DISTRICT Ahmedabad
TALUKA Maninagar
VILLAGE Solgam
CITY ahmedabad
FINAL PLOT# 1
SURVEY# 202
NOTICE CONTENT
This is to inform the general public that a request for a title clear certificate has been received by us for a property located in the land of FP No. 1 in TP Scheme No. on Survey Block No. 202, within the limits of Rajpur-Hirpur village, Maninagar Taluka, Ahmedabad District. The property, a 117.10 sq.m. structure built on 167.22 sq.m. of land, belongs to “Nirmal Society” owned by Nirmal Co. Oh. Ha. So. Li. (Reg. No. 3693 dt. 15-03-1973). This property is jointly owned, possessed, and enjoyed by (1) Parulben Sandipkumar Modi, daughter of Rasiklal Nathalal Modi and (2) Rupalben Bhavesh Kumar Modh, daughter of Rasiklal Modi, as members of the Society. If any individual, entity, firm, or bank has any claim, interest, share, right, demand, encumbrance, charge, lien, etc. in or against the said property, such right holder must inform us in writing within 7 days of the publication of this notice along with proof of such right. Failure to do so will be deemed as no claim or interest of any kind exists in the said property and the title certificate will be issued and the sale process will be completed. This notice is for your information and no objections will be entertained thereafter. Dated 29-03-2025 Narendra P. Patel Advocate-Notary 11, Bhavana Shopping Center, Nutun Nagarik Back Side, Ishatpur, Ahmedabad-382443, Mobile: 98255 03655
ગુજરાતી નોટિસ
આથીજાહેર જનતાને જણાવવાનું કે રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ અમદાવાદના, મણિનગર તાલુકાના મોજેગામ રાજપુર-હિરપુરની સીમના સર્વેબ્લોક નં.૨૦૨ પૈકી ટી.પી.સ્કીમ નં.પર, એફ.પી,નં.૧ની જમીનમાં આવેલ નિર્મલકો.ઓ.હા.સો.લી. (રજી.નં. ૩૬૯૩ તા.૧૫-૦૩-૧૯૭૩)ની! માલિકીની “નિર્મલ સોસાયટી” ના મકાન નં.૯ની ૧૬૭.૨૨ ચો.મી. જમીનમાં ૧૧૭.૧૦ ચો.મી.ના બાંધકામવાળી મિલકત (૧) પારૂલબેતત સંદિપકુમાર મોદી તે રસીકલાલ નાથાલાલ મોદીની દિકરી (ર) રૂપલબેન ભાવેશકુમાર મોઢ તે રસીકલાલ મોદીની દિકરીના સંયુક્ત, માલિકી, કબજા, ભોગવટામાં સોસાયટીના સભાસદ તરીકે આવેલી હોવાનું જણાવી અમો પાસેથી ટાઈટલ ક્લીયર સર્ટાફીકેટની માંગણી કરેલ છે અને અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે. મજકુર મિલકતમાં કે મિલકત પ્રત્યે જો અન્ય કોઈ શખ્સ, સંસ્થાનો, પેઢીનો કે બેંકનો કોઇપણ પ્રકારનો, લાગભાગ, હક્ક, હીત, હીસ્સો, દર- દાવો, અલાખો, બોજો, ચાર્જ લીય વિગેરે આવેલ હોય તો તેવા હક્ક ધરાવનારે તેઓએ આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૭ (સાત)માં અમોને તેવા હક્ક અધિકાર હોવાથી બદલના પુરાવા સહિત લેખિત જાણ નીચે સરનામે કરવી, જો તેમ કરવામાં ચુકયા કસુર કરવામાં આવશે તો મજકુર મિલકતમાં અન્ય કોઇનો! કોઈપણ પ્રકારનો લાગભાગ આવેલ નથી કે રહેલ નથી તેમ સમજી મજકુર મિલકતનું ટાઈટલ સર્ટીફીકેટ આપવામાં આવશે અને વેચાણની! કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે તેની નોંધ લેશોજી, ત્યારબાદ કોઈની! ત્તકરાર ચાલશે નહીં. તા.૨૯-૦૩-૨૦૨૫ નરેન્દ્ર પી. પટેલ એડવોકેટ-નોટરી ૧૧, ભાવના શોપીંગ સેન્ટર, નુતન નાગરીક બેક પાસે, ઇશતપુર, અમદાવાદ-૩૮૨૪૪૩, મોબાઇલ : ૯૮૨૫૫ ૦૩૬૫૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap