Public Notice for 118

Singarva, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Daskroi
VILLAGE Singarva
CITY auda
FINAL PLOT# 110/1
SURVEY# 598 (Old 227/3), 570 (Old 227/6), 572 (Old 227/5/1), 573 (Old 227/5/Revised), 504 (Old 227/5/Revised), 567 (Old 227/2)
NOTICE CONTENT
Public Notice Registration in sub-district of Ahmedabad - 12 (Nikol) under taluka Dashakroi for land included within Town Planning Scheme No. 118, allocated Final Plot No. 110 out of which land Final Plot No. 110/1 is a total of 11741 sq.mt of which 5880 sq.mt (as per development permission approved by AUDA, Subplot No. 02 of 5882.05 sq.mt.) is considered non-agricultural land now owned by Beacon builders, is free from all encumbrances. Title is clear and marketable as reported. They have requested a certificate confirming the land’s clear title and its marketable status Any person or agency who has any right, interest, share, claim, or burden must notify in writing within seven (7) days with evidence (unfounded claims will not be considered), failing which it will be assumed that no person or entity has any right, interest, share, claim, or encumbrance, etc., and if they do, it is considered waived, and a certificate of title clearance will issued thereafter. Dinesh B. Patel, Advocate Office: C-404, Revati Plaza, near Bhakti Circle, S.P. Ring Road, Nikol, Ahmedabad-380049 Mobile No. 98790 57290
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ ના સબ-ડિસ્ટ્રીક્ટ અમદાવાદ - ૧૨ (નિકોલ) ના તાલુકા દશક્રોઈ ના મોજે ગામ સીંગરવા ની સીમના રિ-સર્વે/બ્લોક નં. ૫૯૮ (જુના સર્વ/બ્લોક નં. ૨૨૭/૩), ૫૭૦ (જુના સર્વે/બ્લોક નં. ૨૨૭/૬), ૫૭૨ (જુના સર્વબ્લોકનં. ૨૨૭/૫/૧), ૫૭૩ (જુના સર્વે/બ્લોક નં. ૨૨૭/૫/રપૈકી), ૫૦૪ (જુના સર્વે/બ્લોક નં. ૨૨૭/૫/રવૈકી) ૫૬૭ (જુના બ્લોક/સર્વે નં. ૨૨૭/૨) વાળીજમીનોનો સમાવેશ ટાઉન પ્લાનીંગ સ્કીમ નં. ૧૧૮ માં થતા ફાળવવામાં આવેલ ફાઈનલ પ્લોટનં.૧૧૦પૈકી ની જમીનને નગર રચના અધિકારી દ્વારા આપેલ અભિપ્રાય મુજબ ફાઈનલ પ્લોટ નં.૧૧૦/૧ ની કુલ ૧૧૭૪૧ ચો.મી. પૈકી ૫૮૮૦ચો.મી. (ઔડા દ્વારા પાસ કરવામાં આવેલ ડેવલોપમેન્ટ પરમીશન મુજબ સબપ્લોટનં.૦૨ની૫૮૮૨.૦૫ ચો.મી.) નાક્ષેત્રફળવાળી બીનખેતીની જમીન BEACON BUILDERS એ નામની ભાગીદારી પેઢીની માલિકી, કબજા-ભોગવટાની બોજાઓથી મુક્ત ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ આવેલી છે તેમ જણાવી તેઓએ અમારી પાસે સદરહુ જમીનના ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવાના અભિપ્રાય અંગેના સર્ટીફીકેટ ની માંગણી કરેલ છે તો સદરહુ જમીનમાં કોઈ વ્યક્તિ કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, વાંધો હોય તો દિન-૭ (સાત) માં પ્રમાણીત પુરાવા સહિત લેખીતમાં રજી.એ.ડી. થી જાણ કરવી (પુરાવા વગરનાં વાંધા ઘ્યાને લેવાશે નહીં) અને જો તેમ કરવામાં કસુરથશે તો કોઈ વ્યક્તિ કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, વાંધો ઈત્યાદી નથી અને જો હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમ સમજી ટાઈટલ કલીયરન્સના અભિપ્રાય અંગેનુ સર્ટીફીકેટ આપીશું ત્યારબાદ કોઈની કોઈ તકરાર ચાલશે નહી. દિનેશ બી. પટેલ, એડવોકેટ ઓફીસ :- સી-૪૦૪, રેવતી પ્લાઝા, ભક્તિ સર્કલ પાસે, એસ.પી.રીંગ રોડ, નિકોલ, અમદાવાદ-૩૮૦૦૪૯ મો. નં. ૯૮૭૯૦ ૫૭૨૯૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap