DISTRICT Ahmedabad
TALUKA Dholka
VILLAGE Simej
CITY ahmedabad
FINAL PLOT# 999
SURVEY# 1512 KJ
NOTICE CONTENT
This is a public notice to inform that the land situated in the village of Simej, taluka Dholka, district Ahmedabad, survey number 1512 KJ, block survey number 999 (old survey number 344a), with an area of 0-46-77 hectares, owned by Rajendra Kumar Pradyumnbhai Astik and Shailesh Kumar Pradyumnbhai Astik, is free from any encumbrances and is being sold to our client. Our client has requested a title clear certificate for the said land. If any person, organization, or firm has any claim, right, or interest in the said land, they are requested to inform us in writing along with evidence at the address below within 7 days from the date of this notice. Otherwise, it will be considered that such person has waived their rights and interests in the said land, and we will issue a title clear certificate. Any further dispute will not be entertained. Dated: 04.04.2025. On the instructions and at the request of our client. Place: Ahmedabad. Advocate Rolesh R. Thakor, PRS-Legal, D-107, Shiromani Complex, Near Rani of Jhansi BRTS, Nehrunagar, Ahmedabad-15.
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને આ જાહેર. નોટિસ આપી જણાવવાનું કે, ડિસ્ટ્રિક્ટ અમદાવાદ, તાલુકા ધોળકાના મોજે સિમેજના ખાતા નં. ૧૫૧૨ કેજેનો બ્લોકસર્વે નં. ૯૯૯ (જૂનો સર્વે નં. ૩૪૪અ) જેનું ક્ષેત્રફળ હે.આરે. ચો.મી. ૦-૪૬-૭૭ આકાર રૂ. ૨.૯૫ પૈસાવાળી જૂની શરતની ખેતીની જમીન રાજેત્દ્રકુમાર પ્રધ્યુમનભાઇ આસ્તીક અને શૈલેશકુમાર પ્રધ્યુમનભાઇ આસ્તીક ની કુલ સ્વતંત્ર માલીકી, સંયુક્ત કબ્જા, ભોગવટાની બોજા રહીતની આવેલ હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી, કરેલ છે અને અમારા અસીલે અમારી પાસે મજકુર જમીનના ટાઇટલ ક્લીયર સર્ટિફિકેટ ની માંગણી કરેલ છે. મજકુર જમીનમાં કોઈ પણ વ્યક્તિ, સંસ્થાનો કે પેઢીનો કોઈ પણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક- હિસ્સો, ઇઝમેટ રાઇટ પોસાતો હોય તો અમોને દિન ૭માં નીચેના સરનામે રજિસ્ટર્ડ એ.ડી. થી લેખિતમાં પુરાવા સહિત જાણ કરવી. અન્યથા કોઈ પણ વ્યક્તિનો સદર જમીનમાં કોઈપણ પ્રકારનો લાંગ-ભાગ, હક્ક-હિસ્સી તથી અને હશે તો તેઓએ પોતાનો હક્ક-હિસ્સો જતો (વેવ) કરેલ છે તેમ સમજી અમો ટાઇટલ ક્લીયર સર્ટિફિકેટ ઇસ્યુ કરીશું. ત્યારબાદ કોઈની કોઈ પણ પ્રકારની તકરાર ચાલશે નહીં જેની નોંધ લેશો. તા.૦૪.૦૪.૨૦૨૫ અમારા અસિલની સૂચના અને ફરમાઈશથી સ્થળઃ અમદાવાદ એડ્વોકેટ રોલેષ આર. ઠાકોર PRS-Legal, ડી-૧૦૭, શિરોમણી કોમ્ષલેક્સ, ઝાંસી ની રાણી બી.આર.ટી,.એસ. પાસે,નહેરુનગર, અમદાવાદ-૧૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap