Public Notice for 118

Singarva, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Dascroi
VILLAGE Singarva
CITY auda
FINAL PLOT# 145/2
SURVEY# 637
NOTICE CONTENT
Public Notice Jat District Ahmedabad Registration Sub-District Ahmedabad-12 (Nikol) Taluka: Dascroi Moje: Singarwa Resurvey / Block No. 637 (Old Survey / Block No. 262/2) of 5362 sq. m., T.P. Scheme No. 118, final plot No. 145/2 of 3217 sq. m. land was purchased by the partnership firm named Netra Developers on 15/02/2022 by registration sale document No. 3831 and since then the said land is in their full independent ownership and possession and enjoyment and they have implemented the project named "Vedrusha Residency" on the said land. The subsequent documents of the said property (1) dated 04-05-2019 Jayanti Lakshmanbhai Patel and Shardaben Jayanti Patel and Vedprakash Verma, Pavan Kumar Verma between the original registration sale document No. 8236 and its original registration receipt was lost by them and they have stated that there is no mortgage, debt, loan, charge, burden, solvency, etc. on the said land and they want to mortgage the said land and the project named "Vedrusha Residency" built on it in DCB Bank Ltd. to get a loan and they have requested for a title clearance certificate from us. If any person has any claim, right, share etc. in the above land, they are requested to inform us in writing with proof of registered P.O.A.D. at the below address within 15 days from the publication of this notice. After the said time limit, if the said original document is really lost somewhere, we will issue a certificate regarding the loss of the said document and after that no claim of any kind will be entertained. All are requested to take note of this. Narendra Padsala, SD Mishra, Rahul Gaudani, (Advocate and Notary) Arth Associates 214-215, Silver Square, Near Deepak School, Nikol, Ahmedabad - 380049 Mob. 8141437067, 9879000556
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત ડીસ્ટ્રીક્ટ અમદાવાદ રજીસ્ટ્રેશન સબ ડીસ્ટ્રીક્ટ અમદાવાદ -૧૨ (નિકોલ) ના તાલુકાઃ દસક્રોઈ ના મોજે: સિંગરવા ની સીમના રીસર્વે/ બ્લોક નં.૬૩૭ (જુનો સર્વે/બ્લોક નં. ર૬૨/ર) ની ૫૩૬૨ સ.ચો.મી., ટી. પી. સ્કીમ નં. ૧૧૮ ના ફાઈનલ પ્લોટ નં.૧૪૫/૨ ની ૩૨૧૭ સ.ચો.મી. જમીન નેત્રા ડેવલોપર્સ એ નામની ભાગીદારી પૈઢીએ તા. ૧૫/૦૨/ ૨૦૨૨ ના રોજ રજી. વેચાણ દસ્તાવેજ નં.૩૮૩૧ થી વેચાણ રાખેલ અને ત્યારથી સદર જમીન તેમના કુલ સ્વતંત્ર માલિકી અતે કબજા- ભોગવટામાં આવેલ છે અને સદર જમીન ઉપર તેઓ 'વેદરૂષા રેસિડેન્સી” નામની યોજના અમલમાં મુકેલ છે અને સદર મિલ્કતના ઉત્તરોત્તર દસ્તાવેજો પૈકી (૧) તા. ૦૪-૦૫- ૨૦૧૯ના રોજનો જયંતિ લક્ષ્મણભાઇ પટેલ અને શારદાબેન જયંતિ પટેલ તથા વેદપ્રકાશ વર્મા, પવનકુમાર વર્મા વચ્ચે નોંધવામાં આવેલ અસલ રજી. વેચાણ દસ્તાવેજ નં.૮૨૩૬ તથા તેની અસલ રજીસ્ટ્રેશન પહોંચ તેમનાથી ખોવાઈ ગયેલ હોવાનું જણાવી તેઓએ સદર જમીન ઉપર કોઈ મોર્ગેજ, લ્હેણું, લીયન, ચાર્જ, બોજો, સોલવંશી ન હોવાનું જણાવી સદર જમીન તથા તેની ઉપર બાંધવામાં આવેલ ' વેદરૂષા રેસિડેન્સી” નામની યોજના ડી.સી.બી. બેંક લી. માં મોર્ગેજ કરી લોન મેળવવા માંગતાં હોઈ અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. ઉપરોક્ત જમીનમાં કોઈનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ, હક્ક, હિસ્સો ઈત્યાદી હોય તેઓએ આ નોટિસ પ્રસિધ્ધ થયેથી દિન -૧૫ માં અમોને નીચેના સરનામે લેખિત ખરી નકલવાળા પુરાવા સહિત રજી. પો.એ.ડી. થી જાણ કરવી મજકુર સમય મર્યાદા વિત્યા બાદ સદર અસલ દસ્તાવેજ ખરેખર ક્યાંક ખોવાઈ ગયેલ છે તેવુ માની સદર દસ્તાવેજ ખોવાયા સંબંધી સર્ટીફીકેટ ઇશ્યુ કરીશું અને ત્યારબાદ કોઇની કોઈપણ પ્રકારની તકરાર ગ્રાહ્ય રાખવામાં આવશે નહિં જેની સર્વે લોકો નોંધ લેશોજી. નરેન્દ્ર પડસાળા, એસ.ડી.મિશ્રા, રાહુલ ગૌદાની, (એડવોકેટ એન્ડ નોટરી) અર્થ એસોસીએટ્સ ૨૧૪-૨૧૫, સિલ્વર સ્ક્વેર, દિપક સ્કુલ પાસે, નિકોલ, અમદાવાદ -૩૮૦૦૪૯ મો.8141437067, 9879000556
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap