાણ કરવી જો તેમ કરવામાં કસુર થશે
તો ઉપરોક્ત મિલકતમાં કોઈનો કોઈપણ
પ્રકારનો હક્ક,હિત, હિસ્સો નથી અને
હોય તો તે જતો કરેલ છે તેમ સમજી
મુદત વિત્યે ટાઈટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટ ઈશ્યુ કરી આપવામાં આવશે
અને અમારા અસીલ મજકુર મીલકત
વેચાણ રાખી લેશે. જેની સર્વે લાગતા
વળગતાઓએ નોંધ લેવી.
તારીખ :- ૦૪/૦૬/૨૦૨૪
S. F. Lakhani Associates,
(Advocates)
B-407-408, 4th Floor, Sakar-7,
Nehru Bridge Corner, Ashram
Road, Ahmedabad. Phone No.
079-26587001