NOTICE CONTENT
Public Notice
Regarding agricultural land situated at Village Sodhi, Taluka Dholera, District Ahmedabad, Revenue Survey No. 312 (Old Survey Number 322 part), admeasuring 4-04-26 Hectare-Are-Sq. Meter, assessment of Rs. 7.85 paisa, New Condition type, Account No. 307, currently owned by (1) Babubhai Harjibhai (2) Phuljibhai Harjibhai (3) Raysangbhai Harjibhai, all jointly owning and possessing the rights, and it is stated that no one has any share, claim, right, interest, portion, inheritance right, encumbrance, or any sale agreement in this property.
Out of the total land admeasuring 4-04-26 Hectare-Are-Sq. Meter, our client intends to purchase 1497 square meters of land. Therefore, they have requested a Title Clearance Certificate from us. For this purpose, this public notice is given to inform that if any person, firm, bank, society, or anyone else has any outstanding dues or any kind of right, interest, share, encumbrance, claim, farmer's right, or inheritance right on this property or any part of it, or if anyone has any agreement regarding this property, they should inform us with written evidence at the following address by registered post or in person within 7 days from the publication of this notice. If no objection of any kind is received from anyone within the stipulated time, it will be assumed that the title of the current mentioned owner and possessor of this property is clear, marketable, and free from encumbrances, and the buyer will acquire clear rights to this property. No objections, disputes, or claims of any kind will be entertained after the expiry of the term, and if any, they will be considered waived. Please take note of this.
On behalf of our client.
Date: 21-01-2026
Address: 1106, Matrix Building, Jagdish Bus Stand,
Behind Divya Bhaskar Press, Behind Corporate Road,
Makarba S. G. Highway, Sarkhej, Ahmedabad-380015 (Advocate)
ગુજરાતી નોટિસ
ટાઈટલ સં્બાૌધત - જાહર નોટીસ
મોજે ગામ સોઢી, તાલુકો-ધોલેરા, જિલ્લો-અમદાવાદ ખાતે આવેલી ખેતીલાયક જમીન
રેવન્યુ સર્વે નં. ૩૧૨ (જુનો સર્વે નંબર ૩૨૨ પૈકી) હે.આરે.ચો.મી. જમીન ૪-૦૪-૨૬,
આકાર રૂ. ૭.૮૫ પૈસા, સત્તાપ્રકાર નવી શરતની ખાતા નં. ૩૦૭ની હાલના માલિત (૧)
બાબુભાઇ હરજીભાઇ (૨) ફુલજીભાઇ હરજીભાઇ (૩) રાયસંગભાઇ હરજીભાઈ તમામ
સંયુક્ત પણે માલિકી અને ભાગવટાનો હકક ધરાવે છે અને આ મિલકતમાં કોઇનો ભાગ,
લાગ, હકક, હિત, હિસ્સો કે વારસાઇ હકક કે બોજો કે અન્ય કોઇનો વેચાણનો સોદો આવેલ
ન હોવાનું અમોને જણાવવામાં આવેલ છે.
સદરહું કુલ જમીન હે.આરે.ચો.મી. ૪-૦૪-૨ ૬માંથી ૧૪૯૭ ચોરસ મીટર જમીન
અમારા અસીલ ખરીદવાનો હેતુ ધરાવે છે. જેથી તેઓએ અમારી સમક્ષ ટાઇટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. જે હેતુથી આ જાહેર નોટીસ આપી જણાવવામાં આવે છે કે, આ
મિલકત કે તેના કોઈ ભાગ ઉપર કોઇપણ વ્યક્તિ, પેઢી, બેંક, મંડળી કે અન્ય કોઇનું કોઇપણ
પ્રકારે બાકી લેણું કે કોઇપણ પ્રકારે હકક, હિત, હિસ્સો, બોજો, લાગભાગ, ખેડુત હકક કે
વારસાઇ હકક કે આ મિલકત અંગે કોઇનો સોદો હોય તો તેઓએ લેખિત આધાર-પુરાવા
સાથે અમોને નીચે મુજબના સરનામે રજી. પોસ્ટથી અથવા રૂબરૂમાં આ નોટીસ પ્રસિદ્ધ
થયેથી દિવસ-૭માં જાણ કરવી, નિયત સમયમાં કોઇના તરફથી દશાવ્યા મુજબ કે અન્ય
પ્રકારનો કોઈપણ વાંધો આવશે નહી તો આ મિલકતનું હાલના દર્શાવેલ માલિક અને કબ્જેદારનું
સદરહું મિલકતનું ટાઇટલ કલીયર, માર્કેટેબલ તથા બોજા મુક્ત છે તેમ માનવામાં આવશે
અને આ મિલકત ખરીદનારને ચોખ્ખા હકક પ્રા થશે. મુદ્ત વિત્યાબાદ કોઈના કોઇપણ
પ્રકારના વાંધા તકરાર કે હકક-દાવો ચાલશે નહી અને હશે તો તે જતો કરેલ ગણાશે તેની
સર્વેએ નોંધ લેવી. અમારા અસીલ વતી
તા. ૨૧-૦૧-૨૦૨૬
સરનામું : ૧૧૦૬, મેટરીક્સ બિલ્ડીંગ, જગદીશ બસયા
દિવ્ય ભાસ્કર પ્રેસ પાસે, કોર્પોરેટ રોડની પાછળ, ns
મકરબા એસ. જી. હાઇવે, સરખેજ, અમદાવાદ-૩૮૦૦૧૫ (એડવોકેટ)