NOTICE CONTENT
Notice of Sale of Land
This notice is to inform all concerned that the land situated in the Mandvi Taluka of Ahmedabad District, specifically re-survey block No. D9R (old survey No. 194) in the village of Solgam, measuring 0.89 hectares, 31 choma, or 9831 square meters, which was previously used for agricultural purposes and is currently owned jointly by Jayrambhai Prahladabhai and Kailashben Prahladabhai, is being sold to our client.
Our client requires a title clearance certificate for this land, confirming that the ownership is clear and free of any encumbrances. Therefore, we hereby notify anyone with any interest, claim, right, share, encumbrance, or any other claim whatsoever in the said land, other than the aforementioned owners, to provide written notification, along with supporting documents, to the address below within 7 days of this notice being published.
Failure to do so will be considered as a confirmation that there are no claims or interests in the said land other than those of the aforementioned owners. Accordingly, a title clearance certificate will be issued to our client, enabling them to proceed with the sale transaction. Any disputes or claims arising after the completion of the sale will be deemed invalid.
Location: Kalol
Date: 29-03-2025
Suresh Bhai D. Thakor, Advocate
Office: S-249, Second Floor, Tirupati Empire, Ambika Highway, Kalol, Taluka Kalol, District Gandhinagar
Mobile No.: 9825266149, 9687480048
ગુજરાતી નોટિસ
જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ
અમદાવાદ સબડીસ્ટ્રીકટ માંડલ ના
માંડલ તાલુકાના મોજે સોલગામના
રી-સર્વે બ્લોકનં. દ૯ર(જુનાસર્વેનં.
૧૯૪) ની કુલ હે. ૦, આરે. ૮૯,
ચોમી.૩૧ એટલેકે ૯૮૩૧ ચો.મી.
ક્ષેત્રફળ જેના આકાર રૂ. ૩.૧૫વાળી
ખેતીની જુની શરતની જમીન (૧)
જયરામભાઈ પ્રહલાદભાઈ, (ર)
કૈલાશબેન પ્રહલાદભાઈની સંયુક્ત
માલીકીની તથા કબજા ભોગવટાની
આવેલ હોવાનું જણાવીને અમારા
અસીલને વેચાણ આપવાનું નકકી
કરેલ છે. અને અમારા અસીલે તે હેતુ
માટે સદર જમીન પરત્વેના ઉપરોકત
માલીકોના તમામ રાઈટ્સ ટાઈટલ્સ
ચોખ્ખું ચોખ્ખા માકેટેબલ અને તમામ
પ્રકારના બોજાઓથી મુકત હોવા
બદલના ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ
ની અમારી પાસે માંગણી કરેલી છે,
તો સદર જમીનમાં અગર તે અંગે તેના
ઉપર જણાવેલ માલીકો સિવાયના
અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હકક, હીત, હીસ્સો,
દાવો, બોજો, અલાખો કે તેવું અન્ય!
કાંઈપણ રહેલ હોય તો અમોને આ
નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭માં તેના
દસ્તાવેજી પુરાવાઓ સહીત નીગેના
સરનામે લેખીત જાણ કરી તેની ખાણી
આપવી.
જો તેમ કરવામાં નહી આવે 4
સદર જમીનમાં તેના ઉપર જણાવેલ
માલિકો સિવાયના બીજા કોઈનો!
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક,
હીત, હીસ્સો,દાવો, બોજો અલાખો
વિગેર કાંઈપણ નથી અને જો હોય તો!
તેત્તમામ જતા કરેલા છે. તેમ સમજી
સદર જમીનના ટાઈટલ કલીયરન્સ
અંગેનું યોગ્ય સર્ટીફીકેટ આપવામાં
આવશે અને તેને આધારે અમારા
અસીલ સદર જમીનના વેચાણના
વ્યવહારો પૂર્ણ કરશે અને ત્યારબાદ
આ અંગે કોઈની કોઈપણ પ્રકારની
તકરાર ચાલશે નહી તે નકકી જાણશો.
સ્થળ : કલોલ |
તા. ૨૯-૦૩-૨૦૨૫
સુરેશભાઈ ડી. ઠાકોર, એડવોકેટ |
ઓફીસ: એસ-૨૪૯, સેકન્ડ ફલોર,
તિરૂપતિ એમ્પાયર,અંબિકા હાઈવે,
કલોલ, તા. કલોલ, જી. ગાંધીનગર
મો.નં,૯૮૨૫ર૬૬૧૪૯ \
મો.ન.૯૬૮૭૪૮૦૦૪૮