DISTRICT Ahmedabad
TALUKA Ahmedabad-12 (Nikol)
VILLAGE Singarva
CITY auda
SURVEY# 90
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that in the subdistrict of Ahmedabad-12 (Nikol) in the village of Singarva, under account number 253, the old block survey number 128/2 has a total area of 0-19-59 hectares, which is new term farming usable land. The joint ownership is possessed by (1) Sitaben Gabhaji Shankaji's widow, (2) Sangitaben Gabhaji, (3) Vinaben Gabhaji, (4) Prakashbhai Gabhaji, (5) Balsing Gabhaji, etc. Also, the Ahmedabad District Cooperative Bank Ltd., Khamasa Gate, apart from their charge, there are no other burdens declared. Our heirs have requested us for a title clearance opinion. Rights and interests on the aforementioned land measurement are clear from any charges or burdens by the Ahmedabad District Cooperative Bank Ltd, Khamasa Gate, except their own. If there are any individuals, or if anyone has any heritage rights, possession, or any other kind of concern, they should inform us in writing within 7 days with supporting documents to the address below or no objections will be considered valid post the term and this land will be considered free of any burdens, claims, or contentions after the given period ends. Note the same. Date: 23-05-2024 As per the instruction and request of our client Rinku K. Gadhavi Advocate FF-14, Om Arcade, Road, Vastral, Office: S.P.Ring Ahmedabad. MO: 8980850135
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતા ને જણાવવાનું કે ડિસ્ટ્રીક્ટ અમદાવાદના સબડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૧૨ (નિકોલ) ના મોજે ગામ.સીંગરવા ના ખાતા નં.૨૫૩ ના બ્લોક સર્વે નં.૯૦ના જુના બ્લોક સર્વે તં.૧૨૮/૨ ની કુલ હે.આરે.ચો.મી. ૦-૧૯-૫૯ના આકાર રા.૧.૬૦વાળી નવી શરતની ખેતી ઉપયોગી જમીન અમારા અસીલો એવા (૧) સીતાબેન ગાભાજી શંકાજીની વિધવા (૨) સંગીતાબેન ગાભાજી (૩) વીણાબેન ગાભાજી (૪)પ્રકાશભાઈ ગાભાજી (૫) બાલસીંગ ગાભાજી વિગેરે નાઓની સંયુક્ત માલીકી કબજાભોગવટાની તેમજ અમદાવાદ જિલ્લા સહકારી બેંક લી. ખમાસા ગેટ ના બોજા સિવાય અત્ય કોઈપણ જાતના બોજા રહિતની નાકરજી હોવાનુ જણાવી સદર મિલકત બાબતે અમારા અસીલોએ અમારીપાસે ટાઈટલ ક્લીયર અભિપ્રાય ની માંગણી કરેલ છે. હક્ક, સબબ ઉપરોક્ત માપ તંબર વાળી મિલકત ઉપર અમદાવાદ જિલ્લા સહકારી બેંક લી. ખમાસા ગેટ ના બોજા સિવાય અન્ય કોઈનો કોઈ પણ પ્રકારનો બોજો કે કોઈ પેઢી કે બેંકનો બોજો હોય કે અત્ય કોઈ વ્યક્તિઓનો કોઈપણ રીતે વારસાઈ હક્ક, કબજા ખેડ હક્ક કે અન્ય કોઈરીતે હિસ્સો પોષાતો હોય કે અન્ય કોઈ પણ પ્રકારનો લાગ-ભાગ, પોષાતો હોય તો અમોને નીચેના સરનામે દીન ૦૭(સાત)માં લેખીત આધારપુરાવાઓ સહીત રજી.એ.ડી.થી જાણ કરવી તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીન પરત્વે કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ હક્ક હિસ્સો પોષાતો નથી કે કોઈબોજો નથી કે આવા તમામ પ્રકારના હક્ક હિસ્સા કે બોજા જતાયાને કે (વેવ) કરેલ છે તેમ સમજી મુદત વિતેથી સદર જમીન અંગે ટાઈટલ ક્લીયરન્સ નો અભીપ્રાય આપવામાં આવશે ત્યારબાદ કોઈની કોઈ પણ પ્રકારની તકરાર કે વાંધો ચાલશે નહી જેની લાગતા વળગતા તમામે નોંધ લેવી. તાઃ-૨૩-૦૫-૨૦૨૪ અમારા અસીલની સુચના અને ફરમાઈશથી Rinku K. Gadhavi Advocate FF-14, Om Arcade, Road, Vastral, Office : S.P.Ring Ahmedabad. MO : 8980850135
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap