Public Notice for 118

Singarva, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Dascroi
VILLAGE Singarva
CITY ahmedabad
FINAL PLOT# 32
SURVEY# 427 (Re-survey)
NOTICE CONTENT
Public Notice District: Ahmedabad, Taluka: Dascroi, Village: Singarwani, Survey/Block Number: 427 (Re-survey) (Previous Block/Survey Number: 88) An area of 5463 sq.m of land, which is included in TP Scheme No. 118, has been allotted with Plot No. 32, measuring 2475 sq.m for residential purpose and 803 sq.m for commercial purpose. The partner of the partnership firm VENUS INFRA, located in Ahmedabad, has requested us to issue a certificate confirming that the said land is owned, possessed, and enjoyed by the firm, free from any encumbrances and marketable. We hereby inform all individuals, banks, financial institutions, or entities claiming any kind of charge, right, interest, relationship, legal document, easement, revenue charges, loans, or agricultural rights on the aforementioned land, that they are required to provide written notification along with certified copies of evidence to the undersigned office at the address mentioned below within seven days from the publication of this notice. Failure to do so will be construed as a waiver of any existing charge, right, or interest, and our client will be issued a certificate confirming the clear, marketable title of the aforementioned land. No further claims or disputes will be entertained thereafter. Date: 03/04/2025, Ahmedabad. Rti Associates, Ren A. Rajput, Advocate and Notary, Mobile: 99253876938 Office: B/303, Shanti Niketan Business Center, Gangotri Circle, Nikol, Ahmedabad.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડિસ્ટ્રીકટ અમદાવાદ, તાલુકો : દસક્રોઈના મોજે ગામ : સીંગરવાની સીમના સર્વે / બ્લોક નંબર : ૪૨૭ (રી સરવે પહેલાના બ્લોક/સર્વે નંબર : €૮) ની પ૫૪૬૩ચો.મી. વાળી જમીન જેનો સમાવેશ ટી.પી.સ્કીમ નંબર : ૧૧૮ માં થતા ફાળવવામાં આવેલ ફા. પ્લોટ નંબર : ૩૨ ની ૨૪૭૫ ચો.મી. રહેણાંક હેતુ તથા ૮૦૩ ચો.મી. વાણીજ્ય હેતુની બિનખેતીની જમીન VENUSINFRA, એ નામની ભાગીદારી પેઢી, ઠે. અમદાવાદ વતી તૈના વ.કર્તા ભાગીદારે સદરહુ જમીન મજકુર પેઢીની માલિકી, કબજા ભોગવટાની, બોજા રહીત અને માર્કેટેબલ હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવા અંગેના અભીપ્રાય/સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સર્વે શખ્સો/બેંક/ફાઈનાન્સીયલ ઈન્સ્ટીટ્યુટ કે જેઓનો મજકુર જમીન ઉપર કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો, હિત, સંબંધ, બાનાખત, ઈઝમેન્ટ, રેવન્યુ ચાર્જસ, કોઈપણ લોન કે ભરણ પોષણના કે ખેતીના હક્કો આવેલ હોય તો આ નોટિસ પ્રસિદ્ધ થયેથી દિન-૭ (સાત) માં તમામ પુરાવાની પ્રમાણીત નકલ સહિત લેખિત જાણ રજી. એ.ડી. થી નીચેના ઓફીસ ના સરનામે કરવી. જો મુદતમાં જાણ કરવામાં નહીં આવે તો કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો આવેલ નથી અને આવેલ હોય તો તે તમામ રાજીખુશીથી જતા યાને કે વેવ કરેલ છે. તેમ સમજી મુદત વીત્યેથી અમારા અસીલને સદરહુ જમીનના ટાઈટલ કલીયર, ચોખ્ખા અને માર્કેટેબલ હોવા અંગેનું રેકર્ડપરથી અભિપ્રાય/ સર્ટીફિકેટ આપીશું અને ત્યાર બાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી તેની નોંધ લેવી. તારીખ :- ૦૩/૦૪/૨૦૨૫, અમદાવાદ. ર્ટિ એસોસીએટ્સ, રેન એ. રાજપુત, એડવોકેટ એન્ડ નોટરી મોબાઈલઃ ૯૯૨૫૩૮૭૬૯૩૮ ઓફિસ: બી/૩૦૩, શાંતિનીકેતન બિઝનેસ સેન્ટર, ગંગોત્રી સર્કલ, નિકોલ, અમદાવાદ.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap