NOTICE CONTENT
Public Notice Before Title Clearance
This is to notify that we are issuing this public notice on the instructions of our client.
The land is located in the Sim area of Soti village, Dholera Sub-District, Ahmedabad District, bearing Block No. 345, Old Survey No. 285/7, New Survey No. 230, admeasuring 3-23-94 H.A.R. Chi.Mi, with an assessment of Rs. 1.70 (named 'Sejadi').
The land is old tenure, in the possession of Mr. Hareshbhai Bachubhai, free from all encumbrances, marketable, and with a clear title. Our client has requested a title clearance for the same.
If any person, bank, institution, or anyone else has any kind of lien, right, interest, claim, encumbrance, charge, mortgage, alienation, easement right, or any other type of right, interest, or authority over the above-mentioned land, they should notify us in writing at the address below within 7 (seven) days from the date of publication of this public notice, along with all certified evidence, via Registered A.D.
Failure or delay to do so will be considered as if no one has any lien, right, interest, share, authority, encumbrance, charge, or claim over the said land/property, and if any such right existed, it has been voluntarily waived. After the expiry of the period, the title clearance certificate will be issued for the said land. Thereafter, no objection, opposition, or dispute of any kind will be entertained. All concerned should take note of this.
Place: Botad
Date: 08/01/2026
As per the instructions of our client,
Dilipbhai R. Bagdiya (Advocate)
Office: Alpha Mall, Botad
Mobile: 9904823443
ગુજરાતી નોટિસ
ટાઈટલ કલીયર પુર્વેની જાહેર નોટિસ
આથી અમો અમારા અસીલની સુચના અને કરમાઈશી આ જાહેર નોટિસ આપી જણાવીએ છીએ કં,
હિસ્ટ્રીક્ટ અમદાવાદ સબ ડિસ્ટ્રીકટ ધોલેર। મોજે ગામ સોટીની ખેતીની સીમ જમીન જેનો બાતા નં. ૩૪૫,
રૈ.સ.નં - ૨૩૦, જૂનો રૅ.સ.ન.૨૮૫/૭ પૈકી હં.આરે.ચી.મી, : ૩-૨૩-૯૪, આકાર રૂ.૧.૭૦ પેસા વાળી
(ખેતરનું નામ સેજડી) જુની શરતની જમીન જે હરેશભાઇ બચુભાઈના કબજા ભોગવટાની તેમજ
બનજોબમી અને બોજઓથી મુક્ત ત્યા માર્કટબવ અને ચોખ્ખા ટાઈટલવાળી હોાનું જણાવી અમારી
પાસે ટાઈટલ કલોયરન્સની માંગણી કરંલ છે.
આમ ઉપરોકત વિગાતવાળી જમીન ઉપર કોઈ વ્યક્તિ,બન્ક, સંસ્થા કે અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ,હકક,હિત,હિરસો,દાવો,બોજો કે કોઇ પણ પ્રકારનું લિયન, ચાર્જ, ગીરો, અલાખો, ઈઝમેન્ટ
હકક કે કોઇપણ પ્રકારનો હક્ક, હિત, કે અધિકાર સબદે પોધાતો હોય તો અમોને નીચેના સરનામે આ
જાહેર નોટિસ પ્રસિધ્ઇ થયેથી દિન-૭ (સાત)માં તમામ પ્રમાણિત પુરવા સહિત લેખિત જાણ
રજી.એ.ડી.ત્વારા નીચેના સરનામે કરવી અને જો તેમ કરવામાં કસુર કે વિલંબ કરવામાં આવરો તો
સદરહુ જમીન/મિલકત ઉપર અન્ય કોઈનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ,હદક,હિત,હિસ્સો ક અધિકાર
સંબંધ કે બોજો, ચાર્જ કે દાવો છે નહી અને જો હોયતો સ્તૈચ્છીક રીતે જતો કરેલ છે તેમ સમજી મુદત વિત્યે
મજકુર જમીનનું ટાઇટલ ક્લીયરન્સ સર્ટીકિકેટ ઇસ્યુ કરતામાં આવશે. ત્યાર બાદ કોઈનો કોઈપણ
મકારનો વાંધો, વિરોધ કે તકરાર ચાલશો નહી તેની લાગતા વળગતાઓએ નંધ લેવી.
સ્થળ :- બોટાદ અમારા અસિલની સૂચના મુજબ
તારીખ :- ૦૮/૦૧/૨૦૨૬ દિલીપભાઈ આર. બગડીયા (એડવોકેટ)
ઓફિસિ.આલ્ફા મોલ મુ.તા.જી.બોટાદ
મો.૯૯૦૪૮૨૩૪૪૩