NOTICE CONTENT
Public Notice
Registration District Sub-District
Within the boundaries of Isanpur Mota village of Gandhinagar taluka Account Number: According to the re-survey of 1505, new block/survey No.380 (old block/survey no.: 28) the farmland of old condition in hectares 1-17-73
to the north direction in hectares 0-58-86.5 of the farmland of the old condition Patel
Ramabhai Kalidas, Patel
Joint ownership of Lalitkumar Govindbhai and Patel
Sunilkumar Chandrakantbhai, possession, usage being present they want to sell it they have requested us for a Title Clearance Certificate of the aforementioned property, hence anyone, any organization, group, or company having any type of claim, right, share, interest, load, charge, possession right, if any, is hereby informed by this public notice published at the aforementioned address within seven (7) days to inform us with documented written evidence by registered post AD, failing which any claim, right, share, interest may be considered waived and we will issue a Title Clearance Certificate for the said property, thereafter no grievances of any type will be entertained. The public should take note.
Jeet Nitinbhai Patel
Advocate
SF-204, Maurya Arcade, Beside HCG Cancer Hospital, Science City Road, Sola, Ahmedabad-380060.
Mobile: 8401546769
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ સબ-ડીસ્ટ્રીકટ
ગાંધીનગર તાલુકાના મોજે ઇસનપુર
મોટા ગામની સીમના ખાતા નંબર :
૧૫૦૫ ના રી-સર્વે મુજબ નવા બ્લોક/
સર્વે નં.૩૮૦ (જુના બ્લોક / સર્વે નં. :
૨૮) નીકુલ હે.આરે.ચો.મી. ૧-૧૭-
૭૩ ની જૂની શરતની ખેતીની જમીન
પૈકી ઉત્તર દિશા તરફની
હે.આરે.ચો.મી. ૦-૫૮-૮૬.૫ ની
જૂની શરતની ખેતીની જમીન પટેલ
રામાભાઇ કાળીદાસ, પટેલ
લલિતકુમાર ગોવિંદભાઈ તથા પટેલ
સુનીલકુમાર ચંદ્રકાંતભાઈની સંયુક્ત
માલિકી, કબજા, ભોગવટાની આવેલી
હોઈ તેઓ વેચાણ કરવા માંગતા હોઈ
તેઓએ અમારી પાસે સદરહુ મિલકતના
ટાઈટલ્સ ક્લીયરન્સ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે. જેથી સદરહુ મિલકત
કે તેના કોઈ ભાગ પરત્વે કોઇપણ
વ્યક્તિ, સંસ્થા, મંડળી કે પેઢીનો કે
અન્ય કોઈનો કોઇપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિસ્સો, હિત, બોજો,
ચાર્જ, ખેડ હક્ક, કબજા હક્ક, પોષાતો
હોય તો અમોને ઉપરોક્તસરનામેસદર
જાહેર નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૭
(સાત) માં અમોને દસ્તાવેજી લેખિત
પુરાવા સહિત રજી. પોસ્ટ એ .ડી.થી
જાણ કરવી જો તેમ કરવામાં કસુરયા
વિલંબ થશે તો સદરહુ મિલકત ઉપર
કોઈનો કોઇપણ પ્રકારનો હક્ક,
હિસ્સો, હિત, લાગભાગ અગર હોય
તો હક્ક જતો (વેવ) કરેલ છે તેમ
સમજીને અમો સદરહુ મિલકતનું
ટાઈટલ્સ ક્લીયર સર્ટીફીકેટ ઇસ્યુ કરી
દઈશું, ત્યારબાદ કોઈનો કોઇપણ
જાતનો વાંધો ચાલશે નહી. જેની જાહેર
જનતાએ નોંધ લેવી.
જીત નિતીનભાઇ પટેલ
એડવોકેટ
એસ.એફ.ર૨૦૪, મૌર્ય આર્કેડ,
HCG કેન્સર હોસ્પિટલની બાજુમાં,
સાયન્સ સીટી રોડ, સોલા,
અમદાવાદ-૩૮૦૦૬૦.
મો.૮૪૦૧૫૪૬૭૬૯