SURVEY#203 (Old Block No. 98, Old Survey No. 67/2)
NOTICE CONTENT
Public Notice
This is to inform that the non-agricultural land measuring 0-47-55 hectares, situated at Shobhasan, Taluka Detroj-Rampura, District Ahmedabad, Survey Number: 203 (Old Block No. 98, Old Survey No. 67/2), is jointly owned, possessed and enjoyed by Rajvirsinh Mahendrasinh Chauhan and Jayeshgiri Govidgiri Goswami. Our client has decided to sell this land and has requested a Title Clearance Certificate.
If any person has any claim on the said land, they are requested to submit their claim along with notary/registration evidence within 7 days from the date of this publication. Failure to do so will result in the issuance of the Title Clearance Certificate.
Date: 04/04/2025
Kalpesh B. Parmar (Advocate)
H. Indrad, Taluka Kadi, District Mehsana.
R. M. Associates
M. K. Gohil
Rajdeepsinh Zala (Nagrasanwala)
Mob: 9904222115
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે શોભાસણ, તા.દેત્રોજ-
રામપુરા, જી.અમદાવાદના નવો
સર્વેનંબર :૨૦૩(જુ.બ્લોક નં.૯૮,
જુ.સ.નં.૬૭/૨)ની કુલ હે.આરે.
ચો.મી.૦-૪૭-૫૫ આકાર રૂ.૧.૮૦
પૈસા વાળી બીન ખેતી પ્રિપાત્ર જમીન
રાજવીરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ,
જયેશગીરી ગોવિદગીરી ગોસ્વામીની,
સંયુક્ત માલીકી, કબજા, ભોગવટાની
હૌવાનું જણાવી અમારા અસીલને
વેચાણ આપવાનુ નકકી કરી ટાઈટલ
કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ
છે. કોઈ ઈસમનો લાગભાગ હોયતો
આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ માં
નોટરી/રજી.પુરાવા સહીત જાણ કરવી
જો તેમ કરવામાં કસુર યા ચૂક થયેથી
ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઈશ્યુ
કરવામાં આવશે.
તારીખ: ૦૪/૦૪/૨૦૨૫
કલ્પેશ બી, પરમાર (એડવોકેટ)
હે .ઈન્દ્રાડ, તા.કડી, જી.મહેસાણા.
આર. એમ. એસોસીએટસ
એમ. કૅ. ગોહિલ
રાજદીપસિહ ઝાલા (નગરાસણવાળા)
મો.૯૯૦૪૨૨૨૧૧૫
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap